By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    7 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાંઢિયાપુલ ઉપર ટ્રાફિક જામ : જબ્બર અરાજકતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

સાંઢિયાપુલ ઉપર ટ્રાફિક જામ : જબ્બર અરાજકતા

agragujaratnews
Last updated: 2024/02/16 at 9:11 PM
2 years ago
Share
સાંઢિયાપુલ ઉપર ટ્રાફિક જામ : જબ્બર અરાજકતા
SHARE

આર્મિના જવાનોનો ટ્રક ફસાયો : ટ્રાફિક પોલીસ અદ્રશ્ય ખુદ જવાનોએ ટ્રાફિક વ્યવસ્થા કરી સ્થાનિક પોલીસનું નાક કાપ્યુ

વી.આઇ.પી.ઓની વ્યવસ્થામાં વ્યસ્ત અને જુદા જુદા સ્થળે બેરીકેડ મૂકી વણજોઇતો ટ્રાફિક જામ કરે એવા તરંગ તુકકા કરતી ટ્રાફિક પોલીસની નિષ્ફળતા આજે ફરી એક વખત સામે આવી છે. શહેરના સાંઢિયા પુલ ઉપર સવારે સાડા નવ દસ વાગ્યાના અરસામાં લોકો પોતાની રોજી-રોટી કામ કાજ માટે જઇ રહયા હતાં ત્યારે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. જે લગભગ એકાદ કલાક સુધી રાબેતા મુજબ થઇ શકયો નહોતો. એટલું જ નહિ આ ટ્રાફિક જામમાં આર્મીનું વાહન પણ ફસાઇ જતાં આર્મીના કેટલાક જવાનોએ પરિસ્થિતિ પામી જઇને ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં ટ્રક કાઢવા માટે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. સાંઢિયા પુલની બન્ને બાજુ ટ્રાફિકની  ભારે અરાજકતા ફેલાઇ હતી. સાંઢિયા પુલ બ્લોક થતાં લોકો ભોમેશ્વર રોડ તરફ બન્ને બાજુ વળ્યા હતાં. એક બાજુ વાહનોની લાંબી કતાર હતી. બીજી બાજુ રસ્તાની સાઇડમાં ચાની લારીવાળા લોકોની મદદ માટે રસ્તા ઉપર તેમના ટેબલ અને ટ્રાફિકને અડચણ થાય તેમ વાહનો  ટસના મસ થતાં નહોતાં. વાહનચાલકોની વિનંતીઓને ચા’ની લારીવાળાઓએ સાંભળવાને બદલે વાહનચાલકો સાથે દાદાગીરી કરતાં હતાં.

Contents
આર્મિના જવાનોનો ટ્રક ફસાયો : ટ્રાફિક પોલીસ અદ્રશ્ય ખુદ જવાનોએ ટ્રાફિક વ્યવસ્થા કરી સ્થાનિક પોલીસનું નાક કાપ્યુટ્રાફિક પોલીસની ગજબની નીતિ ! રસ્તા ઉપર વાહન પડ્યુ હોયતો ટોઇંગ કરવાનું : ચા ની લારીના ટેબલ પડયા હોય તો નહિ !આ શહેરમાં તમે જીવન મરણ વચ્ચે એમ્બયુલન્સમાં નિકળો તો પણ હોસ્પિટલે સમયસર પહોંચશો તેની કોઇ ગેરન્ટી નથીસાંઢિયા પુલ ઉપર અને શેહરની અનેક ચોકડઓએ વારંવાર ટ્રાફિક જામમાં ૧૦૮ એમ્યુલન્સ ફસાય છે

ટ્રાફિક પોલીસે આવ્યા બાદ રસ્તામાં ટેબલ પાથરી ધંધો કરતાં ચા ની લારીવાળાનું દબાણ હટાવવાને બદલે વાહનચાલકોને રોકી લોકોનો વધુ સમય બગાડયો હતો.

ટ્રાફિક પોલીસની ગજબની નીતિ ! રસ્તા ઉપર વાહન પડ્યુ હોય

તો ટોઇંગ કરવાનું : ચા ની લારીના ટેબલ પડયા હોય તો નહિ !

આજે સવારે સાંઢિયા પુલ ઉપર ટ્રાફિકની ભયંકર અરાજકતા સર્જાઇ હતી. અંદાજે અડધા કલાકથી વધુ સમય માટે સાંઢિયા પુલ બંધ થઇ જતાં જામનગર રોડની બન્ને બાજુએ વાહનો ફસાઇ ગયા હતાં. આ સમયે પોલીસ હિન્દી ફિલ્મમાં આવે છે એમ છેલ્લે છેલ્લે આવી હતી. પોલીસે પેટ્રોલપંપથી આગળ ભોમેશ્વર તરફ જવાને રસ્તે સાંઢિયા પુલની નીચે ચા’ની લારીવાળાએ રસ્તા ઉપર પાથરેલા ટેબલ હટાવવાને બદલે લોકોને રોકયા હતાં. શહેરમાં કયાંક લોકોએ થોડીવાર માટે દુકાનમાં જવા માટે સ્કુટર પાર્ક કર્યુ હોય તો તેને ટોઇંગ કરી ટ્રાફિક પોલીસ લઇ જાય છે. એ કાયદા માટે જરૂરી છે. પરંતુ સાથે સાથે ટ્રાફિક જામ વચ્ચે રસ્તો રોકીને બેઠેલા ચા વાળા દાદાગીરીથી બેસી શકે તેમાં ટ્રાફિક પોલીસની મહેરબાની સિવાય શકય બને નહિ.ટ્રાફિકને રોકતાં રોકાણો પોલીસને કે મનપા તંત્રને દેખાય નહી એ પણ આશ્ચર્યની વાત છે.

આ શહેરમાં તમે જીવન મરણ વચ્ચે એમ્બયુલન્સમાં નિકળો તો પણ હોસ્પિટલે સમયસર પહોંચશો તેની કોઇ ગેરન્ટી નથી

સાંઢિયા પુલ ઉપર અને શેહરની અનેક ચોકડઓએ વારંવાર ટ્રાફિક જામમાં ૧૦૮ એમ્યુલન્સ ફસાય છે

રાજકોટ શહેરમાં ટ્રાફિકની અરાજકતાં હવે જીવલેણ સાબિત થઇ રહી છે. ટ્રાફિકની અરાજકતાને કારણે હવે ટ્રાફિક જામમાં ફસાયેલી ૧૦૮ એમ્બયુલન્સમાં તમે તમારા ગંભીર હાતલમાં હોય એવા સ્વજનને નિકળ્યા હો તો પણ સમયસર હોસ્પિટલે પહોંચી શકશો તેની કોઇ ગેરન્ટી નથી. કારણ કે, શહેરમા જયાં ત્યાં ટ્રાફિક જામ થાય છે ત્યાં ગંભરી દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સ ફસાઇ જવાની ઘટનાઓ પણ વધી છે. આજે સાંઢિયા પુલ ખાતે બનેલી ઘટનામાં પણ ટ્રાફિક પોલીસ હાજર નહોતી અને ૧૦૮ એમ્બયુલન્સ ફસાઇ ગઇ હતી

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

રાજકોટમાં મધરાતે મેઘરાજા વરસ્યા, બે કલાકમાં ૧ ઈંચ

જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા નગરજનો પાસે નામ મંગાવતું તંત્ર

શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીનો ઉપાડો, સપ્તાહમાં જ ૧૭૪૧ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયું

પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૧૪૮ વેપારીઓ મનપાની ઝપટે ચડ્યા
રાજકોટ

પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૧૪૮ વેપારીઓ મનપાની ઝપટે ચડ્યા

Editor By Editor 2 days ago
BIS વૈશ્વિક બજારમાં ભારતીય વિશ્વસનીયતાનું મહત્વનું પ્રમાણપત્ર
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને વિભાજન થયેલી નવી DEO કચેરીનો પણ ચાર્જ સોંપાયો
જંગલેશ્વરમાં રસ્તા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવતા કોંગ્રેસના નગરસેવકો
જેતપુર-ધોરજી રોડ પર નવો રેલવે બ્રિજ વરસાદમાં લપસણો બનતા અનેક બાઈક સ્લીપ થયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?