By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    3 hours ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    5 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉધના રેલવે સ્ટેશન પર વતન જતા શ્રમિકોને વ્યવસ્થાના અભાવે હાલાકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

ઉધના રેલવે સ્ટેશન પર વતન જતા શ્રમિકોને વ્યવસ્થાના અભાવે હાલાકી

Editor
Last updated: 2026/04/20 at 3:15 PM
3 hours ago
Share
ઉધના રેલવે સ્ટેશન પર વતન જતા શ્રમિકોને વ્યવસ્થાના અભાવે હાલાકી
SHARE

ઉધના રેલવે સ્ટેશન પર વતન જતા શ્રમિકોને વ્યવસ્થાના અભાવે હાલાકી

વેકેશન પડતા પરિવાર સાથે જતા લોકોને ૧૬-૧૬ કલાક લાઇનમાં ઉભા રહેવુ પડયું : પાણી વગર તડકામાં શેકાયા : પોલીસનનો લાઠી ચાર્જ : માત્ર બે ટ્રેન મૂકતા સર્જાયેલી અંધાધૂંધી

અગ્ર ગુજરાત, સુરત

સુરતમાં ઉનાળુ વેકેશન અને કારખાનાઓમાં રજાઓ પડતા જ પરપ્રાંતિય મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, તે જોઈને કોઈપણ હચમચી જાય તેવી સ્થિતિ છે. હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના વતન યુપી અને બિહાર જવા માટે ઉમટી પડ્યા છે.

શાળાઓમાં વેકેશન પડતા જ પરિવારો સાથે વતન જવા માંગતા લોકો અને ટેક્સટાઈલ-હીરા ઉદ્યોગમાં રજાઓ જાહેર થતા રત્નકલાકારો તેમજ શ્રમિકો સ્ટેશન પર ઉમટી પડ્યા છે.

મુસાફરો ગઈકાલ રાતથી જ પ્લેટફોર્મની બહાર લાંબી કતારો લગાવીને ઉભા છે. ભીડ એટલી જબરદસ્ત છે કે ટ્રેનના જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. મુસાફરો મજબૂરીવશ ટ્રેનના ડબ્બામાં ‘ઘેટા-બકરા’ની જેમ ખીચોખીચ ભરાઈને મુસાફરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં માત્ર ચાર ટ્રેનોમાં 10,500થી વધુ મુસાફરો રવાના થયા છે, પરંતુ હજુ પણ હજારો લોકો પોતાની વારીની પ્રતીક્ષામાં અટવાયેલા છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ અને સુરક્ષા દળોનો મોટો કાફલો તેનાત કરી દેવામાં આવ્યો છે. ભીડ એટલી હદે વધી ગઈ છે કે રેલવે પોલીસે મુસાફરોને અત્યારે સ્ટેશન પર ન આવવા અને ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી પરત ફરવા માટે પણ અપીલ કરવી પડી છે. જોકે, વતનના મોહમાં મુસાફરો ત્યાંથી ટસથી મસ થવા તૈયાર નથી.

મુસાફરોનો આક્રોશ છે કે દર વર્ષે વેકેશનમાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં રેલવે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી. લોકોની માંગ છે કે યુપી અને બિહાર તરફ જતી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા તાત્કાલિક વધારવામાં આવે જેથી લોકો સુરક્ષિત રીતે વતન પહોંચી શકે.

You Might Also Like

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલના ચામુંડા પ્લોટમાં ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત આયુર્વેદિક કેમ્પ યોજાયો
ગુજરાત

ધ્રોલના ચામુંડા પ્લોટમાં ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત આયુર્વેદિક કેમ્પ યોજાયો

Editor By Editor 3 days ago
ચોટીલા નજીક રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે 1.46 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો
જેતપુરના દેવકી ગાલોલ નજીક ચોરાઉ પાંચ બાઇક સાથે ત્રણ શખ્સ ઝડપાયા
ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG
હળવદમાં ચાલુ કારમાં દારૂ પીતા આપના બે નેતાઓ ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?