By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉલ્લુ બનાવિંગ: હિરાસરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહિ ઊડે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ઉલ્લુ બનાવિંગ: હિરાસરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહિ ઊડે

agragujaratnews
Last updated: 2024/07/10 at 7:19 PM
2 years ago
Share
ઉલ્લુ બનાવિંગ: હિરાસરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહિ ઊડે
SHARE

વડાપ્રધાને જે એરપોર્ટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઉદઘાટન કર્યું તેને ડોમેસ્ટિક તરીકે જ ચલાવશે

સૌરાષ્‍ટ્રના સૌથી મોટા શહેરમાંથી વિદેશ ફરવા જવા ઇચ્‍છતા પ્રવાસીઓના સપના ટેક ઓફ પહેલા જ તૂટી ગયા છે. કરોડો રૂપિયા ખર્ચીને હિરાસર ખાતે રાજકોટ ઇન્‍ટરનેશનલ ગ્રીનફીલ્‍ડ એરપોર્ટ તૈયાર કરાયુ હતું. વડાપ્રધાન મોદીના હાથે જુલાઇ ૨૦૨૩માં તેનું ઉદ્‌ઘાટન પણ કરાયું હતું. પણ હવે ઉચ્‍ચ સ્‍થાને રહેલા સૂત્રો અનુસાર, આ એરપોર્ટ માત્ર ડોમેસ્‍ટીક ફલાઇટોનું જ સંચાલન કરી શકશે. આ એરપોર્ટ શરૂ થયું ત્‍યારથી વિવાદમાં છે. અપુરતી સુવિધાઓ અને તાજેતરમાં છતનું ધબાય નમઃ જેવી ઘટનાઓથી એરપોર્ટ ચર્ચામાં રહ્યું છે. હવે એવી વાત બહાર આવી છે કે અહિંથી વિદેશી ફલાઇટ શકય નથી માત્ર ડોમેસ્‍ટિક ફલાઇટનું જ સંચાલન થશે.

કાયમી ટર્મિનલ બિલ્‍ડીંગનું કામ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ફલાઇટ્‍સ શરૂ થવાની ધારણા હતી. પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ નિર્ણય કર્યો છે કે એક નવું ટર્મિનલ ફક્‍ત આંતરરાષ્ટ્રીય કામગીરી માટે જ જરૂરી રહેશે, જે ૧૫ ઓગસ્‍ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા હેઠળ બાંધકામ હેઠળના ટર્મિનલની બાજુમાં હશે. આ ટર્મિનલ માત્ર સ્‍થાનિક ફલાઈટ્‍સનું સંચાલન કરશે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

શરૂઆતમાં, નિર્માણાધીન ટર્મિનલ સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફલાઇટ્‍સનું સંચાલન કરવા માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવરને સરળ બનાવવા માટે ટર્મિનલને બે ભાગમાં વહેંચવામાં આવ્‍યું હશે.

દરમિયાન, એક અસ્‍થાયી ટર્મિનલ જે હાલમાં ઉપયોગમાં છે તે ફક્‍ત કાર્ગો અવરજવર માટે નિયુક્‍ત કરવામાં આવ્‍યું હતું.AAI ની તાજેતરની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્‍યું હતું કે કસ્‍ટમ્‍સ, ઈમિગ્રેશન, એરલાઈન ઓફિસો અને પેસેન્‍જર સુવિધાઓ માટેના જરૂરી સેટ-અપને કારણે આ ઈમારત આંતરરાષ્ટ્રીય કામગીરીને સમાવી શકશે નહીં.

આથી, એવું નક્કી કરવામાં આવ્‍યું હતું કે નવી ઇમારત એક વાર પૂર્ણ થયા પછી ફક્‍ત સ્‍થાનિક હેતુઓ માટે જ સેવા આપશે. જયારે એરપોર્ટ ડાયરેક્‍ટર દિગંત બોરાહનો સંપર્ક કરવામાં આવ્‍યો ત્‍યારે તેમણે યોજનામાં ફેરફારની પુષ્ટિ કરી અને કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય ફલાઇટની અવરજવર માટે એક નવું ટર્મિનલ બનાવવાની દરખાસ્‍ત છે અને તે હાલમાં આયોજનના તબક્કામાં છે.’ આ દરમિયાન સૂત્રોએ એમ પણ જણાવ્‍યું કે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી કોઈ એરલાઈન્‍સે ઈન્‍ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી દર્શાવી નથી.

એક સૂત્રએ જણાવ્‍યું હતું કે, ‘જો નાગરિક ઉડ્ડયન મંત્રાલય નજીકના ભવિષ્‍યમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ્‍સ શરૂ કરવા પર ભાર મૂકે છે, તો સત્તાવાળાઓ તેમને હેન્‍ડલ કરવા માટે વર્તમાન અસ્‍થાયી બિલ્‍ડિંગનો ઉપયોગ કરવાનું વિચારશે.’ રાજકોટથી ૩૦ કિમી દૂર હિરાસર ખાતે નવા ગ્રીનફિલ્‍ડ રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ માટે ભૂમિપૂજન સમારોહ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, ઓક્‍ટોબર ૨૦૧૭ માં કરવામાં આવ્‍યો હતો. જમીન સંપાદન બાદ, એરપોર્ટને ૧,૦૪૫ હેક્‍ટર જમીન પર વિકસાવવામાં આવ્‍યું છે, જેમાં ટર્મિનલ ૨૩,૦૦૦ ચોરસ મીટર છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૩માં હંગામી ઈમારતમાંથી એરપોર્ટનું સંચાલન શરૂ થયા પછી નવું ટર્મિનલ શરૂઆતમાં ફેબ્રુઆરી ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થવાનું હતું. પરંતુ આ કામમાં વિલંબ થયો છે. નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા જુલાઈ ૨૦૨૩માં કરવામાં આવ્‍યું હતું.

 

You Might Also Like

કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી

ધરમનગરમાં મહિનાથી દુષિત પાણીનું વિતરણ : મહિલાઓ રણચંડી બની

વોર્ડ નં.૭ અને ૧3માં શુક્ર-શનિવાર પાણી વિતરણ બંધ

રાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં વધશે હેરાનગતિ

સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
ગુજરાત

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

Editor By Editor 7 days ago
ચોટીલા પાસે કેમિકલ ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ, SMC એ 46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મવડીમાં ૨૦ કરોડની સરકારી જમીન પર દબાણ કરનાર ૨૪ને ફટકારી નોટીસ
મહીસાગર જિલ્લાની શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર કલેક્ટરનો સંપૂર્ણ પ્રતિબંધ
શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?