By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 hours ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    1 day ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો

Editor
Last updated: 2026/06/16 at 3:04 PM
4 hours ago
Share
રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો
SHARE

રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો

અંધશ્રદ્ધા અને કુરીતિ ત્યાગનો સંકલ્પ , “વેદ તરફ પાછા વળો” યુવા પેઢીને સાંસદ રૂપાલાની હાકલ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમના વિશાળ હોલમાં ધર્મ પ્રેમી સજ્જનોની ભરચક હાજરીમાં વૈદિક મહાસભા નો વેદ મહોત્સવ અતિ ભવ્યતા સાથે સંપન થયો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ત્યાગ વલ્લભ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ વેદ મહોત્સવમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા  પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ વી.પી. વૈષ્ણવ જળક્રાંતિ  ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ સુવાગિયા,  ગુરુદ્વારાના પ્રબંધક હરિસિંહ  સુચરીયા, કન્યા કેળવણીકાર ગોવિંદભાઈ ખુંટ , મોરબીના મહેશભાઈ ભોરણીયા, ટંકારા આર્ય સમાજના દેવજીભાઈ  પડસુમિયા પોરબંદર આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, રાજકોટ આર્ય સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર, દેશના અગ્રણી વિજ્ઞાની ડો. જે. જે. રાવલ વગેરે એ આ જ્ઞાન સભામાં હાજરી આપીને સતત ચાર કલાક સુધી બેસીને શ્રવણ કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં આપણા 11 ઉપનિષદો પૈકી પ્રથમ ઉપનિષદ  ઈશાવાસ્યમ  ઉપનિષદના ગુજરાતી ભાષાંતરના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ  આશીર્વચન પાઠવતા  સ્વામી ત્યાગવલ્લભ સ્વામી એ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને અનુરોધ કર્યો હતો કે માત્ર પ્રવચનો સાંભળીને ધન્ય નથી થવાનું પરંતુ એ જ્ઞાન આપણા આચરણમાં ઉતારવું જરૂરી છે.

સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ પોતાના પ્રતિભાવમાં હોલમાં મોટી સંખ્યામાં શાંતિથી પ્રવચન સાંભળી રહેલી કન્યા છાત્રાઓ અને યુવાનોને હાકલ કરી હતી કે “વેદ તરફ પાછા વળો “એ સૂત્ર તાત્કાલિક અપનાવી લો અને તમારું જીવન સરળ  સફળ અને સમાજ ઉપયોગી બનાવો. તેમણે વૈદિક મહાસભાને આ અભિયાન ઝડપથી આગળ વધે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

મંચનુંસંચાલન યુવાપેઢીના  પ્રતિનિધિ એવા બહેન દીપિકા પરમાર તથા અજયભાઈ ઢોલરીયા એ કર્યું હતું અંતમાં વૈદિક મહાસભાના અગ્રણી વાલજીભાઈ ઢોલરીયા એ સર્વે આમંત્રિતો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને શાંતિ પાઠ બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા
રાજકોટ

તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા

Editor By Editor 1 day ago
સોનું-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં દબાણ, વેપારીઓની નજર વૈશ્વિક સંકેતો પર
જસાપરમાં ધોળા દિવસે વૃદ્ધાને નિશાન બનાવી સોનાના બુટીયા તફડાવ્યા
કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી
સોનું, ચાંદી, ક્રૂડ અને રૂપિયાની ચાલે બજારમાં જમાવી ચર્ચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?