By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    1 day ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ

Editor
Last updated: 2026/07/21 at 1:47 PM
3 hours ago
Share
વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ
SHARE

વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ

પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપ સિંહ બુનેટના હસ્તે પદગ્રહણ સમારોહ યોજાયો

 

અગ્ર ગુજરાત, વેરાવળ

વેરાવળ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ વેરાવળ દ્વારા વર્ષ 2026-27ના નવનિયુક્ત હોદેદારોનો ઈન્સ્ટોલેશન સમારોહ લાલજી કેશવજી ભેડા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ હતો. આ સમારોહમાં બંન્ને સંસ્થાની નવી ટીમએ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો.

વર્ષ 1961 થી સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા આગામી નવા રોટરી વર્ષ માટે પ્રમુખ તરીકે રોટેરિયન રાજેશ જયસ્વાલ, સેક્રેટરી તરીકે રોટેરિયન રવિ સમાણી તેમજ તેમની ટીમનો ઈન્સ્ટોલેશન સમારોહ યોજાયો હતો. પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને ઇન્સ્ટોલિંગ ઓફિસર અમરદીપ સિંહ બુનેટ દ્વારા નવી ટીમને શપથ લેવડાવી સત્તાવાર રીતે પદભાર સોંપ્યો હતો. આ સાથે કાર્યક્રમમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ વેરાવળની નવી કાર્યકારિણીનું પણ પદગ્રહણ યોજાયુ હતું. જેમાં ક્લબના પ્રમુખ તરીકે અનિતા ભાનુશાળી તથા સેક્રેટરી તરીકે ઉર્વશી ગોવરાણી અને તેમની ટીમને ઇન્સ્ટોલિંગ ઓફિસર માયાબેન વ્યાસ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર ઉપસ્થિત રહી નવ નિયુક્ત હોદેદારો ને શુભેચ્છા પાઠવી હતી. જયારે અગ્રણી ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, રોટરી અને ઇનર વ્હીલ પરિવારના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા વર્ષ દરમ્યાન આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન, સેવા અને સામાજિક કલ્યાણના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવે છે. નવી ટીમ પણ વધુ અસરકારક અને જનહિતલક્ષી સેવા પ્રવૃત્તિઓને વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!

ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા

જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત

જેતપુરની આલ્ફા સ્કૂલ સામે ABVPનો આક્રોશ: વધુ ફી વસૂલવાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન

 ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોટાદડવાની પરિણીતાએ બ્લેક મેઇલીંગથી કંટાળી પુત્રી સાથે કર્યો તો આપઘાત
ગુજરાત

મોટાદડવાની પરિણીતાએ બ્લેક મેઇલીંગથી કંટાળી પુત્રી સાથે કર્યો તો આપઘાત

Editor By Editor 3 days ago
સરકારી અધિકારીઓના લોકેશન ટ્રેસ કરવાનું શંકાસ્પદ મોટુ કૌભાંડ ઝડપાયું
ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો
કટારી કાળજે વાગી હવે સંભળાશે શ્રેયા ઘોષાલ અને આમીર મીરના સ્વરમાં
ધ્રોલના મજોઠમાં ખનીજ માફિયા સામે તંત્ર કાર્યવાહી ન કરતા અનોખો વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?