By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવ વાઇબ્રન્ટ સમિટને કારણે ગુજરાતમાં 55 બિલિયન US ડોલરનું વિદેશી રોકાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નવ વાઇબ્રન્ટ સમિટને કારણે ગુજરાતમાં 55 બિલિયન US ડોલરનું વિદેશી રોકાણ

agragujaratnews
Last updated: 2023/10/08 at 1:34 AM
3 years ago
Share
નવ વાઇબ્રન્ટ સમિટને કારણે ગુજરાતમાં 55 બિલિયન US ડોલરનું વિદેશી રોકાણ
SHARE

  • ACS એસ.જે. હૈદરના પ્રયાસોથી દિલ્હીમાં કર્ટેઇન રેઇઝરને સફળતા
  • 119 દેશોના ડિપ્લોમેટ્સ સમક્ષ હૈદરે VGSના બે દાયકાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું
  • ગુજરાતની ભારતના કુલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 37 ટકા હિસ્સેદારી

10મી શૃંખલાની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2024 અંતર્ગત દિલ્હીમાં યોજાયેલા કર્ટેઇન રેઇઝર કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી છે. ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS એસ.જે. હૈદરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત 119 દેશોના ડિપ્લોમેટ્સ સમક્ષ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ- VGSના બે દાયકાનું પ્રેઝન્ટેશન કર્યુ હતું. જેમાં તેમણે નવ વાઈબ્રન્ટ સમિટ્સને કારણે ગુજરાતમાં 55 બિલિયન અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ થયાનું જણાવ્યું હતું.

ACS એસ.જે. હૈદરના પ્રયાસોથી દિલ્હીમાં ક્રાર્યક્રમની સફળતા બાદ હવે આગામી સપ્તાહે મુબંઈમાં દેશભરના ઉદ્યોગપતિઓ, ટેકનોક્રેટ, વિદેશી મૂડી રોકાણકર્તાઓ માટે VGS- 2024ના ઉપલક્ષ્યમાં કર્ટેઇન રેઇઝરનું આયોજન હાથ ધરાયુ છે. શુક્રવારે દિલ્હીમાં મળેલી પ્રિ- વાઈબ્રન્ટ સમિટ ઈવેન્ટમાં ACS હૈદરે 20 વર્ષમાં મળેલી વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર પ્રગતિની ગાથા રજૂ કરી હતી. 119 રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સ અને રાજદ્વારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરતા તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વર્ષ 2000થી 2022 સુધીમાં 55 બિલિયન US ડોલરનું વિદેશી રોકાણ થયુ છે. ગુજરાત એ ભારતના કુલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 37 ટકા હિસ્સેદારી ધરાવે છે, દેશની કુલ નિકાસમાં 33 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે ભારતના અગ્રણી ઔદ્યોગિક ક્ષેત્રો પૈકી ઓટોમોબાઈલ, કેમિકલ્સ, કેમિકલ્સ એન્ડ પેટ્રો કેમિકલ્સ, ફાર્મા અને મેડિકલ ડિવાઈસિસ, ટેક્સટાઈલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા સેક્ટર્સને રજૂ કરતા તેમણે 20 જેટલી પ્રોત્સાહક પોલિસીઓની પણ છણાવટ કરી હતી. બે દાયકાના પ્રેઝન્ટેશનમાં 13.66 લાખ MSMe મારફતે રાજ્યમાં 77 લાખથી વધારે રોજગારીની તકો ઉપલબ્ધ થયાનું ACS એ.જે.હૈદરે 19મી ઓક્ટોબરથી ગુજરાતમાં તબક્કાવાર શરૂ થઈ રહેલી ઇન્ડ્રસ્ટ્રીઝ લીડ પ્રિ- વાઈબ્રન્ટ સમિટ અને સેમિનારો માટેના આયોજનને રજૂ કર્યુ હતુ. તેમણે 9મી જાન્યુઆરીથી શરૂ થનારા ગ્લોબલ ટ્રેડ શો, 10મી જાન્યુઆરીથી આરંભ થનારી વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ આપ્યું હતું.

You Might Also Like

માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી

વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભૂજમાં ખાતેદારનો દાખલો આપવા રૂ.૫૦ હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો]
કચ્છ

ભૂજમાં ખાતેદારનો દાખલો આપવા રૂ.૫૦ હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો]

Editor By Editor 6 days ago
રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી
ટંકારાના જીવાપર ગામમાં કાલે ઉર્ષની ઉજવણી કરાશે
હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
સોનામાં ફરી ચમક, ચાંદીમાં મર્યાદિત દબાણ, ક્રૂડ ઓઈલમાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?