By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    15 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: નહેરુની ભૂલનું પરિણામ છે PoK, લોકસભામાં અમિત શાહનું મોટું નિવેદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

નહેરુની ભૂલનું પરિણામ છે PoK, લોકસભામાં અમિત શાહનું મોટું નિવેદન

agragujaratnews
Last updated: 2023/12/07 at 11:50 AM
2 years ago
Share
નહેરુની ભૂલનું પરિણામ છે PoK, લોકસભામાં અમિત શાહનું મોટું નિવેદન
SHARE

  • કેન્દ્રીય ગૃહમંત્રીએ રજૂ કર્યા 2બિલ
  • આરક્ષણના નિયમોમાં થશે મોટો ફેરફાર
  • અમિત શાહે લોકસભામાં ચર્ચામાં આપ્યો જવાબ

લોકસભાના શિયાળુ સત્રમાં સાંસદોએ જમ્મુ કાશ્મીરને લગતા 2 બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા બંને બિલમાં જમ્મુ કાશ્મીરના જૂના 2004ના આરક્ષણ અધિનિયમમાં પરિવર્તન કરવાનો હેતુ છે. જેનાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક તેમજ શૈક્ષણિક પછાત વર્ગના લોકોને નોકરીઓ અને વેપારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે આરક્ષણની સુવિધા આપે છે.

આ બિલની ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું મોદી સરકારના સમયમાં કાશ્મીરની આતંકની ઘટનાઓમાં મોટો ઘટાડો આવ્યો છે. 70 ટકા જેટલી આતંકની ઘટનાઓ ઓછી થઈ છે અને હવે 70 વર્ષ પછી કાશ્મીરીઓને તેમના અધિકારો મળવા જઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 70 વર્ષમાં કાશ્મીરીઓ તેમના અધિકારોથી વંચિત હતા. હવે કાશ્મીરીઓના અધિકારની વાત થઈ રહી છે. નાગરિકોની મૃત્યુની ઘટનામાં ઘટાડો આવ્યો છે. 2021માં પહેલીવાર કાશ્મીરમાં થિયેટરો શરૂ થયા છે. આમ અમિત શાહના જણાવ્યાનુસાર કાશ્મીરમાં છેલ્લા 9 વર્ષમાં પરિસ્થિતિ પહેલા કરતા ઘણી સુધરી છે.

આ ઉપરાંત અમિત શાહે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે જે હિંમત કોઈ નહોતું કરી શકતું તે પીએમ મોદીએ કરી બતાવી. કલમ 370ને ઉખાડીને ફેંકી દીધી. 370ના ગયા બાદ હવે કાશ્મીરમાં થિયેટરો ખુલ્યા છે. લાલ ચોક પર ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. પહેલા 94 ડિગ્રી કોલેજ હતી આજે તે વધીને 144 થઈ છે. આજે કાશ્મીરમાં 2 એમ્સ છે. પહેલા પથ્થરો ફેંકાતા હતા હવે 370 હટ્યા બાદ કાંકરી પણ નથી ફેંકાતી.

હકીકતે આજે કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ અમિત શાહને પંડિત નેહરૂની ભૂલ પર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો. જેને લઈને લોકસભામાં અમિત શાહે જવાબ વાળ્યો હતો. આ મામલે અમિત શાહના નિવેદનને લઈને ગૃહમાં હંગામાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને કોંગ્રેસ તેમજ ભાજપના સાંસદો ચર્ચામાં સામ-સામે આવી ગયા હતા.

ગૃહમાં હંગામાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને કોંગ્રેસ તેમજ ભાજપના સાંસદો ચર્ચામાં સામ-સામે આવી ગયા હતા. અમિત શાહે લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે પંડિત નેહરૂએ ઘણી ભૂલો કરી હતી. આપણી સેના કાશ્મીરમાં જીતી રહી હતી ત્યારે તેમણે સીઝફાયર કર્યું. કાશ્મીરના પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની જરૂર નહોતી. આજે પંડિત નેહરૂની ભૂલ છે કે ભારતનું કાશ્મીર PoK રૂપે પાકિસ્તાનમાં છે. આ ઉપરાંત અમિત શાહે એક મોટું નિવેદન પણ આપ્યું હતું કે કાશ્મીરમાં અમે 24 સીટો PoK માટે રિઝર્વ રાખી છે. PoK અમારું છે.

મહત્વનું છે કે અમિત શાહ દ્વારા લોકસભામાં લાવવામાં આવેલું આબિલ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) વિધેયક 2019માં સંશોધન કરે છે અને તેના માટે અધિનિયમ 2019ના અનુસાર જમ્મુ કાશ્મીરની વિધાનસભાની કુલ સીટોની સંખ્યા 83માં ફેરફાર કરવામાં આવશે. 1950ના નિયમ અનુસાર 83 સીટોમાંથી અનુસૂચિત જાતિઓ માટે કુલ 6 સીટો રિર્ઝવ કરવામાં આવી હતી જો કે હવે નવા પુનર્ગઠન બિલ અનુસાર હાલની કુલ સીટો વધારીને 90 કરવામાં આવશે અને અનુસૂચિત જાતિ માટે કુલ 7 તેમજ અનુસૂચિત જનજાતિ માટે 9 સીટો આરક્ષિત કરવામાં આવશે.

આ સિવાય બિલમાં કહેવામાં આવ્યું છે કે ઉપરાજ્યપાલ કાશ્મીરી પ્રવાસી સમુદાય માટે વધુમાં વધુ 2 સભ્યોને વિધાનસભામાં મનોનીત કરી શકશે. તેમજ આ મનોનીત સભ્યોમાંથી એક મહિલા હોવી જોઈએ જ્યારે કે પીઓકેમાં રહેલા જમ્મુ કાશ્મીરના વિસ્થાપિતો માટે તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સભ્યને વિધાનસભામાં મનોનીત કરી શકે છે. આ બિલ પર આજે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંસદોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે
રાજકોટ

 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે

Editor By Editor 3 days ago
સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?