By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: 7000 લક્ઝરી કાર અને સોનાનો મહેલ… આવી છે બ્રુનેઈના સુલતાનની લાઈફ-સ્ટાઈલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

7000 લક્ઝરી કાર અને સોનાનો મહેલ… આવી છે બ્રુનેઈના સુલતાનની લાઈફ-સ્ટાઈલ

agragujaratnews
Last updated: 2024/09/03 at 9:38 PM
2 years ago
Share
7000 લક્ઝરી કાર અને સોનાનો મહેલ… આવી છે બ્રુનેઈના સુલતાનની લાઈફ-સ્ટાઈલ
SHARE

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈના પ્રવાસ દરમિયાન બ્રુનેઈના સુલતાન સાથે કરશે મુલાકાત
  • બ્રુનેઈના સુલતાન વિશ્વમાં બીજા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા
  • બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયાની કુલ સંપત્તિ અંદાજે 30 અરબ ડોલર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ પહોંચી ગયા છે. બ્રુનેઈની દ્વિપક્ષીય મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાએ એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું, ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું, “અમે અમારા ડિપ્લમેટિક સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના બાકીના સભ્યો સાથેની મારી બેઠકોની રાહ જોઈ રહ્યો છું. “આ આપણા ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.”

વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ કાર કલેક્શન

બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય પછી વિશ્વમાં બીજા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા છે. તે પોતાની સમૃદ્ધિ અને લક્ઝરી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમની પાસે વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ કાર કલેક્શન છે. જેની કિંમત અંદાજે 5 બિલિયન ડોલર છે. સુલતાનની કુલ સંપત્તિ અંદાજે 30 અરબ ડોલર છે. આ સંપત્તિ મુખ્યત્વે તેલ અને ગેસના ભંડારમાંથી મેળવવામાં આવે છે.

7000થી વધુ લક્ઝુરિયસ કાર

સુલતાન પાસે 7000થી વધુ લક્ઝુરિયસ કારોનું કલેક્શન છે. જેમાં 600 રોલ્સ રોયસ કારનો સમાવેશ થાય છે. આ આંકડો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલો છે. તેમના કાર કલેક્શનમાં લગભગ 450 ફેરારી કાર અને 380 બેન્ટલી જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે. આ સિવાય તેની પાસે પોર્શે, લેમ્બોર્ગિની, મેબેક, જગુઆર, BMW અને મેકલેરેન જેવી અન્ય મોંઘી કાર પણ છે.

કસ્ટમ ગોલ્ડ કોટેડ રોલ્સ રોયસ કાર

એક વિશિષ્ટ બેન્ટલી ડોમિનેટર SUVની કિંમત લગભગ 80 મિલિયન ડોલર છે અને તેની પાસે પોર્શ 911 જેવી કિંમતી કાર પણ છે. સુલતાને 2007માં તેની પુત્રી પ્રિન્સેસ માજેદાહના લગ્ન માટે કસ્ટમ ગોલ્ડ કોટેડ રોલ્સ રોયસ ખરીદી હતી.

22 કેરેટ સોનાનું બનેલું છે ઘર

સુલતાન હાજી હસનલ બોલકિયા જ્યાં રહે છે તે મહેલનું નામ ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસ છે. તેમનો મહેલ વિશ્વનો સૌથી મોટો રહેણાંક મહેલ છે. આ મહેલ 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેને 22 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યો છે. આ મહેલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે.

બન્ને દેશો વચ્ચેના ડિપ્લમેટિક સંબંધોના 40 વર્ષની ઉજવણી

પીએમ મોદીની મુલાકાતનો હેતુ બ્રુનેઈ સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાનો અને બન્ને દેશો વચ્ચેના ડિપ્લમેટિક સંબંધોના 40 વર્ષની ઉજવણી કરવાનો છે. આ મુલાકાત માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે બન્ને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, ઉર્જા, અવકાશ તકનીક, આરોગ્ય સહયોગ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની તક પણ પૂરી પાડે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સુલતાન સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેનાથી ભારત અને બ્રુનેઈ વચ્ચે સહયોગ વધુ મજબૂત થશે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુનો બીમારીથી કંટાળી આપઘાત
ગુજરાત

જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુનો બીમારીથી કંટાળી આપઘાત

Editor By Editor 12 hours ago
પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો
ગીર સોમનાથ જીલ્લા સેવા સદનમાં પડતર પ્રશ્ન અને પગાર મુદ્દે આશા બહેનોનું હલ્લાબોલ
ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?