By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    2 hours ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    2 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    4 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કાળઝાળ ગરબીમાં ટ્રાફિક પોઇન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને અપાશે કુલીંગ જેકેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 કાળઝાળ ગરબીમાં ટ્રાફિક પોઇન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને અપાશે કુલીંગ જેકેટ

Editor
Last updated: 2026/04/15 at 7:45 PM
2 hours ago
Share
 કાળઝાળ ગરબીમાં ટ્રાફિક પોઇન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને અપાશે કુલીંગ જેકેટ
SHARE

 કાળઝાળ ગરબીમાં ટ્રાફિક પોઇન્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને અપાશે કુલીંગ જેકેટ

 અમદાવાદમાં અમલવારી, કર્મચારીઓ પાસેથી ફિડબેક મંગાવી ડિઝાઇન-સિસ્ટમમાં ફેરફાર કરાશે

 રાજકોટ સહિતના ગરમ શહેરોમાં પ્રોજેકટ અમલી કરવા વિચારણા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ અને અમદાવાદ રાજયના સૌથી ગરમ શહેરોમાંના એક છે. સૌથી વધારે આગ અગનમાંથી આ બે શહેરો પર વરસી રહી છે. ત્યારે ભરબપોરે ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિકના કર્મચારીઓ માટે અનોખો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોઇન્ટ પર ઉભા રહેતા કર્મચારીઓને ગરમીમાં રાહત આપતા ઠંડા-ઠંડા કુલ-કુલ જેવા જાકીટ આપવામાં આવ્યા છે. જેથી તેમને ગરમીમાં રાહત મળે. આ કામગીરી અમદાવાદમાં શરૂ કરાઇ છે. જે સફળ થતાં રાજકોટ સહિતના જિલ્લામાં અમલવારી કરાશે તેવી વિચારણા પણ ચાલી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ઉનાળામાં બપોરના સમયે તાપમાન 42થી 44 ડિગ્રી પહોંચી જતું હોય છે. જે જંકશન પર ટ્રાફિકનો ફ્લો ઓછો હોય છે. હોવાના કારણે બપોરના 12થી 4 વાગ્યા સુધીના સમયમાં આ સિગ્નલોને બ્લિન્કર મોડ પર મૂકેલા છે. એ સિવાયના જેટલા પણ જંકશન છે ત્યાં ફ્લો વધારે હોવાના કારણે પોલીસ સતત કાર્યરત હોય છે.

નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ કહે છે કે આટલી ગરમીમાં તેમને ઓન-રોડ કામ કરવું બહુ મુશ્કેલ છે. તેના કારણે અમદાવાદ બેઇજ મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે ટ્રાફિક પોલીસે સંકલન સાધીને આ જેકેટ તૈયાર કરાવ્યા છે અને ડિઝાઇન કરાવ્યા છે.

ચિરાગ પટેલના જણાવ્યા મુજબ જેકેટમાં રહેલા ફેન ચાલુ કરવાના કારણે એર-ફ્લો મેઇન્ટેન થાય છે. એર સરકયુલેશન બરાબર મેન્ટેઇન થશે. જેથી જવાનોની કામ કરવાની ક્ષમતા પણ વધારી શકાશે. આની સાથે સાથે હીટવેવનો જે પ્રશ્ન છે તે ના રહે તે માટે કોલરના ભાગે સ્પેશિયલ ડિઝાઇન કોલર બેલ્ટ મૂકવામાં આવ્યા છે. તેને નોર્મલ ટેમ્પરેચરવાળા પાણીથી ભીના કરીને પહેરવાના રહેશે. જેના કારણે ટ્રાફિક જવાનોને હીટવેવની સંભાવના પણ ઓછી રહેશે. દરેક પોલીસ સ્ટેશનના દરેક જવાનને તે મળી રહે તે માટે આગામી દિવસોમાં ડિસ્ટ્રીબ્યુશન પૂર્ણ કરવાનો પ્રયત્ન રહેશે.

હાલ ટ્રાયલ બેઝ પર આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેમાં રોજ અલગ અલગ પોઇન્ટ ઉપર અલગ અલગ જવાનોને ટ્રાયલ માટે આ જેકેટ આપવામાં આવે છે. ત્યારબાદ તેમના ફીડબેક લેવામાં આવે છે. અને સુધારા કે સૂચનોની નોંધ કરાય છે. જેના કારણે તેની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરી શકાય.

આ અંગે તેઓ કહે છે કે થોડા દિવસની અંદર સૂચનો આવી જાય, ત્યારબાદ તાત્કાલિક ધોરણે CSR ફંડ અથવા બીજી કોઈ ગ્રાન્ટમાંથી આ જેકેટ તૈયાર કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. થોડા દિવસથી આ જેકેટનો ઉપયોગ શરૂ કર્યો છે. શરૂઆત પકવાન ચાર રસ્તાથી કરી હતી. ત્યારબાદ ઇસ્કોન જંકશન, પેલેડિયમ જંકશન અને એ સિવાયના મુખ્ય જંકશન જેવા કે રામદેવનગર, સ્ટાર બજાર અને શિવરંજની ખાતે ટ્રાયલ માટે જવાનોને રોજ જેકેટ આપવામાં આવી રહ્યા છે અને તેમના સૂચનો આપણે મંગાવી રહ્યા છીએ.

You Might Also Like

આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT 2026 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ચમક્યા

ચૂંટણીઓ પૂર્વે રાજકોટ પોલીસની ગુન્હેગારો પર કડક કાર્યવાહી : 14 દિવસમાં 1100થી વધુની અટકાયત

જામકંડોરણામાં લૂંટના ઇરાદે ગળે ટૂંપો આપી વૃદ્ધાની નિર્દયી હત્યા

અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થતા જ ભક્તોની ભારે ભીડ, સર્વર ખામીથી યાત્રીઓ પરેશાન

પ્રવિણ સોરાણીનો ખેલ : વોર્ડ નં.૧૫માં આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
ગુજરાત

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

Editor By Editor 4 days ago
રાજકોટમાં TAT-HS પરીક્ષામાં ૧૧.૮૫ ટકા ઉમેદવારો ગેરહાજર
જસદણના છેતરપિંડી કેસનો અને શાપરમાંથી અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયા
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
ચૂંટણી પૂર્વે દારૂ પર પોલીસની સખ્ત કાર્યવાહી: કેવડાવાડીમાંથી 1056 બોટલ સાથે બુટલેગર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?