By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન અને ઇગ્નીશન કેપિટલ એડવાઇઝર્સ વચ્ચે MoU
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન અને ઇગ્નીશન કેપિટલ એડવાઇઝર્સ વચ્ચે MoU

Editor
Last updated: 2026/04/18 at 3:49 PM
2 hours ago
Share
આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન અને ઇગ્નીશન કેપિટલ એડવાઇઝર્સ વચ્ચે MoU
SHARE

આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન અને ઇગ્નીશન કેપિટલ એડવાઇઝર્સ વચ્ચે MoU

MoU યોગ્ય સ્ટાર્ટઅપ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં મદદરૂપ બનશેનો દાવો

અગ્ર ગુજરાત, રાજકોટ

આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના સૌથી મોટા સ્ટાર્ટઅપ કાર્યક્રમ — Startup Forerunner અને Startup Mahasangam — ની ભવ્ય સફળતા બાદ, આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન (AIF) એક મજબૂત અને સ્થિર ઉદ્યમિતા ઇકોસિસ્ટમ ઉભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ આયોજન કરી રહ્યું છે. આ પહેલા (AIF) આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને Adani Group, Adani Digital, Tata Sons, IndiGo, Quikr, Yatra, Naukri, Rediff, Times Internet, Airtel અને Hono.ai જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ સાથે જોડવાની અનોખી તકો ઊભી કરવામાં આવી છે. ઉપરાંત, Finvolve, India Accelerator, Wadhwani Foundation અને 18 કરતાં વધુ રાષ્ટ્રીય, સરકારી, ખાનગી તથા આંતરરાષ્ટ્રીય ઇન્ક્યુબેટર્સ સાથે મજબૂત કાર્ય સહયોગ સ્થાપિત કર્યો છે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સ્ટાર્ટઅપ્સને ફંડિંગ, ગ્રાન્ટ, માર્ગદર્શન અને સંપૂર્ણ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ વિકાસની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશને Ignition Capital Advisors સાથે વ્યૂહાત્મક Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. Ignition Capital Advisors એક પ્રતિષ્ઠિત સ્ટાર્ટઅપ એડવાઇઝરી અને ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન સંસ્થા છે, જે મજબૂત ઇન્વેસ્ટર નેટવર્ક ધરાવે છે અને 100 કરતાં વધુ સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલ રહેવાનો નોંધપાત્ર અનુભવ ધરાવે છે. આ MoU હેઠળ ત્રણ મોટા Demo Day (Startup Investment Rounds) યોજાશે, જેમાં સ્ટાર્ટઅપ્સને સીધા ઇન્વેસ્ટર્સ સમક્ષ પ્રેઝન્ટેશન આપી ફંડિંગ મેળવવાની તક મળશે.

આ MoU સહી સમારોહ 16 એપ્રિલ 2026ના રોજ આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશનના હેડ  કૌશલ બોરીસાગર (હેડ – AIF), તથા Ignition Capital Advisors તરફથી ઉત્પલ દોશી (ડિરેક્ટર) અને મર્મિક ભટ્ટ (ફાઉન્ડર – Monk9 Tech, સૌરાષ્ટ્રની પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પહેલ) હાજર રહ્યા હતા.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે, AIF એ MotionGility સાથે પણ સહયોગ સ્થાપિત કર્યો છે, જે સ્ટાર્ટઅપ્સને ઉચ્ચ ગુણવત્તાવાળી content creation, marketing અને design support પ્રદાન કરશે, જેથી સ્ટાર્ટઅપ્સ માત્ર investment-ready જ નહીં પરંતુ market-ready પણ બની શકે. ઉપરાંત, આ સમગ્ર ઇકોસિસ્ટમ દ્વારા પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સને Shark Tank જેવી રાષ્ટ્રીય સ્તરની પ્લેટફોર્મ પર પોતાની પ્રેઝન્ટેશન કરવાની તક પણ ઉપલબ્ધ થશે, જે વધુ_visibility_ અને funding માટેના નવા અવસરો પ્રદાન કરે છે તેમજ અત્મિય ઇનોવેશન ફાઉન્ડેશન સતત તેના વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા શરૂ કરવા માટે સંપૂર્ણ સહાય સાથે મજબૂત પ્લેટફોર્મ પૂરૂં પાડે છે, અને સાથે સાથે યુનિવર્સિટી બહારના ઉદ્યોગસાહસિકોને પણ સમાન તકો ઉપલબ્ધ કરાવે છે. આ પહેલ દ્વારા AIF નવીનતા પ્રોત્સાહિત કરવામાં, ફંડિંગ સુવિધાઓ વધારવામાં અને ભારતના યુવાનો માટે વિશાળ રોજગાર તકો સર્જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

આ મહત્વપૂર્ણ સ્ટાર્ટઅપ MoU માં આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશનના ડૉ. કૌશલ બોરીસાગર આત્મીય યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. રાકેશકુમાર મુદગલ, રજીસ્ટ્રાર ડૉ. દિવ્યાંગ ડી. વ્યાસ, સેન્ટ્રલ ડાઈરેક્ટર – રિસર્ચ ઇનોવેશન એન્ડ ટ્રાન્સલેશન ડૉ. આશિષ કોઠારી, આત્મીય ઈ-યુવા સેન્ટરના નિશાંત ગોપાલન અને મિન્ટુ નિમાવત તેમજ ઇગ્નીશન કેપિટલ એડવાઇઝર્સ તરફથી ઉત્પલ દોશી (ડાઈરેકટર) અને મર્મિક ભટ્ટ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત
ગુજરાત

 છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ : ૧૨ શ્રમિકોના મોત

Editor By Editor 3 days ago
રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
પર્યાવરણ પ્રેમી પરસોત્તમભાઇ વેકરીયા પરિવારે પૌત્રીના જન્મદિવસે સેવાકાર્યો
સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?