By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરકારી દાખલાઓ અને અરજીની પહોંચ પર જોવા મળશે મતદાનનો સંદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સરકારી દાખલાઓ અને અરજીની પહોંચ પર જોવા મળશે મતદાનનો સંદેશ

Editor
Last updated: 2026/04/20 at 3:32 PM
2 months ago
Share
સરકારી દાખલાઓ અને અરજીની પહોંચ પર જોવા મળશે મતદાનનો સંદેશ
SHARE

સરકારી દાખલાઓ અને અરજીની પહોંચ પર જોવા મળશે મતદાનનો સંદેશ

જનસેવા કેન્દ્રો હવે મતદાનની યાદ અપાવશે અરજદારોને

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – ૨૦૨૬ માં મહત્તમ મતદાન થાય તે હેતુથી એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ‘સ્વેપ’ (svap) પ્રવૃત્તિ અંતર્ગત હવે રાજકોટના જનસેવા કેન્દ્રો અને મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચમાં આવતા નાગરિકોને મતદાનની પવિત્ર ફરજની યાદ અપાવવામાં આવશે.

જનસેવા કેન્દ્રમાં વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો કે ટેક્સ ભરવા આવતા ગ્રાહકોને અપાતી બિલની પહોંચ પર ‘મારો મત મારો અધિકાર – મતદાન અચૂક કરીએ’ અને ‘તા. ૨૬ એપ્રિલના રોજ અચૂક મતદાન કરો’ તેવો ખાસ સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે.

રોજબરોજ સેંકડો નાગરિકો સરકારી કામકાજ માટે જનસેવા કેન્દ્રની મુલાકાત લેતા હોય છે, ત્યારે આ સ્ટેમ્પ સીધો જ મતદારના હાથમાં પહોંચશે અને તેને પોતાની લોકશાહી ફરજની યાદ અપાવશે.

જનસેવા કેન્દ્રો અને કોર્પોરેશનની ટેક્સ બ્રાન્ચ લોકો સાથે સીધી રીતે જોડાયેલા વિભાગો છે. આ માધ્યમથી ૨૬ એપ્રિલના રોજ યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે લોકોમાં ઉત્સાહ જગાડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો પણ આ નવીન પહેલને આવકારી રહ્યા છે. પહોંચ પર મારેલો સ્ટેમ્પ જોઈને નાગરિકો લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અને ૨૬મી તારીખે અચૂક મતદાન કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શહેર મહિલા મોરચા દ્વારા તમામ વોર્ડમાં ‘ઓટલાથી રસોડા સુધી’ રસોઇ બેઠક યોજાઇ
રાજકોટ

શહેર મહિલા મોરચા દ્વારા તમામ વોર્ડમાં ‘ઓટલાથી રસોડા સુધી’ રસોઇ બેઠક યોજાઇ

Editor By Editor 3 days ago
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
ભારતના 19 રાજ્યોમાં ચાલતું નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશનમ અભિયાન
સુરેન્દ્રનગરના રામપરડા નજીક ટ્રેનમાંથી ડિઝલ ચોરીનું મસમોટું ચાલતુ કૌભાંડ
 સૌરાષ્ટ્રમાં સાંબેલધાર, દક્ષિણમાં કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?