By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: PSIની પરીક્ષામાં પેપરનું સિલ ખુલ્લુ હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

PSIની પરીક્ષામાં પેપરનું સિલ ખુલ્લુ હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો

Editor
Last updated: 2026/04/20 at 4:11 PM
4 months ago
Share
PSIની પરીક્ષામાં પેપરનું સિલ ખુલ્લુ હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો
SHARE

વધુ એક સરકારી ભરતીની પરીક્ષા વિવાદમાં

PSIની પરીક્ષામાં પેપરનું સિલ ખુલ્લુ હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો

અમદાવાદમાં પરીક્ષા કેન્દ્ર પર થયેલો ડખ્ખો: ઉમેદવારોને તોછડો જવાબ આપ્યો હોવાનો આક્ષેપ

અગ્ર ગુજરાત, રાજકોટ

અમદાવાદમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પરીક્ષાના લેખિત પેપરને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ભાવના સ્કુલ વસ્ત્રાલ ખાતે પરીક્ષા દરમિયાન ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષા શરૂ થતા પહેલાં જ પેપરનું સીલ ખુલ્લું હતું, જેના કારણે પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

ઘટનાની માહિતી મુજબ, પેપર વિતરણ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો અને જવાબદાર વ્યક્તિઓને પ્રશ્ન પૂછ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, તેમને તોછડી ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો અને “તમારે પેપર આપવું હોય તો આપો” જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી.

હોબાળો વધતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર એકત્રિત થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સંચાલકોએ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઈ છે. આ પરીક્ષામાં કુલ 858 જગ્યાઓ માટે 1,10,680 ઉમેદવારોએ અરજી કરી હતી. પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના કેન્દ્રોમાં યોજાઈ હતી. રાજ્યભરમાં કુલ 371 શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી હતી.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા દરમિયાન લગભગ 4000 પોલીસ કર્મચારીઓ અને 8000 શિક્ષણ વિભાગના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. તેમ છતાં, અમદાવાદના આ ઘટનાક્રમને લઈને પરીક્ષાની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ઉમેદવારોના આક્ષેપોની ચકાસણી કરવામાં આવી રહી છે.

 

પેપર સીલ બંધ કવરમાં જ પહોંચ્યા હતા: GPRBનો ખુલાસો

આ પરીક્ષાના પેપરોની ગેરરીતિ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.બોર્ડ દ્વારા તપાસ કરીને જણાવાયું હતું કે, પેપરનું સીલ ખુલ્લુ હોવાની વાતમાં તથ્ય નથી. પરીક્ષાના કેન્દ્ર પર પેપર સીલ બંધ કવરમાં જ પહોંચ્યા હતાં. સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખુલાસો કરાયો હતો. વસ્ત્રાલની ભાવના સ્કૂલમાં પેપરનું સીલ ખુલ્લુ હોવાના આક્ષેપ થયા હતાં.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો
રાજકોટ

જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો

Editor By Editor 3 days ago
કોર્પોરેશન ૭૮ પેઢીમાં ત્રાટકયું, ૧૧3 કિલો વાસી ખોરાકનો નાશ, ૧૬ સંચાલકોને નોટીસ
સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ
ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ
રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?