By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    2 hours ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ-પીએલ કેપીટલ દ્વારા રાજકોટમાં નવી શાખાનો શુભારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ-પીએલ કેપીટલ દ્વારા રાજકોટમાં નવી શાખાનો શુભારંભ

Editor
Last updated: 2026/04/21 at 3:37 PM
2 hours ago
Share
ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ-પીએલ કેપીટલ દ્વારા રાજકોટમાં નવી શાખાનો શુભારંભ
SHARE

ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ-પીએલ કેપીટલ દ્વારા રાજકોટમાં નવી શાખાનો શુભારંભ

PL કેપીટલ બજારની વૃધ્ધીની ગતિ વિશે આશાવાદી, રાજકોટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યકત કરાઇ

અગ્ર ગુજરાત, રાજકોટ

80 વર્ષના વારસા સાથેની ભારતની સૌથી સન્માનિત નાણાકીય સેવાઓની કંપનીમાંથી એક ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ- પીએલ કેપિટલ દ્વારા રાજકોટમાં તેની શાખા શરૂ (7મો માળ, ઓફિસ નં. 711, 712, 713, આરકે પ્રાઈમ, નાના માવા સર્કલ નજીક, 150 ફીટ રિંગ રોડ) કરવામાં આવી હોવાની ઘોષણા કરી છે, જે મુખ્ય પ્રાદેશિક બજારમાં તેની હાજરી વધુ મજબૂત બનાવવાની અને પ્રદેશમાં ગ્રાહકો માટે વ્યાપક નાણાકીય સેવાઓને પહોંચ આપવાની તેની એકદારી કટિબદ્ધતા દર્શાવે છે.

રાજકોટ શાખા પીએલની સ્ટાર પ્રોડક્ટ એક્વાપીએમએસ સહિત બ્રોકિંગ, એસેટ મેનેજમેન્ટ ઓફર કરતી સંપૂર્ણ સેવા શાખા રહેશે. ટોપ ક્વોર્ટાઈલમાં ભારતની પ્રથમ કવેન્ટ પીએમએસ રેન્ક્ડ પીએલ પ્રાઈવેટ વેલ્થ ડિવિઝન એચએનડબ્લ્યુઆઈ, વ્યક્તિગતો, કોર્પોરેટ ટ્રેઝરીઓ અને પારિવારિક ઓફિસો સહિત વ્યાપક શ્રેણીના ગ્રાહકોને સેવા આપવા માટે એસેટ ક્લાસીસ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ સર્વિસીસ અને સિક્યુરિટીઝ ફાઈનાન્સને બીસ્પોક સલાહ આપશે. શાખા રોકાણકારોને પીએલની એવોર્ડ વિજેતા સંશોધન ક્ષમતાઓનો લાભ લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તેમને સંપત્તિ નિર્માણ અને સંવર્ધન હેતુઓમાં મદદરૂપ થશે. આ હાજરીને કારણે અમે પ્રદેશમાં મુખ્ય ઉત્પાદન કેન્દ્રોની નજીક પહોંચી શકીશું, જે તેના માળખાબદ્ધ મૂડી સમાધાન અને એડવાઈઝરી સાથે પીએલ કેપિટલની ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગમાં લાભ લઈ શકે છે.

આ વિસ્તરણ પર બોલતાં પીએલ કેપિટલના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી અમીષા વોરાએ જણાવ્યું હતું કે, “રાજકોટ ઘણા બધા ઉદ્યોગપતિ રોકાણકારો વ્યક્તિગત અથવા તેમના ઉદ્યોગો માટે સંપત્તિ નિર્મિતી માટે વિવિધ વિકલ્પો જોતા હોવાથી આકર્ષક અને ઝડપથી ઉત્ક્રાંતિ પામતી બજાર બનાવે છે. આ શહેરમાં અનોખી અને સંશોધન આધારિત રોકાણ યોજનાઓ જોતા મોટા ભાગના રોકાણકારો પાસેથી પણ રુચિ જોવા મળી રહી છે, જ્યાં અમારી ક્વેન્ટ- પ્રેરિત ઓફરો મૂલ્ય ઉમેરવા માટે ઉત્તમ સ્થાનબદ્ધ છે. આ અમને રાજકોટ શહેરમાં નજીક હોવાથી અમારું શ્રેષ્ઠતમ પ્રદાન કરવાની અમને તક આપે છે.

પીએલ કેપિટલે અનુભવી બેંકર ઝરીન દારૂવાલા કંપનીમાં જોડાયાં હોવાથી તેની લીડરશિપને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. જેથી રાજકોટ સહિત મુખ્ય બજારોમાં મજબૂત બેંકિંગ અને સંસ્થાકીય ક્ષમતાઓ નિર્માણ કરવા પર તેની એકાગ્રતા પર વધુ ભાર આપે છે. તેઓ પીએલ કેપિટલ- ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપમાં ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે.

રિટેઈલ બ્રોકિંગ અને ડિસ્ટ્રિબ્યુશનના સીઈઓ સંદીપ રાયચુરાએ ઉમેર્યું હતું કે, “અમે રાજકોટ જેવાં મુખ્ય ટિયર 2 શહેરોમાંથી આવતી પૂરતી ગતિ સાથે રિટેઈલ રોકાણકારોમાં સ્પષ્ટ પ્રવાહ જોયો છે. દેખીતી રીતે જ લોકોની રુચિ હવે બચત સાથે તેમનાં નાણાં નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ વધુ આધુનિક અને વૈવિધ્યપૂર્ણ રોકાણ સાધનોમાં રોકાણ કરવા માગે છે. રાજકોટમાં અમારા પ્રવેશને કારણે અમે સ્થાનિક રોકાણકારો સાથે જોડાણ સાધી શકીશું. તેમની વધતી જરૂરતોને સમજી શકીશું અને અમારા મજબૂત સંશોધન અને અમલબજાવણીને આધારે નાવીન્યપૂર્ણ સમાધાન પૂરા પાડીશું. અમે માનીએ છીએ કે આનાથી રોકાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો નિર્માણ કરવામાં અમને મદદ થશે.”

2026 પર નજર ફેરવતાં પીએલ કેપિટલ ભારતીય બજારની વૃદ્ધિની ગતિ વિશે આશાવાદી છે. રાજકોટ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા છે. વધતો પ્રભાવ, બચતોનું વિધિસરકરણ અને ઈક્વિટીઝ અને આલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઈએફ) જેવી ડાઈવર્સિફાઈડ રોકાણ ક્ષિતિજોમાં વધતી રુચિ પ્રદેશમાં સક્ષમ ગતિ પ્રેરિત કરવાની શક્યતા છે.

રાજકોટ વિસ્તરણ આ શહેર પ્રત્યે પીએલ કેપિટલની લાંબા ગાળાની કટિબદ્ધતા પર ભાર આપે છે, કારણ કે આ શહેરો મજબૂત પ્રાદેશિક ક્ષમતાઓ નિર્માણ કરવામાં અને મૂલ્યપ્રેરિત નાણાકીય સમાધાન પ્રદાન કરવા માટે તેનું રોકાણ ચાલુ રાખ્યું છે.

You Might Also Like

રાજકોટમાં ૪૨ ડિગ્રી, આકાશમાંથી અગનવર્ષા

મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટને હથિયાર બનાવ્યું

ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક

ઈનોવેટિવ સ્કૂલની શિક્ષિકાઓના મોબાઈલમાંથી ભાજપને મતદાન કરવાના થયા મેસેજ

વોર્ડ નં.૧૬-૧૭ અને ૧૮માં ઉપયોગમાં લેવાના ૨૧૦ EVMની તંત્ર દ્વારા ચકાસણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાહિત્ય સેતુ અને મથુરદાસ નરભેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
રાજકોટ

સાહિત્ય સેતુ અને મથુરદાસ નરભેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

Editor By Editor 2 hours ago
જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત
આનંદપર નવાગામમાં ભાજપની સભામાં હંગામો: બે મહિલાઓ વચ્ચે મારામારીથી અફરાતફરી
ચેક રીટર્નની ફરિયાદમાં તેજસ ટાંકને નિર્દોષ છોડી મુકતી રાજકોટ સિવિલ કોર્ટ
જેતપુરના ચારણ સમઢીયાળા પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?