By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    14 minutes ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    7 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત

Editor
Last updated: 2026/04/22 at 4:50 PM
20 minutes ago
Share
સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત
SHARE

સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત

સોમપુરા બ્રહ્મ સમાજના આયોજન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રા નિકળતા નગરમાં ભક્તિમય માહોલ છવાયો

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

પ્રભાસતીર્થની ભુમીમાં આજે આસ્થાનો અનોખી જ્યોત પ્રગટ્યો જ્યારે દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવના સ્થાપના દિવસ નિમિત્તે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. વૈશાખ સુદ પાંચમ તા.21 એપ્રિલ 2026 ના પાવન દિવસે યોજાયેલી આ યાત્રાએ સમગ્ર નગરને શિવની ભક્તિમય રંગે રંગી દીધુ હતુ.

ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના સ્થાપના દિવસની આ યાત્રા છેલ્લા પાંચ વર્ષથી સતત ભવ્યતા સાથે યોજાઈ રહી છે. આ વર્ષે પણ પ્રાચીન જુના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિધિવત પાલખી પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ, ઉપપ્રમુખ જયવર્ધન જાની, જીલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, વેરાવળ-પાટણ સનાતન હિન્દૂ સમાજના  કિશોરભાઈ કુહાડા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ યાત્રામાં ખાસ આકર્ષણ તરીકે આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડાના મહામંડલેશ્વર મહાસતી નંદગીરી અને મહાકાલી નંદગીરી ઉજ્જૈનથી પધાર્યા હતા. તેમણે ભક્તોને આશીર્વચન આપતા સમગ્ર કાર્યક્રમમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો. પાલખી યાત્રા પ્રાચીન જુના સોમનાથ મંદિરેથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગ જેવા મેઈન બજાર, દુધપીઠ, રામરાખ ચોક, પાટચકલા, લાંબી શેરી અને કુંભારવાડા સહિતના વિસ્તારોમાં ફરીને મંદિર પરત પહોંચી પુર્ણ થઈ હતી. પાલખીયાત્રા દરમ્યાન ઢોલ- શરણાઈના નાદ સાથે ભજનોના ગાન અને વૈદિક મંત્રોચ્ચારે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

યાત્રાના માર્ગો પર ભક્તોએ શણગાર કરી પાલખીયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કરવાની સાથે ઠેર ઠેર ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જુદા જુદા મંડળો દ્વારા ઠંડા પીણા, શરબત અને ચા-પાણીની વ્યવસ્થા દ્વારા સેવાભાવનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો હતો. સમગ્ર પ્રભાસ પાટણ શહેરે આ યાત્રામાં સહભાગી બની ભક્તિ અને એકતાનું અનોખું દર્શન કરાવ્યું, જ્યાં સર્વ સમાજના લોકો ભેગા થઈ ભગવાન સોમનાથની ભક્તિમાં લીન બન્યા હતા.

You Might Also Like

વેરાવળમાં ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા, “ઝેરી વાણી” રોકવા લઘુમતી સમાજની પોલીસમાં રજુઆત

વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર

વેરાવળમાં પરશુરામ જયંતીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવણી

ગીર સોમનાથના દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલ ત્રણ ફિશીંગ બોટો ઝડપાઇ

વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી
ગુજરાત

ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી

Editor By Editor 5 days ago
સાવરકુંડલાના મિતિયાળા ગામમાં મધરાત્રે ૨.૮નો ભૂકંપનો આંચકો
કૈલાસ માનસરોવર યાત્રિક આધ્યાત્મિક અભિવાદન-માર્ગદર્શન સેમિનારનું આયોજન
રાજકોટના બારથી વધુ જિનાલયો માટે ઇક્ષુરસ પક્ષાલની વ્યવસ્થા કરાઈ
બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?