By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 day ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આઠ RHS સિગ્નલોનું LHSમાં સફળતાપૂર્વક રૂપાંતરણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આઠ RHS સિગ્નલોનું LHSમાં સફળતાપૂર્વક રૂપાંતરણ

Editor
Last updated: 2026/04/22 at 4:53 PM
7 months ago
Share
રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આઠ RHS સિગ્નલોનું LHSમાં સફળતાપૂર્વક રૂપાંતરણ
SHARE

રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આઠ RHS સિગ્નલોનું LHSમાં સફળતાપૂર્વક રૂપાંતરણ

ટેક્નિકલ સુધારાથી લોકો પાયલટને મળશે બહેતર દ્રશ્યતા અને સમયસર નિર્ણય લેવાની સુવિધા

અગ્ર ગુજરાત, રાજકોટ

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ્વે સુરક્ષા અને ટ્રેન સંચાલનને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, વાંકાનેર–નવલખી સેક્શનમાં એપ્રિલ 2026 દરમિયાન કુલ 8 રાઈટ હેન્ડ સાઈડ (RHS) સિગ્નલોને લેફ્ટ હેન્ડ સાઈડ (LHS) માં સફળતાપૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરીમાં મુખ્યત્વે મોરબી, બરવાળા રોડ, દહીસરા તથા એલસી-64 (બરવાળા રોડ–દહીસરા) જેવા મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. આ ટેકનિકલ અપગ્રેડેશન ભારતીય રેલ્વેના ધોરણો મુજબ કરવામાં આવ્યું છે, જેથી ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત, સરળ અને કાર્યક્ષમ બની શકે.

આ પ્રસંગે રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરીરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “વાંકાનેર–નવલખી સેક્શનમાં સિગ્નલોને રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડમાં સ્થાનાંતરિત કરવા એ રેલ્વે સુરક્ષાને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આ પ્રકારના ટેકનિકલ સુધારાથી માત્ર લોકો પાયલટને બહેતર દૃશ્યતા જ નથી મળતી, પરંતુ ટ્રેનોના સુરક્ષિત, વિશ્વસનીય અને સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરવામાં પણ મહત્વની મદદ મળે છે.”

સિગ્નલ શિફ્ટિંગના મુખ્ય ફાયદા:

  1. સુરક્ષામાં નોંધપાત્ર વધારો : LHS માં સિગ્નલ સ્થાપિત થવાથી SPAD (Signal Passed At Danger) ની શક્યતામાં ઘટાડો થાય છે, જેનાથી ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત બને છે.
  2. સમયસર નિર્ણય લેવામાં મદદરૂપ: સિગ્નલની સ્પષ્ટ અને સમયસર દૃશ્યતાને કારણે લોકો પાયલટને બ્રેક મારવા અને ગતિ નિયંત્રિત કરવા માટે પૂરતો સમય મળે છે, જેનાથી અચાનક બ્રેકિંગની જરૂરિયાત ઘટે છે.
  3. લોકો પાયલટ માટે બહેતર વિઝિબિલિટી: ડાબી બાજુએ સિગ્નલ હોવાથી તે ડ્રાઈવરની સીધી દૃષ્ટિમાં આવે છે અને દૃશ્યતામાં અવરોધ આવવાની શક્યતા ન્યૂનતમ રહે છે.
  4. માનકીકરણ (Standardization): ભારતીય રેલ્વેમાં મોટાભાગના સિગ્નલો LHS પર સ્થાપિત હોય છે, જેનાથી તમામ સેક્શનમાં એકરૂપતા જળવાઈ રહે છે અને લોકો પાયલટ માટે સંચાલન સરળ બને છે.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંવાદ યોજાયો
ગુજરાતરાજકોટ

ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંવાદ યોજાયો

Editor By Editor 2 days ago
 ૯ કિલો ગાંજા સાથે પકડાયેલા બે મહિલા સહિત ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ” એકતા દિવસ”ની ઉજવણી
લીલીયાના ગુંદરણ ગામે બે મજૂરોના હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ
હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીથી સરાઝા હોટેલ વિવાદના વમળમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?