By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ

Editor
Last updated: 2026/05/05 at 5:54 PM
2 months ago
Share
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ
SHARE

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ

૫૨૦થી વધારે વિદ્યાર્થીઓએ ચાર વિષયની પરીક્ષા આપી : ૧૮મીએ પરિણામ જાહેર કરાશે

અગ્ર ગુજરાત, રાજકોટ

પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત આર્થિક રીતે નબળા પરંતુ ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. આ પ્રવેશ પરીક્ષામાં 521 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શિસ્તબદ્ધ રીતે ચાર વિષય ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા અને અંગ્રેજીની લેખિત પરીક્ષા આપી હતી.

રાંકના રતન સમા આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી બાળકોની કારકિર્દી ઉજવળ બનાવવા વિજયભાઈ રૂપાણીએ કંડારેલી કેડી ઉપર ચાલતા અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત પરીક્ષા વ્યવસ્થાતંત્ર અદભુત રીતે આયોજવામાં આવ્યું હતું. સવારે 7:30 વાગ્યે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર થઈ ગયા હતા અને ખૂબ જ શાંત વાતાવરણમાં ગણિત,વિજ્ઞાન,સમાજવિદ્યા અને અંગ્રેજી વિષયની વિશ્વાસ સભર પરીક્ષા આપી હતી બે વિષયની પરીક્ષા બાદ સ્થળ ઉપર બાળકોને લંચની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને લંચબાદ પોણા કલાકના અંતર બાદ બીજા બે વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવા અને  પ્રોત્સાહિત કરવા રાજકીય આગેવાનો પરષોત્તમભાઈ રૂપાલા (સાંસદસભ્ય),  ધારાસભ્ય રમેશભાઈ  ટીલાળા, નીતિનભાઈ ભારદ્વાજ, દર્શિતાબેન શાહ, ધનસુખભાઈ ભંડેરી, દેવાંગભાઈ  માંકડ, નેહલભાઈ શુક્લ, મનીષભાઈ ભટ્ટ અશ્વિનભાઈ ભોરણીયા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, નરેન્દ્રસિંહ ઠાકોર, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, પૂર્વીબેન ઉચાટ, રસીલાબેન સાકરીયા, કિરીટભાઈ ગોહેલ, જ્યોત્સનાબેન ટીલાળા, લીનાબેન રાવલ, ડો.અનિમેષભાઈ ધ્રુવ, ડો.ગૌરવીબેન ધ્રુવ, ગોકુલ હોસ્પિટલના ડો.તેજસભાઈ કરમટા, ડો.વિભાકરભાઈ  વચ્છરાજાની, નિમાવત સાહેબ, કર્નલ પી. પી. વ્યાસ, કિશોરભાઈ ગાંગાણી (લાલાભાઇ) શૈક્ષણિક અગ્રણી ડી. વી. મહેતા, રશ્મીનભાઇ મોદી, ઓજસભાઈ ખોખાણી, એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ,  પિયુષભાઈ વાધર, જીતુભાઈ રાઠોડ, નિલેશભાઈ દેસાઈ, દીપાબેન દેસાઈ, જયુબેન કાનાબાર વગેરે મહાનુભવો ઉપસ્થિત રહી પરીક્ષાર્થી બાળકોને શુભેચ્છા પાઠવેલ હતી.

 

ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ શુભેચ્છા પાઠવી સર્વે મહાનુભવો તથા એચ.એન. શુક્લા કોલેજના સંચાલક નેહલભાઈ શુક્લ, પીયુષભાઈ વાધર તથા આજના આ પરીક્ષા કાર્યમાં ઉપયોગી થયેલ સર્વેનો આભાર માન્યો હતો.

આ પ્રવેશ પરીક્ષા કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ  તથા ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, પરેશભાઈ હુંબલ, કાર્યકર્તાઓ કનુભાઈ હિંડોચા, જયસુખભાઈ ડાભી, કે.બી.ગજેરા, કિશોરભાઈ ગમારા, હરેશભાઈ ચાંચીયા, દિલીપભાઈ મીરાણી, અનુપભાઈ રાવલ, કિરીટભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ રત્નોતર, પ્રવિણભાઈ ખોખર પુજીત ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કોર્ડીનેટર સાગરભાઇ પાટીલ, કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારેસા, પૂજાબેન પરમાર, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, વર્ષાબેન મકવાણા, કાંતીભાઈ નિરંજની જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના પૂર્વ વિદ્યાર્થીઓ રાહુલભાઈ દુધરેજીયા, હેરભા રવિ, સ્વાતિબેન ચૌહાણ વગેરે તેમજ એચ.એન.શુક્લ કોલેજના કર્મચારીઓ અયુબ સર, મયુરસર, મિતસર, દિનેશભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ, રવિભાઈ, મનોજભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ નો ફોન નંબર  0281-2704545 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિવાઇન એડ. તથા HRM એજન્સીનો 5માં વર્ષમાં મંગલ પ્રવેશ
રાજકોટ

ડિવાઇન એડ. તથા HRM એજન્સીનો 5માં વર્ષમાં મંગલ પ્રવેશ

Editor By Editor 3 days ago
ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક
અરજદારોને ગાંધીનગરના ધક્કા ખાવા તે અયોગ્ય : CM
ક્રૂડના ભાવ ધડામ, રાહતની ઘંટડી વાગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?