By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ

Editor
Last updated: 2026/05/06 at 4:41 PM
2 hours ago
Share
 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
SHARE

પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ

ધો.10ની બોર્ડની પરીક્ષામાં પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના 20 વિદ્યાર્થીઓનો દબદબો

૮ છાત્રોએ મેળવ્યા ૯૯થી વધુ PR

 ટ્રસ્ટના 18 બાળકો A1 ગ્રેડ, 1 બાળક A2 ગ્રેડ અને 1 બાળક B1 ગ્રેડ મેળવી ઝળહળતી સિદ્ધિ

ટ્રસ્ટનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ધો.10નું પરિણામ જાહેર થતાં પુજીત વિજયભાઈ રૂપાણી મેમો. ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટના ધો.10ના 20 બાળકોમાંથી 8 બાળકો બોર્ડમાં ચમક્યા છે તેમજ બધા બાળકો સારા ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે. જેમાં સુરાણી હિતીક્ષા 99.99 PR(બોર્ડમાં પ્રથમ), સોલંકી ધારા 99.99 PR(બોર્ડમાં પ્રથમ), વિરાણી દર્શન 99.98 PR(બોર્ડમાં બીજો), ચૌહાણ અવનિ 99.98 PR(બોર્ડમાં બીજો), ભંડેરી જેનીલ 99.95 PR(બોર્ડમાં પાંચમો), ભેસાણીયા પ્રીન્સી 99.95 PR (બોર્ડમાં પાંચમો), ડાભી વિવેક 99.92 PR (બોર્ડમાં આઠમો), કુમારખાણીયા અનિલ 99.90 PR (બોર્ડમાં દશમો) ક્રમાંક મેળવી બોર્ડમાં ડંકો વગાડેલ છે. આ સિવાય વારીયા દિવ્ય 99.81 PR, વાળા સત્યજીત 99.77 PR, પીઠડીયા ધ્વનિલ 99.56 PR, મુંડિયા ભવ્ય 99.56 PR, ચાવડા દિવ્યેશ 99.43 PR, મોરાણીયા દિશાંત 99.36 PR, સિંહ શિવમ 99.20 PR, ચીખલીયા કાવ્ય 98.92 PR, કટારીયા દિવ્ય 98.50 PR, દાસોટીયા રવિ 98.38 PR, ચાવડા ધવલ 87.87 PR, જોષી નૈતિક 78.89 PR સાથે ઉત્તીર્ણ થયેલ છે. આમ, ધો.10માં અભ્યાસ કરતા કૂલ 20 વિદ્યાર્થીઓમાંથી ટ્રસ્ટના 18 બાળકો A1 ગ્રેડ, 1 બાળક A2 ગ્રેડ અને 1 બાળક B1 ગ્રેડ મેળવી બોર્ડમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.

આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીએ બાળકોને અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવેલ છે.

સતત 26માં વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોનું ૧૦૦% પરિણામ આવેલ છે. આ અગાઉ પણ આ ટ્રસ્ટના બાળકો બોર્ડમાં નંબર મેળવી ચૂક્યા છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખેલ છે. આજના આ પરિણામમાં સુરાણી હિતીક્ષા, વિરાણી દર્શન, ભંડેરી જેનીલ, વાળા સત્યજીતએ સામાજીક વિજ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃત 100 માંથી 100, સોલંકી ધારા, ભેસાણીયા પ્રીન્સી, મોરણીયા દીશંતએ વિજ્ઞાન અને સંસ્કૃતએ 100 માંથી 100, ડાભી વિવેકને વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃતએ 100 માંથી 100, ચૌહાણ અવનીને વિજ્ઞાન અને ગણિતએ 100 માંથી 100, કુમારખાણીયા અનિલને સામાજીક વિજ્ઞાનએ 100 માંથી 100, વરિયા દિવ્યને વિજ્ઞાનએ 100 માંથી 100, પીઠડીયા ધ્વનીલને ગણિતએ  100 માંથી 100, ચાવડા દિવ્યેશ, સિંહ શિવમ, ચીખલીયા કાવ્યએ વિજ્ઞાનમાં 100 માંથી 100 ગુણ મેળવેલ છે.

 

છેલ્લા 26 વર્ષથી ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકો માટે જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. કોર્પોરેશનની શાળાઓ તથા ખાનગી શાળાઓમાં ધો.7 માં 85% કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટમાં પસંદગી પામવા પ્રવેશ પરીક્ષા આપવા હકદાર બને છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે 550 થી 600 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપે છે. જેમાંથી 20 થી 25 બાળકો પસંદ કરવામાં આવે છે અને તેમને શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમીશન અપાવી ધો.8 થી ધો.12 સુધી તેઓની તમામ શૈક્ષણિક, યુનિફોર્મ, સાયકલ તેમજ મેડિકલ જવાબદારી ટ્રસ્ટ ઉઠાવે છે.

 

આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરી ચૂકેલા કેટલાય વિદ્યાર્થીઓ હાલમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર્સ, ફાર્માસિસ્ટ બની ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી મેળવી પોતાના પરિવારના તારણહાર બન્યા છે તેમજ ભાવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

 

વિદ્યાર્થીઓના ઘડતરની વ્યક્તિગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી, કમીટી મેમ્બર્સ કમીટી મેમ્બર્સ ગીતાબેન  તન્ના, મીરાંબેન મહેતા, હસુભાઈ ગણાત્રા, જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા,  રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, જ્ઞાનબોધીની શિક્ષકો પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારેસા, પૂજાબેન પરમાર જહેમત ઉઠાવે છે.

વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નંબર 2704545 અથવા 2701098  પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું

 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો

રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે

રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી

1450 કરોડના GST કેસમાં મોટો વળાંક : ડિરેક્ટરની ધરપકડ અદાલતે ગેરકાયદેસર ગણાવી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના પ્રખર જનસંઘ-ભાજપ વરિષ્ઠ નેતા સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન
રાજકોટ

રાજકોટના પ્રખર જનસંઘ-ભાજપ વરિષ્ઠ નેતા સ્વ.ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેન શુક્લનું 97 વર્ષની વયે નિધન

Editor By Editor 6 days ago
જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ૩ માસ માટે કરાયો ‘હદપાર’
ઘાંચીવાડમાં સામું જોવા જેવી બાબતમાં ઘાતક હથિયારો વડે હુમલો ; પથ્થર, સોડા બોટલના ઘા થયા
૫૦થી વધારે મુસાફરો ભરેલી સરકારી બસ રોંગ સાઇડમાં ખાઇમાં ખાબકી
રેપિડો ચાલકો રસ્તા પર : ભાવ મુદ્દે કંપની સામે વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?