By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ

Editor
Last updated: 2026/05/11 at 4:08 PM
3 months ago
Share
દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
SHARE

દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ

33.૮૯ લાખનો મુદામાલ જપ્ત, ચારની ધરપકડ, ૧૧ ફરાર

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લાના જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે મધરાત્રે ઓપરેશન પાર પાડી દરિયાઈ માર્ગે થતી દારૂની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ જેટીના સામા કાંઠા વિસ્તારમાં બોટમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલા જ SMCના પી.આઈ. આર.કે. કરમટાની ટીમે દરોડો પાડી ૬૮૫૯ બોટલ વિદેશી દારૂ સહિત કુલ ૩૩.૮૯ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, SMC ટીમને મળેલી બાતમીના આધારે જાફરાબાદ જેટી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.  દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફિશિંગ બોટ ‘તમન્ના’ મારફતે દમણ અને મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો મોટો જથ્થો દરિયાઈ માર્ગે જાફરાબાદ લાવવામાં આવ્યો હતો. જેટી પર આ જથ્થો ટ્રેક્ટર અને રિક્ષાઓમાં લોડ થઈ રહ્યો હતો ત્યારે જ SMC ટીમ ત્રાટકી હતી. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૬,૮૫૯ બોટલો (કિંમત ₹૨૨,૭૫,૪૮૦) જપ્ત કરી છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ બોટ, ટ્રેક્ટર અને છકડો રિક્ષા સહિત ૬ વાહનો (કિંમત ₹૧૦,૦૦,૦૦૦), ૭ મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ. ૩૩,૮૯,૩૮૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે પ્રકાશ બાબુભાઈ શિયાળ, રમેશ રણશીભાઈ મેર,  કાલુલાલ કમલચંદ રાવત અને વિજય ભૂપતભાઈ બારૈયાની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર રામભાઈ બારૈયા, બોટ માલિક ઈસ્માઈલ અને દમણથી માલ મોકલનાર શખ્સ સહિત અન્ય ૧૧ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, જાફરાબાદ જેટી જેવા સંવેદનશીલ વિસ્તારમાં બોટ મારફતે આટલો મોટો જથ્થો ઉતરતો હોવા છતાંપણ સ્થાનિક મરીન પોલીસને જાણ ન આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. SMC ટીમના આ દરોડાથી અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
ગુજરાત

વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  

Editor By Editor 3 days ago
શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
એટલાન્ટિસ હિલ્સ સોસાયટીમાં રઘુવંશી સમાજ દ્વારા ‘નાગપંચમી’ની ઉજવણી
સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
પોરબંદરમાંથી પસાર થતા NH-151 AD અને ૧૫૧ Kને ફોરલેન કરવા માંગણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?