By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં

Editor
Last updated: 2026/05/12 at 4:36 PM
3 months ago
Share
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
SHARE

 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં

 ભેંસાણ ચોકડી નજીક ધમધમતી કંપનીઓમાંથી નીકળતું લાલ પાણી ઝેર બન્યું : ગિરનાર હિતરક્ષક સમિતિ દ્વારા ફરી આંદોલનના મંડાણ : ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપતી સમિતિ

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢ અને પવિત્ર ગિરનારની તળેટીમાં છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણ અને જનજીવન પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જૂનાગઢના જાગૃત નાગરિક અને ગિરનાર હિત રક્ષક સમિતિના ભાવેશભાઈ વેકરીયાએ એક સોશિયલ મીડિયા વીડિયો દ્વારા ગંભીર આક્ષેપો સાથે જૂનાગઢમાં ચાલતા કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ભેસાણ ચોકડી પાસે આવેલી જેતપુરના ઉદ્યોગપતિઓની કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને કારણે જૂનાગઢની પાંચ લાખની જનતાનું આરોગ્ય અત્યારે જોખમમાં મુકાયું છે.

​ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, આ ફેક્ટરીઓમાંથી નીકળતા અત્યંત ઝેરી ધુમાડાને કારણે હવાનું સ્તર એટલું કથળ્યું છે કે આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોના એસી પણ કામ કરતાં બંધ થઈ ગયા છે. હવામાં રહેલા કેમિકલના અંશો મશીનરીને તો નુકસાન પહોંચાડે જ છે પરંતુ, તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે સ્થાનિક લોકો શ્વાસના રોગોનો શિકાર બની રહ્યા છે. ભવનાથ તળેટી જેવા પવિત્ર અને પ્રકૃતિથી ભરપૂર વિસ્તારમાં પણ હવે અવારનવાર ઝેરી ગેસની દુર્ગંધ અનુભવાય છે, જે પ્રવાસન અને શ્રદ્ધાળુઓ માટે પણ ખતરો છે.

​ભૂગર્ભ જળની સ્થિતિ તો તેનાથી પણ વધુ ભયાનક જોવા મળી રહી છે. આરોપ છે કે આ ફેક્ટરીઓ પોતાનો ઝેરી કેમિકલયુક્ત કચરો અને પ્રવાહી સીધું જમીનમાં ઉતારી રહી છે. આના પરિણામે જૂનાગઢની આસપાસના સરગવાડા, સાબલપુર, દોલતપરા અને સુખપુર જેવા ગામોની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતો જ્યારે સિંચાઈ માટે બોર કે દાર કરે છે ત્યારે તેમાંથી સફેદને બદલે લાલ રંગનું ઝેરી પાણી નીકળી રહ્યું છે. આ લાલ પાણીને કારણે હજારો એકર ફળદ્રુપ જમીન હવે બંજર બની રહી છે અને ખેતીના પાક નાશ પામી રહ્યા છે.

​ગિરનાર હિત રક્ષક ભાવેશભાઈએ આ લડતને આરપારની ગણાવી છે. તેઓએ જાહેરાત કરી છે કે, તેમનું જીવન ગિરનારની પવિત્રતા અને જૂનાગઢના પર્યાવરણને સમર્પિત છે. તેઓ કોઈ પણ સંજોગોમાં આ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને ચાલવા દેશે નહીં. તેઓએ ઉદ્યોગપતિઓને 15 દિવસથી એક મહિનાની મહેતલ આપી છે કે, તેઓ સ્વેચ્છાએ આ પ્રદૂષણ ફેલાવતા યુનિટો બંધ કરી દે અથવા અન્યત્ર ખસેડી લે, અન્યથા આંદોલન વધુ ઉગ્ર બનશે.

GPCBનું મૌન સામે સવાલો

આજે પણ કોના આશીર્વાદથી આ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે? પર્યાવરણના આ વિનાશ પાછળ રાજકીય ઓથ અને તંત્રની મિલીભગત હોવાનું પણ ભાવેશભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે. તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે, જે ફેક્ટરી માલિકો સામે ભૂતકાળમાં માનવ વધ જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, તેઓ આજે પણ કોના આશીર્વાદથી આ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓ બધું જાણતા હોવા છતાં કેમ મૌન સેવી રહ્યા છે? શું જૂનાગઢના લોકોના જીવ કરતા ઉદ્યોગપતિઓના નફાની કિંમત વધારે છે?

 

ગાંધીનગર સુધી ફરિયાદ

આ મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પણ રજૂઆત પહોંચાડવામાં આવી છે. જૂનાગઢના સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ માગે છે કે, તાત્કાલિક ધોરણે ભેસાણ ચોકડી અને ગિરનારની પેરીફેરીમાં આવતા તમામ કેમિકલ યુનિટોની તપાસ થાય અને જે ફેક્ટરીઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, તેમને કાયમી તાળાં મારવામાં આવે. જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો જૂનાગઢની આવનારી પેઢીને શુદ્ધ હવા અને પીવાનું પાણી નસીબ નહીં થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

You Might Also Like

નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત

જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું

વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા

માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર
ગાંધીનગર

ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર

Editor By Editor 2 days ago
વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ સહિતના જવાનો ખડેપગે
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ડિઝાસ્ટર તંત્ર સજ્જ
 વ્યાજ માફી યોજનામાં પ્રથમ દિવસે જ મનપાને રૂ.૧૪.3૦ લાખથી વધુ આવક
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?