By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    23 hours ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે

Editor
Last updated: 2026/05/12 at 4:42 PM
23 hours ago
Share
 જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે
SHARE

 જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે

દેશભરના ૫૦૦ થી વધુ પ્રતિભાશાળી ડાન્સ કલાકારો માટે રાજકોટ બનશે ટેલેન્ટનું મેગા મંચ

પ્રખ્યાત ડાન્સર દીપિકા સોનીની હાજરીમાં ઝગમગશે ગ્રાન્ડ ફિનાલેની સાંજ: વિજેતાઓને રોકડ ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર માત્ર ઉદ્યોગ અને વેપાર માટે જ નહીં, પરંતુ સમૃદ્ધ કલાવારસા અને જીવંત સાંસ્કૃતિક પરંપરાઓ માટે પણ સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે. લોકસંગીત, નૃત્ય, નાટ્યકલાથી લઈને યુવા પ્રતિભાને પ્રોત્સાહન  આપતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજકોટ સતત સર્જનાત્મક અભિવ્યક્તિને નવી ઊંચાઈઓ આપી રહ્યું છે. આવી જ સાંસ્કૃતિક પરંપરાને વધુ સમૃદ્ધ બનાવતા રાજકોટના ઈતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ  ચેમ્પિયનશિપ ૨૦૨૬” નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૨૩ મે ૨૦૨૬, શનિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬”નું ભવ્ય ગ્રાન્ડ ફિનાલે યોજાનાર છે. દેશભરના નૃત્ય પ્રતિભાઓને એક મંચ પર લાવવાના હેતુ સાથે આયોજિત આ મેગા ડાન્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી પ્રતિસ્પર્ધીઓ ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાની આ ડાન્સ કોમ્પિટીશનના મુખ્ય પ્રાયોજક તરીકે જ્યોતી સીએનસી ઓટોમેશન લિમિટેડના ડિરેક્ટર સહદેવસિંહ જાડેજાનો સંપૂર્ણ આર્થિક સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. આ સ્પર્ધાનું આયોજન ખનક વિન્સ ડાન્સ એકેડમીના કેયુર બારોટ દ્વારા કરવામાં આવ્યું છે.

રાજકોટના આંગણે પ્રથમવાર યોજાનાર આ મેગા ઈવેન્ટમાં ૫૦૦થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. સમગ્ર કાર્યક્રમને પાન-ઈન્ડિયા સ્તરે પ્રસારિત કરવામાં આવશે. વિવિધ વયજુથમાં યોજાનારી આ સ્પર્ધામાં ૬ થી ૧૨ વર્ષ, ૧૩ થી ૧૮ વર્ષ અને ૧૮ વર્ષથી ઉપરના કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક કેટેગરીમાં વિજેતાઓને રૂ. ૧૫,000, રનર-અપને રૂ. ૧૦,000 અને દ્વિતીય રનર-અપને રૂ. ૫,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓને ટ્રોફી અને આકર્ષક ઈનામોથી સન્માનિત કરવામાં આવશે.

આ આયોજન માટે ગુજરાતના રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, ગાંધીધામ,  જામનગર, જૂનાગઢ, પોરબંદર,  સુરત સહિત અનેક શહેરોમાં તેમજ ભારતના મુંબઈ, બેંગલુરુ, ભોપાલ, દિલ્હી, લખનૌ, પટણા, પુણે, ઉદયપુર સહિતના શહેરોમાં ઓડિશન યોજાયા છે.  આ કાર્યક્રમના ગ્રાન્ડ ફિનાલેમાં જાણીતા ડાન્સ આર્ટિસ્ટ દીપિકા સોની નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહેશે. દીપિકા સોની ડાન્સ પ્લસ સીઝન ફાઈવ અને ડીઆઈડી લિટલ માસ્ટર્સ જેવી જાણીતી શોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે તેમજ બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાન અને પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા જેવી હસ્તીઓ દ્વારા પણ પ્રશંસા મેળવી છે.

આ ચેમ્પિયનશિપ આયોજનનો હેતુ નિ:શુલ્ક ઓડિશન દ્વારા પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહન આપી તેમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનો તથા દેશભરના યુવા અને સંઘર્ષશીલ કલાકારોને મંચ પૂરો પાડવાનો છે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાનાર આ ભવ્ય ડાન્સ ઇવેન્ટને લઈને યુવાનો અને નૃત્યપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજનને સફળ બનાવવા માટે જ્યોતિ CNC તરફથી જયદીપભાઈ ત્રિવેદી અને આરતીબેન અગ્રાવત, એહસાસ ટ્રસ્ટ તરફથી નિશ્ચલભાઈ સંઘવી અને કિન્નરીબેન પટેલ તેમજ જ્યોતિ ફાઉન્ડેશનના કૌશિકભાઈ સોલંકી દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હોવાનું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. .આ સ્પર્ધા અને ઓડિશન અંગે વધુ માહિતી માટે પૂજા બારોટનો સંપર્ક +91 94845 88377 પર  સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

 

You Might Also Like

 વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઑફ એજ્યુકેશનમાં ‘AI અને માતૃભાષા સજ્જતા’ કાર્યશાળા યોજાઈ

ઓખા-તિરૂપતિ એકસપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવતા સાંસદ માડમ

કોઠારીયા રોડ પર મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિત ચોરી

 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ
ગુજરાત

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

Editor By Editor 5 days ago
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
 પવિત્રધામમાં અસામાજીક તત્વોની નાપાક હરકત, નાગેશ્વરમાં યુવતીની પજવણી
આજીડેમ ચોકડી લૂંટકાંડનો ભેદ ઉકેલાયો : લાઠીનો સૂત્રધાર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?