By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી

Editor
Last updated: 2026/05/15 at 4:39 PM
3 months ago
Share
 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી
SHARE

 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી

 કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ઉભેલા રહેલા અરજદારોને હેરાનગતિ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આરટીઓ કચેરીમાં સર્વરને લઇ સતત સમસ્યાઓને અરજદારો સામનો કરી રહ્યા છે. રાજકોટ સહિત રાજયભરમાં આરટીઓનું સર્વર ડાઉન રહેતા ઓનલાઇન સેવા ખોરવાઇ હતી અને અરજદારોને કાળઝાળ ગરમીમાં કલાકો સુધી સેકાવું પડયું હતું.

કેન્દ્ર સરકારના ‘પરિવહન’ પોર્ટલના સર્વર અપગ્રેડેશન દરમિયાન સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ગુજરાત સહિત દેશભરના RTO વિભાગની ઓનલાઈન સેવાઓ છેલ્લા બે-ત્રણ દિવસથી ખોરવાઈ ગઈ છે. જેના કારણે વાહન નોંધણી, ટેક્સ ભરપાઈ, પરમિટ સહિતની અગત્યની સેવાઓ માટે નાગરિકો અને વાહન ડીલરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા ‘પરિવહન’ પોર્ટલના ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ અને સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ અપગ્રેડેશન દરમિયાન ટેકનિકલ અવરોધ ઉભા થતા સમગ્ર સિસ્ટમની કામગીરી પર અસર પડી છે. પરિણામે રાજ્યની વિવિધ RTO કચેરીઓમાં અરજદારોના કામો અટવાઈ ગયા છે.ખાસ કરીને નવા વાહનોની નોંધણી, ઓનલાઈન ટેક્સ ભરપાઈ, ટ્રાન્સફર પ્રક્રિયા અને અન્ય ડિજિટલ સેવાઓમાં વિલંબ થતાં વાહન ડીલરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ઘણા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, તો કેટલાક લોકોને એપોઇન્ટમેન્ટ હોવા છતાં કામ વગર પરત ફરવું પડ્યું છે.

વાહન વ્યવહાર કમિશનરે જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે કે NIC અને ટેકનિકલ ટીમો દ્વારા સમસ્યાના ઝડપી નિરાકરણ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે અને ટૂંક સમયમાં તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. સાથે જ રાજ્યની તમામ RTO કચેરીઓને પહેલેથી બુક કરાયેલી એપોઇન્ટમેન્ટ જરૂરિયાત મુજબ રી-શેડ્યૂલ કરવા અને અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવા સૂચના આપવામાં આવી છે.વિભાગે ટેકનિકલ કારણોસર સર્જાયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.

You Might Also Like

રૈયા ચોકડી પાસે 44 વર્ષીય ફૂડ ડિલિવરી કર્મચારીનો આપઘાત

પાણીના નિકાલમાં ઘાસ નાખતા અટકાવતાં ખેડૂતને પિતા-પુત્રની ધમકી

કોઠારિયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયેલા વિસ્ફોટક સામગ્રી કાંડમાં વધુ એકની ધરપકડ

120 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી તસ્કરો 1.20 લાખના રિમોટ રેડિયો યુનિટ ઉઠાવી ગયા

વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારિયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયેલા વિસ્ફોટક સામગ્રી કાંડમાં વધુ એકની ધરપકડ
ગુજરાતરાજકોટ

કોઠારિયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયેલા વિસ્ફોટક સામગ્રી કાંડમાં વધુ એકની ધરપકડ

Editor By Editor 2 minutes ago
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી
જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન
ત્રંબાની ડ્રીમલેન્ડ સ્કૂલમાં છાત્રોને પ્રિન્સીપાલે ફડાકા માર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?