By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાજપે મતદારોની લાગણી પર બુલડોઝર ફેરવ્યું : કોંગ્રેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભાજપે મતદારોની લાગણી પર બુલડોઝર ફેરવ્યું : કોંગ્રેસ

Editor
Last updated: 2026/05/16 at 4:01 PM
1 hour ago
Share
ભાજપે મતદારોની લાગણી પર બુલડોઝર ફેરવ્યું : કોંગ્રેસ
SHARE

રાજકોટમાં તંત્ર દ્વારા મંદિરોનું ડિમોલેશન કરતા કોંગ્રેસના આકરા પ્રહાર

ભાજપે મતદારોની લાગણી પર બુલડોઝર ફેરવ્યું : કોંગ્રેસ

ભાજપના રાજમાં રામના નામે વોટ અને હનુમાનજી પર બુલડોઝર? ત્રિકોણ બાગ ખાતે “આસ્થા બચાવો” ધરણા કાર્યક્રમ યોજાયો

હનુમાન દાદાનું સ્થાન દિલમાં છે, દેરીઓ તોડી શકાય પણ શ્રદ્ધા નહીં : શાસકો સામે વિરોધ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ મનપા તંત્ર દ્વારા રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહેલા નાના મંદિરો, દેરીઓ અને હનુમાનજીના સ્થાનો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણ બાગ ખાતે ઉગ્ર ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તાજેતરમાં મનપા દ્વારા મવડી, ઉદયનગર, માયાણી આવાસ યોજના, યોગીનગર, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરો, દેરીઓ, માતાજીના મંદિરો અને ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણા મંદિરો વર્ષોથી અસ્તિત્વમાં હતા, અને લોકોની રોજિંદી શ્રદ્ધા સાથે જોડાયેલા હતા. છતાં પણ તંત્ર દ્વારા લોકોનો વિશ્વાસ માં લીધા વગર રાત્રિના અંધારામાં કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે રામના નામે મત માંગતી ભાજપ સરકાર આજે ભગવાનના મંદિરો પર જ બુલડોઝર ચલાવી રહી છે. દિવસ દરમિયાન રામભક્તિના નાટકો અને મોટી મોટી વાતો કરનારાઓ રાત્રિના અંધારામાં હનુમાનજીની દેરીઓ તોડી રહ્યા છે. આ માત્ર બાંધકામ તોડવાની કાર્યવાહી નથી, પરંતુ હિંદુઓની આસ્થા અને લાગણીઓ પર સીધો પ્રહાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ભાજપના પૂર્વ સત્તાધીશો ના અનેક ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત ઉભા છે. ત્યાં તંત્રનો બુલડોઝર નથી પહોંચતો. પરંતુ ગરીબ અને સામાન્ય લોકોના ઘરો તથા હવે ભગવાનના મંદિરો પર જ બુલડોઝર દોડાવવામાં આવે છે. ભાજપ સરકારનો બુલડોઝર માત્ર નબળા લોકો સામે જ કેમ ચાલે છે? ભાજપ સરકાર અહંકારમાં અંધ થઈ ગઈ છે જે હનુમાનજીએ લંકા સળગાવી હતી એ દાદા નું અપમાન કરનારાઓની સત્તા આ રાજકોટની જનતા ઉખેડી ફેંકશે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા એ વધુમાં સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે વિકાસના નામે લોકોની આસ્થા સાથે રમત રમાશે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને જનઆંદોલન કરશે. લોકોની લાગણી અને વિશ્વાસને કચડીને કોઈ વિકાસ થઈ શકતો નથી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્ર ફરી સક્રિય બની ગયું છે અને લોકોની ધાર્મિક લાગણીઓને અવગણીને એકતરફી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષોથી ચાલતા મંદિરો અને દેરીઓ સામે આટલી ઉતાવળમાં કાર્યવાહી કરવી એ સરકારની દ્વિચારી નીતિ દર્શાવે છે.ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરી સામાન્ય લોકોને અનેક પ્રકાર થી હેરાન પરેશાન કરી રહી છે.

ધરણા દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.રાજકોટ શહેર કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી શહેરની જનતા, ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો અને તેમની આસ્થા સાથે મજબૂતીથી ઉભી છે. જો આગામી સમયમાં પણ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આવી કાર્યવાહી ચાલુ રહેશે તો રાજકોટ શહેર કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલન અને જનચળવળ શરૂ કરશે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા ની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ અગ્રણી, ડૉ.હેમાંગ વસાવડા,જસવંતસિંહ ભટ્ટી,ડી. પી મકવાણા,અતુલ ભાઈ રાજાણી, વશરામ ભાઈ સાગઠીયા, પ્રદેશ અગ્રણી મુકેશ ભાઈ ચાવડા, કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણ, મકબુલભાઈ દાઉદાની, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, ઈબ્રાહીમભાઇ સોરા,, મનીષા બેન રોજાસરા, સંજયભાઈ અજુડિયા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ નીતિનભાઈ ભંડેરી, વૈશાલીબેન શિંદે, હરપાલસિંહ જાડેજા,રહીમ ભાઈ સોરા અલ્પેશભાઈ સાધરીયા, દિપ ભંડેરી, ઉકેશ રબારી, મનસુખ ભાઈ જાદવ, દિલીપ ભાઈ આસવાની, રાજુ ભાઈ બાબિયા, ,રાજુભાઈ ચાવડા,હાર્દિક ભાઈ પરમાર, સુરેશ ભાઈ ગેરૈયા,કેતન ભાઈ તાળાં ,શૈલેષ ભાઈ સાકરીયા,ગિરીશ ભાઈ ઘરસંડીયા, નિલેશ ભાઈ મારું,સોહિલ ભાઈ ઝરીયા, સલીમ ભાઈ કારિયાણી, અલ્તાફ ભાઈ,જયાબેન ચોહાણ, કંચન બેન વાળા,હિરલ રાઠોડ, યોગીતા વડોલિયા ,શાંતા બેન મકવાણા, તુષાર નંદાની,મયુરભાઈ શાહ,મેરૂમ બેન, જગદીશ ભાઈ ડોડીયા,ભાર્ગવ પઢિયાર,રણજીત મુંધવા, ડો.બી.ગોહિલ, દીપેન ભગદેવ, આયર્ન પટેલ, ગૌરવ ખીમસુરીયા, મહિપાલ ચોહાણ, યુસુફ ભાઈ જુણેજા,જીતુ ભાઈ ઠાકર, ઠાકરશી ગજેરા,રૈયા ભાઈ બંભવા, યગ્નેશ દવે,ભાવેશ વાઘેલા, સરલાબેન પાટડિયા, ધવલ રાઠોડ, જલ્પેશ વાઘેલા, નરેશ ભાઈ પરમાર,કમલેશ કોઠીવાર,હેમલ ભાઈ પેસવાડીયા, પ્રફુલા બેન ચૌહાણ,ચંદ્રિકા વરણીયા, સજના ગોહેલ, દીપુબેન રવિયા ,નરેન્દ્રભાઇ, મયુરસિંહ પરમાર,પ્રતિમા બેન, મેપાભાઈ કણસાગરા, ફેનિલ વોરા, જોડાયા હતા.

You Might Also Like

 IAS બાદ હવે IPSની બદલીની સંભવિત તૈયારીઓ

 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે

પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય

 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત

ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
ગાંધીનગર

ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું

Editor By Editor 3 days ago
સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય જ્યોતિષા ચાર્ય સમીર રાવલનું સન્માન
ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય
મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા
વેરાવળ (શાપર) “દિલ સે ફાઉન્ડેશન” દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?