By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં ભૂગર્ભ ગટરના નબળા કામ અને દસ્તાવેજો ન આપતા કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉપલેટામાં ભૂગર્ભ ગટરના નબળા કામ અને દસ્તાવેજો ન આપતા કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ

Editor
Last updated: 2026/05/20 at 4:44 PM
1 day ago
Share
ઉપલેટામાં ભૂગર્ભ ગટરના નબળા કામ અને દસ્તાવેજો ન આપતા કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ
SHARE

ઉપલેટામાં ભૂગર્ભ ગટરના નબળા કામ અને દસ્તાવેજો ન આપતા કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આંદોલનની ઉગ્ર ચીમકી : નગરપાલિકાના પ્રમુખ દ્વારા આંદોલનને સંપૂર્ણ ટેકો

એજન્સી દ્વારા યોગ્ય માહિતી અને નિયમો મુજબ કામ ન થતાં હવે મુખ્ય ચોકમાં છાવણી નાખી વિરોધ થશે

અગ્ર ગુજરાત, ઉપલેટા

ઉપલેટા શહેરમાં હાલ ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના નબળા અને ગોકળગાય ગતિએ ચાલતા કામથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. ઠેર-ઠેર આડેધડ ખોદકામ, સમયસર રસ્તાઓનું સમારકામ ન થવું, તેમજ પીવાના પાણીની લાઈનોમાં ગટરના પાણી ભળી જવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વારંવારની રજૂઆતો છતાં એજન્સી દ્વારા કામના કોઈ દસ્તાવેજી પુરાવા, વર્ક ઓર્ડર કે ટેન્ડરની શરતો જાહેર કરવામાં આવતી નથી.

કોન્ટ્રાક્ટરની આ તાનાશાહી અને અંધાધૂંધી સામે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ બનેલી વિશેષ સમિતિ મેદાને આવી છે. નિવૃત્ત સરકારી ઈજનેરો, પૂર્વ પાલિકા પ્રમુખ, કોંગ્રેસના આગેવાનો અને શિક્ષણ સમિતિના પૂર્વ હોદ્દેદારોની બનેલી આ કમિટીએ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. કમિટી દ્વારા અંતિમ ચેતવણી આપવામાં આવી છે કે જો એજન્સી તાત્કાલિક દસ્તાવેજો રજૂ નહીં કરે અને ગુણવત્તાયુક્ત મટીરીયલ વાપરી કામ નહીં સુધારે, તો આગામી દિવસોમાં શહેરના મુખ્ય ચોકમાં છાવણી નાખીને હડતાલ અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

લોકોના આ જનઆક્રોશને નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યોનો પણ મજબૂત સાથ મળ્યો છે. પાલિકા પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી છે કે શહેરના હિતમાં કોઈપણ પ્રકારનું હલકું કે નબળું કામ જરા પણ ચલાવી લેવાશે નહીં અને નાગરિકોના આંદોલનને સંપૂર્ણ સહકાર અપાશે. હવે જોવાનું એ રહે છે કે, જનતાના આ ઉગ્ર મિજાજ અને આંદોલનની આખરી ચીમકી સામે બેફામ બનેલી એજન્સી નિયમ મુજબ કામ કરવા મજબૂર બને છે કે પછી ઉપલેટાનો મુખ્ય ચોક એક મોટા આંદોલનનો સાક્ષી બનશે.

You Might Also Like

મોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’

ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો

ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી

ઉપલેટા તાલુકામાં ૨૦૨૭ વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપાના પદાધિકારીઓની નિયુકિત બાદ તૂરંત ખૂલ્લો મૂકવાની ચાલતી તૈયારીઓ, દૈનિક દોઢ લાખથી વધારે દોડતા વાહન ચાલકોને ઇંધણ અને સમયની બચત થશે
રાજકોટ

 મનપાના પદાધિકારીઓની નિયુકિત બાદ તૂરંત ખૂલ્લો મૂકવાની ચાલતી તૈયારીઓ, દૈનિક દોઢ લાખથી વધારે દોડતા વાહન ચાલકોને ઇંધણ અને સમયની બચત થશે

Editor By Editor 3 days ago
ઇ-ફાર્મસી સામે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલ
ચોમાસાના સંકેત મળતા અસહ્ય ગરમીમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
નળ કનેકશન, વ્યવસાય વેરો, આકરણી, નામ ટ્રાન્સફરની ઘરે બેઠા કામગીરી થશે
તા.૧૮ મે,૧૯૭૪-ભારતના પ્રથમ શાંતિમય પરમાણું પરિક્ષણની ઐતિહાસિક સિધ્ધિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?