By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં ધંધાકીય અદાવતમાં સરાજાહેર ફાયરીંગ, તુરક સમાજના પ્રમુખની હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વેરાવળમાં ધંધાકીય અદાવતમાં સરાજાહેર ફાયરીંગ, તુરક સમાજના પ્રમુખની હત્યા

Editor
Last updated: 2026/05/21 at 3:20 PM
3 hours ago
Share
વેરાવળમાં ધંધાકીય અદાવતમાં સરાજાહેર ફાયરીંગ, તુરક સમાજના પ્રમુખની હત્યા
SHARE

વેરાવળમાં ધંધાકીય અદાવતમાં સરાજાહેર ફાયરીંગ, તુરક સમાજના પ્રમુખની હત્યા

ચાર શખ્સોએ રસ્તાની વચ્ચે બોલાચાલી કરી ફાયરીંગ કરતા તંગદીલી પ્રસરી

પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી ગયેલા ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી

ઘટનાને પગલે શહેરના ચોક્કસ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો

 

અગ્ર ગુજરાત, વેરાવળ

સંવેદનશીલ વેરાવળમાં આજે બપોરે સરાજાહેર ફાયરિંગ કરી તુરક સમાજના પ્રમુખની હત્યા કરી દેવાતા સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાને પગલે પ્રસરેલ તંગદિલીના માહોલ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સતર્કતાના ભાગરૂપે સોમનાથ ટોકીઝ સહિતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી ફાયરીંગ કરનાર આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યાના મામલે કુખ્યાત ફારૂક મૌલાના, તેના પુત્ર, ડ્રાઇવર સહિત ચાર શખ્સો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળ ટ્રાન્સપોર્ટના ધંધાના મનદુઃખ કારણ હોવાનું પોલીસ ફરીયાદમાં દર્શાવ્યુ છે. આ સરાજાહેર હત્યાના પગલે શહેર અને પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

આ સનસનાટી મચાવતી ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર આજે બપોરે એકાદ વાગ્યે વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આઈડી ચૌહાણ સ્કૂલની આગળ રસ્તા પર મોપેડ સ્કૂટરમાં તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણી જઈ રહેલ હતા તે સમયે બે સ્કૂટરમાં આવેલા ફારૂક મૌલાના, તેનો પુત્ર જાવીદ, ડ્રાઈવર અનિષ કુરેશી અને તાલીયો બાલી એ જાવીદ તાજવાણી સાથે બોલાચાલી કરી રહ્યા હતા. ત્યારે ફારૂક મૌલાનાએ જાવિદને કહેલ કે, ટ્રાન્સ્પોર્ટના ધંધામાં શું ભડવાયુ કરે છે ? જાવીદ મૌલાના અને ડ્રાઇવર અનીશ તથા તાલીયો બાલી કહેવા લાગેલ કે, હમણા આને બોવ ચરબી ચઢી છે આને પતાવી દેવો પડશે તેમ કહી અપશબ્દો ભાંડી રહ્યા હતા. આ દરમ્યાન ફારૂક મૌલાનાએ તેની મોપેડની આગળના ભાગે આવેલ ખાનામાંથી પિસ્તોલ જેવુ હથીયાર કાઢીને જાવીદ તાજવાણીના માથામાં ગોળી મારી દેતા તે ઢળી પડયો હતો.

બાદમાં ફારૂક મૌલાના સહિતના ચારેય શખ્સો નાસી ગયા હતા. તો ગંભીર રીતે ઘવાયેલા જાવીદ તાજવાણીને પ્રથમ સરકારી હોસ્પીટલએ ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્થિતિ ગંભીર હોવાથી ખાનગી હોસ્પીટલએ લઈ ગયેલ બાદમાં બપોરે વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ હતો. જ્યાં ટુંકી સારવાર બાદ મોડીસાંજે જાવીદ તાજવાણીનું મૃત્યુ નિપજ્યું હતુ. આ હત્યાના મામલે પોલીસે તુરક હારૂન વલી હાલાની ઉપરોકત વિગતો સાથેની ફરીયાદ લઈ ફાયરીંગ કરનાર આરોપીઓ (1) ફારૂક મૌલાના, (2) જાવેદ ફારૂક મૌલાના, (3) ડ્રાઇવર અનીશ કુરેશી, (4) તાલીયો બાલી તમામ રહે. વેરાવળ વાળા સામે હત્યા સહિતની બીએનએસની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ફાયરીંગની ઘટનાની જાણ થતાં તુરંત જીલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ ઘટના સ્થળ અને હોસ્પીટલની મુલાકાત લઈ આગળની તપાસ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જ્યારે ફાયરીંગ કરી નાસી ગયેલા આરોપીઓને પકડવા એલસીબી, એસઓજી સહિતની બ્રાન્ચોની પાંચ જેટલી ટીમો બનાવી તપાસ અર્થે દોડાવવામાં આવી હતી. આ સરાજાહેર ફાયરીંગ હત્યાની ઘટનાના પગલે શહેર તથા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ હતી.

મૃતક અને આરોપીઓના રહેણાંક વિસ્તારોમાં વિશેષ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો

આ ઘટનાને પગલે સોમનાથ ટોકીઝ વિસ્તારની સાથે મૃતક અને આરોપીઓના રહેણાંક વિસ્તારોમાં તંગદીલી જેવો માહોલ પ્રસરેલ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર પોલીસવડા જયદીપસિંહ જાડેજાની સુચનાથી 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 6 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરી ચુસ્ત પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યુ હોવાનું સીટી પીઆઈ જે.એન.ગઢવીએ જણાવ્યું છે.

You Might Also Like

મોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’

ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો

ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી

ઉપલેટા તાલુકામાં ૨૦૨૭ વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોમાસાના સંકેત મળતા અસહ્ય ગરમીમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
રાજકોટ

ચોમાસાના સંકેત મળતા અસહ્ય ગરમીમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે

Editor By Editor 2 days ago
પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘા, જનતાના ખિસ્સા ખાખ
 જયુબેલી શાક માર્કેટ સાત દિવસમાં ખાલી કરો, વેપારીઓને નોટીસ
ભાજપે મતદારોની લાગણી પર બુલડોઝર ફેરવ્યું : કોંગ્રેસ
૨૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં બનશે અટલ વાડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?