By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    8 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    8 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાના ભડિયાદર ગામમાં દીપડાનો કહેર, યુવક પર હુમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનાના ભડિયાદર ગામમાં દીપડાનો કહેર, યુવક પર હુમલો

Editor
Last updated: 2026/05/23 at 4:43 PM
3 days ago
Share
ઉનાના ભડિયાદર ગામમાં દીપડાનો કહેર, યુવક પર હુમલો
Oplus_16908288
SHARE

ઉનાના ભડિયાદર ગામમાં દીપડાનો કહેર, યુવક પર હુમલો

બે દિવસમાં બીજી વખતનો હુમલો ગ્રામજનોમાં ભયનો માહોલ, વન વિભાગ સક્રિય  હુમલાખોર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ બુલંદ

અગ્ર ગુજરાત, ઉના

ઉના તાલુકાના ભડિયાદર ગામમાં દીપડાના આતંકે હાહાકાર મચાવી દીધો છે.રાત્રિના સમયે ઘરના ફળિયા માં બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે 28 વર્ષીય અલ્પેશભાઈ ભરતભાઈ ડાંગોદરા પર દીપડાએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિ દરમિયાન અલ્પેશભાઈ પોતાના ઘરના ફળિયામાં બાથરૂમમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે ઝાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કરી દીધો. દીપડાએ સીધો ગળાના ભાગે વાર કરતાં અલ્પેશભાઈ લોહીલુહાણ થઈ ગયા. જોકે, અલ્પેશભાઈએ અસીમ હિંમત દાખવીને દીપડાનો બહાદુરીપૂર્વક વિરોધ કર્યો. તેમની ચીસાચીસ સાંભળી ને ઘરના સભ્યો તાત્કાલિક બહાર દોડી આવતાં દીપડો દીવાલ કૂદીને નાસી છૂટ્યો હતો.

અલ્પેશભાઈને તાત્કાલિક સરકારી હોસ્પિટલ, ઉના ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા

આ ઘટનાએ સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ જ હુમલાખોર દીપડાએ બે દિવસ પહેલા પણ અલ્પેશભાઈના ઘરની અગાશી પર હુમલો કર્યો હતો, જેમાં તેમને સામાન્ય ઈજા થઈ હતી. સતત બીજી વખતના હુમલાથીખેડૂતો ને વાડીએ જતાં પણ ભયનો અનુભવ થઈ રહ્યો છે. ગામડાઓમાં દીપડાના હુમલાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમતાત્કાલિક સરકારી હોસ્પિટલ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.બીજી તરફ રોષેભરાયેલાગ્રામજનો એ હુમલાખોર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની ઉગ્ર માંગ કરી છે. લોકોની એક જ માંગ છે કે વન વિભાગ દ્વારા તાકીદે કાર્યવાહી કરીને માનવભક્ષી દીપડાને પકડી પાડવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચી શકે.

ગીરના કાંઠાળ વિસ્તારના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની ચહલપહલ અને હુમલાના બનાવો માં નોંધપાત્ર વધારો થયો છે. ખેતીકામ કરતા ખેડૂતો અને રાત્રિના સમયે બહાર નીકળતા ગ્રામજનો માટે આ જીવનું જોખમ બની રહ્યું છે. તંત્ર દ્વારાતાત્કાલિકપગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.

You Might Also Like

ખેતરમાં વીજપોલ નાખતી કંપની સામે વિરોધ કરતા ૨૦૦ ખેડૂતોની ધરપકડ

માતાના મઢે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત, ચારના મોત

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
ગુજરાત

સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

Editor By Editor 6 days ago
ખોડલધામમાં મારી જગ્યા પરિવારમાંથી કોઇ નહી લ્યે : નરેશભાઇ
ઉનાના ભડિયાદર ગામમાં દીપડાનો કહેર, યુવક પર હુમલો
મનપા સંચાલિત વિવિધ આંગણવાડીમાં બાલક-પાલક સર્જન કાર્યક્રમ યોજાયો
ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?