By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    8 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીર સોમનાથ જિલ્લામાં તા૨૯ અને તા.3૦ આહિરાણી બિઝનેસ એકસ્પો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં તા૨૯ અને તા.3૦ આહિરાણી બિઝનેસ એકસ્પો

Editor
Last updated: 2026/05/28 at 1:31 PM
2 days ago
Share
ગીર સોમનાથ જિલ્લામાં તા૨૯ અને તા.3૦ આહિરાણી બિઝનેસ એકસ્પો
SHARE

ગીર સોમનાથ જિલ્લામાં તા૨૯ અને તા.3૦ આહિરાણી બિઝનેસ એકસ્પો

ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા અને યદુવંશી કૃષ્ણવંશી આહિરાણી સંગઠન દ્વારા આયોજન

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત આહીર સમાજની બહેનો માટે આધુનિક સમયના પ્રવાહ સાથે તાલમેલ બેસાડતું અને નારીશક્તિને ઉજાગર કરતું અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા અને યદુવંશી શ્રી કૃષ્ણવંશી આહિરાણી સંગઠન, ગીર સોમનાથ દ્વારા તા. 29 અને 30 મે દરમિયાન ચીર સોમનાથ સ્થિત આહીર સમાજ વાડી ખાતે “આહીરાણી બિઝનેસ એક્સ્પો”નું આયોજન કરવામાં આવ્યું છે, જે જિલ્લામાં મહિલા સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક પહેલ માનવામાં આવી રહી છે.

સમાજમાં મહિલાઓ હવે માત્ર ઘરગથ્થુ જવાબદારીઓ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ વ્યવસાય, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને સ્વરોજગારના ક્ષેત્રે પણ સશક્ત ઉપસ્થિતિ નોંધાવી રહી છે. આ બદલાતા સમયને ધ્યાનમાં રાખીને આયોજિત આ એક્સ્પો મહિલાઓની પ્રતિભા, કૌશલ્ય અને સર્જનાત્મકતાને વ્યાપક મંચ પૂરું પાડશે.

એક્સ્પોમાં આહીર સમાજની બહેનો દ્વારા ઘરઉદ્યોગ, હેન્ડીક્રાફ્ટ, ફૂડ પ્રોડક્ટ્સ, ફેશન-ડિઝાઇનિંગ, બ્યુટી-વેલનેસ, હસ્તકલા, કૃષિ આધારિત ઉત્પાદનો અને વિવિધ સ્વરોજગાર આધારિત સ્ટોલ્સ રજૂ કરવામાં આવશે. જેના દ્વારા મહિલાઓને પોતાના ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની સાથે બજાર વ્યવસ્થા, ગ્રાહક જોડાણ અને વ્યવસાયિક વિસ્તરણ અંગે માર્ગદર્શન પણ મળશે.

આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો, તેમની વ્યવસાયિક ક્ષમતાને ઓળખ અપાવવાનો અને સમાજમાં નારીશક્તિની નવી ઓળખ ઉભી કરવાનો છે. ખાસ કરીને યુવા બહેનો માટે આ એક્સ્પો પ્રેરણાદાયી પ્લેટફોર્મ સાબિત થશે, જ્યાં તેઓ સફળ મહિલા ઉદ્યોગસાહસિકોના અનુભવોમાંથી માર્ગદર્શન મેળવી શકશે.

આયોજકોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારનું આ પ્રથમ આયોજન છે, જે સમાજમાં નવી વિચારધારા અને પ્રગતિશીલ અભિગમને આગળ વધારશે. સમાજના દરેક વર્ગને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આહીરાણી શક્તિના આ અનોખા ઉત્સવને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

આ બિઝનેસ એક્સ્પો માત્ર પ્રદર્શન પૂરતું નહીં, પરંતુ ગીર સોમનાથમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક પ્રગતિના નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. ત્યારે આ ભવ્ય પ્રદર્શની માં ગીર સોમનાથ જિલ્લા ના દરેક નાગરિકો ખાસ કરીને બહેનોને અવશ્ય મુલાકાત લેવા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

You Might Also Like

 કોડીનારના દેવલપુરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને જ પત્નીની 3 માસમાં હત્યા કરી

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

સોમનાથના દરિયામાં સોલાપુરના ત્રણ દર્શનાર્થી યુવાન ડૂબ્યા, બેનો બચાવ

વેરાવળના ગોવિંદપરામાં મનરેગમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે જોબકાર્ડ બનાવી કૌભાંડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RTOમાં હવે AI ડ્રાઇવિંગ ટેસ્ટ લેશે, ફોર વ્હીલના લાયસન્સ માટે ચાર તબક્કામાં કાર્યવાહી
રાજકોટ

RTOમાં હવે AI ડ્રાઇવિંગ ટેસ્ટ લેશે, ફોર વ્હીલના લાયસન્સ માટે ચાર તબક્કામાં કાર્યવાહી

Editor By Editor 3 days ago
પેટ્રોલ સદી પાર, ડીઝલે પણ જનતાની કમર તોડી
ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી
જશાપરમાં પાડોશી પરિવારો વચ્ચે ધીંગાણું, મારામારી બાદ પોલીસ મથકે પણ હોબાળો
વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?