By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાધુનો સ્વાંગ રચી ખેડૂતને ઠગનાર વાદી ગેંગ લોધિકા પોલીસના હાથે ઝડપાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સાધુનો સ્વાંગ રચી ખેડૂતને ઠગનાર વાદી ગેંગ લોધિકા પોલીસના હાથે ઝડપાઈ

Editor
Last updated: 2026/05/30 at 3:53 PM
20 minutes ago
Share
સાધુનો સ્વાંગ રચી ખેડૂતને ઠગનાર વાદી ગેંગ લોધિકા પોલીસના હાથે ઝડપાઈ
SHARE

સાધુનો સ્વાંગ રચી ખેડૂતને ઠગનાર વાદી ગેંગ લોધિકા પોલીસના હાથે ઝડપાઈ

બરકત વધારવાની લાલચ આપી રૂ.90 હજાર પડાવ્યા બાદ ફરાર થયેલા ચાર આરોપીઓ વાંકાનેરથી દબોચાયા; રોકડ સહિત રૂ.6.90 લાખનો મુદ્દામાલ જપ્ત

અગ્ર ગુજરાત, રાજકોટ

લોધિકા તાલુકાના ચાંદલી ગામમાં એક ખેડૂતને ધાર્મિક વિશ્વાસ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ છેતરનાર ચાર સભ્યોની ગેંગને લોધિકા પોલીસે ઝડપી પાડી છે. સાધુનો વેશ ધારણ કરીને ખેડૂતના ઘરે પહોંચેલા આરોપીઓએ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત વધારવાની વાતો કરીને રૂ.90 હજારની રોકડ રકમ મેળવી લીધી હતી અને બાદમાં કારમાં ફરાર થઈ ગયા હતા. ફરિયાદ બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને વાહન નંબરના આધારે તપાસ ચલાવી ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
મળતી વિગતો મુજબ ચાંદલી ગામે રહેતા 60 વર્ષીય ખેડૂત વિનોદભાઈ વસોયા પોતાના ખેતરે હાજર હતા ત્યારે એક કારમાં ચાર અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા હતા. તેમાંથી ત્રણ વ્યક્તિઓએ સાધુનો વેશ ધારણ કર્યો હતો. તેમણે ખેડૂત સાથે ધાર્મિક વાતચીત શરૂ કરી અને પોતાને ભોજનની જરૂર હોવાનું જણાવી તેમના ઘરે જમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ખેડૂતે શ્રદ્ધાભાવથી તેમને ઘરે લઈ જઈ ભોજન કરાવ્યું હતું. ભોજન બાદ આરોપીઓએ ઘરમાં બરકત વધારવા અને ધનવૃદ્ધિ માટે ખાસ વિધિ કરવાની વાત કરી હતી. આ બહાને ખેડૂતને ઘરમાં રાખેલી રોકડ રકમ લાવવા કહ્યું હતું. શરૂઆતમાં એક નોટ મંગાવ્યા બાદ વધુ નાણાં લાવવાનું કહી તેઓએ ખેડૂતનો વિશ્વાસ જીતી લીધો હતો. દરમિયાન ખેડૂતને વાતોમાં રોકી રાખી આરોપીઓએ રૂ.90 હજારની રોકડ પોતાના કબ્જામાં લઈ લીધી હતી અને થોડા સમય બાદ કારમાં બેસી ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ઘટનાની જાણ થતાં ખેડૂતે લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે લોધિકા પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. ઇન્ચાર્જ પીઆઈ ઇન્દ્રજીતસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. તેમજ આરોપીઓ જે કારમાં આવ્યા હતા તેનો નંબર મેળવી તેની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કારના આધારે આરોપીઓનો પત્તો મળતાં પોલીસ ટીમે વાંકાનેર વિસ્તારમાં દરોડો પાડી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બહાદુરનાથ સૂરમનાથ પરમાર, ધર્મનાથ પોપટનાથ પરમાર, સાયરનાથ કનવરનાથ પરમાર અને તૌફાનનાથ પોપટનાથ પરમારનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ મોરબી જિલ્લાના વાંકાનેર નજીકની વાદી વસાહતના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં પડાવાયેલી રૂ.90 હજારની રોકડ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કિયા સેલ્ટોસ કાર સહિત કુલ અંદાજે રૂ.6.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપી બહાદુરનાથ સામે અગાઉ પણ છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓ સામે પણ અગાઉ ગુનાહિત નોંધો હોવાનું જાણવા મળ્યું છે. હાલ લોધિકા પોલીસ એ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે આરોપીઓએ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની રીત અપનાવી કોઈને શિકાર બનાવ્યા છે કે નહીં. પોલીસનું માનવું છે કે વધુ પૂછપરછમાં અન્ય છેતરપિંડીના બનાવો પણ બહાર આવી શકે છે.

 

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો
અમરેલી

રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો

Editor By Editor 3 days ago
IPL ફાઇનલ ઇફેકટ : અમદાવાદની હોટેલો હાઉસફૂલ, ફલાઇટના ભાડામાં બમણો વધારો
મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
વિધર્મી યુવક દ્વારા સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો વધુ એક વિવાદિત મામલો
એર ઇન્ડિયા ૨૫ ટકા અને ઇન્ડિંગો ૭ ટકા ડોમેસ્ટીક ફલાઇટસ ઘટાડશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?