By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન

Editor
Last updated: 2026/06/01 at 4:27 PM
3 days ago
Share
ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન
SHARE

ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન

કલાનગરીમાં યોજાનારી સ્પર્ધામાં વિજેતાઓ માટે રૂ. 1,00,000ના ઇનામોની જાહેરાત

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગરના કલાકારોએ પોતાની અદ્ભુત કલા થકી ભારત કક્ષાએ સુવાસ પાથરીને ભાવનગરને ‘કલાનગરી’નું જે ગૌરવવંતું બિરુદ અપાવ્યું છે, તેને જાળવી રાખવા માટે અવિરત પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય ચિત્રકલાની ખૂટતી કડી જોડવામાં ગુજરાતનું વિશેષ યોગદાન રહ્યું છે. આ સમૃદ્ધ કલાવારસો આવતી પેઢીમાં વરસો વર્ષ જળવાઈ રહે અને દ્રઢ થાય તેવા ઉમદા હેતુ સાથે ભાવનગર ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા ‘ઓપન ગુજરાત ખોડીદાસ પરમાર ચિત્ર સ્પર્ધા’ તેમજ ‘રસિકભાઈ હેમાણી ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન તદ્દન વિનામૂલ્યે (કોઈપણ પ્રકારની ફી વિના) રાખવામાં આવ્યું છે.

આ બંને વિભાગોમાં થઈને કુલ રૂપિયા એક લાખના ઇનામો એનાયત કરવામાં આવશે. આ સાથે જ  ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે બે દિવસીય કલા પ્રદર્શન પણ યોજાશે.

ચિત્રકલા સ્પર્ધા માટે કોઈપણ વિષય પર ભારતની કોઈપણ લોકશૈલીમાં ચિત્ર દોરવાનું રહેશે.’અ’ વિભાગ 10 થી 18 વર્ષ રૂ. 2,000ના દસ ઇનામો, ‘બ’ વિભાગ 19 વર્ષથી ઉપર – ઓપન ગુજરાત  કક્ષાએ રૂ. 7,000ના ત્રણ ઇનામો અને ભાવનગર લોકલ લેવલે રૂ. 3,000ના પાંચ ઇનામો ઉપરાંત ત્રણ સ્પેશિયલ ઇનામો શારીરિક અને માનસિક દિવ્યાંગ કલાકારો માટે રાખવામાં આવ્યા છે.

ફોટોગ્રાફી સ્પર્ધા માટે વર્ષાઋતુ વિષયક કોઈપણ બે ફોટોગ્રાફ સ્પર્ધક મોકલી શકશે. આ સ્પર્ધામાં ખુલ્લો વિભાગ રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના કોઈપણ ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. જેમાં ગુજરાત કક્ષાએ રૂ. 7,000ના ત્રણ ઇનામો અને લોકલ લેવલે રૂ. 3,000 ના પાંચ ઇનામો આપવામાં આવશે.

ઉત્સાહી કલાકારો બંને વિભાગ (ચિત્ર અને ફોટોગ્રાફી)માં એકસાથે ભાગ લઈ શકશે. ઑનલાઈન એન્ટ્રી સબમિશન તા. 1 થી 7 સપ્ટેમ્બર, 2026 (ચિત્ર/ફોટોગ્રાફ ઓનલાઈન મોકલવાના રહેશે). પસંદગી પામેલી કૃતિઓ રૂબરૂ તા. 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મૂળ કૃતિ જમા કરાવવાની રહેશે. પ્રદર્શન અને ઇનામ વિતરણ તા. 19 અને 20 સપ્ટેમ્બર, 2026 ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે યોજાશે.

ગુજરાતના કલાપ્રેમી ભાઈઓ-બહેનો અને ઉભરતા કલાકારોને આ સુવર્ણ તકનો લાભ લેવા અને પોતાની કલાને મંચ આપવા ફાઉન્ડેશન દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે અમુલ ખોડીદાસભાઈ પરમાર  મો. 9824390595, ડો. અશોકભાઈ પટેલ મો. 9428811003 અને  ધવલ પરમાર  મો. 8758774470 નો સંપર્ક કરી શકાશે.

You Might Also Like

ઘોઘામાં હત્યાના આરોપી મિત્ર સાથે જતા યુવાનનું ગંભીર અકસ્માતમાં મોત

ભાવનગરમાં દિકરીને બચાવવા વચ્ચે પડેલા સસરાની જમાઈએ બ્લોક મારી કરી હત્યા

ભાવનગરમાં ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટીયો બે લાખની લાંચ લેતા ઝડપાયા

પાલીતાણાના પવિત્ર પર્વત પર શ્રધ્ધાળુઓ લૂંટાયા

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના ડો.રોનક ગોડાએ ડોકટરેટ પદવી મેળવી
રાજકોટ

કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના ડો.રોનક ગોડાએ ડોકટરેટ પદવી મેળવી

Editor By Editor 2 days ago
 રાજકોટથી પસાર થતી ટ્રેનની સુરક્ષા વધુ મજબૂત, વરસાદી પાણીની સમસ્યા નિવારાય
જર્જરીત આવાસો રિનોવેશન-ખાલી કરવા નોટીસ
વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
જશાપરમાં પાડોશી પરિવારો વચ્ચે ધીંગાણું, મારામારી બાદ પોલીસ મથકે પણ હોબાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?