By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરકારી શાળામાં ૧૮૦૮ મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યા ભરવાની જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

સરકારી શાળામાં ૧૮૦૮ મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યા ભરવાની જાહેરાત

Editor
Last updated: 2026/06/04 at 4:47 PM
9 minutes ago
Share
સરકારી શાળામાં ૧૮૦૮ મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યા ભરવાની જાહેરાત
SHARE

સરકારી શાળામાં ૧૮૦૮ મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યા ભરવાની જાહેરાત

કાયમી હેડ ટીચરની ભરતી કરવાથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ માળખુ મજબૂત થવાનો દાવો

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી મુખ્ય શિક્ષક (હેડ ટીચર)ની જગ્યાઓને લઈને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. HTAT (Head Teacher Aptitude Test) પાસ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કરીને જિલ્લા કક્ષાએ તાત્કાલિક અસરે ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી છે.

આ નિર્ણયના પરિણામે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી કુલ 1808 મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યાઓ ભરવાનો માર્ગ મોકળો બન્યો છે.

લાંબા સમયથી અનેક સરકારી પ્રાથમિક શાળાઓ ઇન્ચાર્જ મુખ્ય શિક્ષકોના આધારે સંચાલિત થઈ રહી હતી. જેના કારણે વહીવટી કામગીરી, શૈક્ષણિક આયોજન અને શાળા વ્યવસ્થાપનમાં પડકારો ઉભા થતા હતા. હવે કાયમી મુખ્ય શિક્ષકોની નિમણૂકથી શાળાઓનું નેતૃત્વ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરિપત્રમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. વિભાગે પરીક્ષાનું માળખું, સમયપત્રક અને ભરતી પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવા જણાવ્યું છે. આ ઉપરાંત, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જો ભવિષ્યમાં નવી જગ્યાઓ ઊભી કરવાની જરૂર જણાય તો તેની દરખાસ્ત આગામી અંદાજપત્ર તૈયાર થાય તે પહેલાં સરકાર સમક્ષ રજૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર વર્ષ 2025-26ના અંદાજપત્રમાં મુખ્ય શિક્ષક વર્ગ-3ની ખાલી જગ્યાઓ ભરવા માટે જરૂરી નાણાકીય જોગવાઈ અગાઉથી જ કરવામાં આવી હતી. હવે આ 1808 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શૈક્ષણિક જરૂરિયાતના આધારે વધારાની જગ્યાઓ અંગે પણ વિચારણા કરવામાં આવશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી માત્ર ભરતી પ્રક્રિયાને ગતિ મળશે એટલું જ નહીં, પરંતુ પ્રાથમિક શિક્ષણના વહીવટી માળખાને પણ લાંબા ગાળે લાભ થશે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મતે શાળામાં મુખ્ય શિક્ષકનું મજબૂત નેતૃત્વ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામો, શિક્ષકોના સંકલન અને શાળાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે.

આ નિર્ણયથી HTAT પરીક્ષા પાસ કરીને વર્ષોથી ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા ઉમેદવારો લાંબા સમયથી ભરતી પ્રક્રિયા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે ભરતીને સત્તાવાર મંજૂરી મળતાં તેમની કારકિર્દીમાં આગળ વધવાની નવી તક ઊભી થઈ છે.

1:1:2ના ગુણોત્તર મુજબ થશે ભરતી

શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ મુખ્ય શિક્ષક વર્ગ-3ની ભરતી નિર્ધારિત 1:1:2ના ગુણોત્તર મુજબ હાથ ધરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં ત્રણ અલગ-અલગ માધ્યમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી લાયક ઉમેદવારોને યોગ્ય તક મળી શકે. પ્રથમ તબક્કામાં પ્રવર્તમાન નિયમો અનુસાર સીધી ભરતી કરવામાં આવશે. બીજી તરફ શાળાઓમાં ફરજ બજાવતા અનુભવી શિક્ષકોને બઢતી દ્વારા મુખ્ય શિક્ષક તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. ઉપરાંત વિભાગીય સ્તરે યોજાનારી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સેમી-ડાયરેક્ટ પદ્ધતિ દ્વારા પણ ભરતી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન મંજૂર થયેલી જગ્યાઓની સંખ્યા અને અંદાજપત્રની નાણાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવશે અને મંજૂર મર્યાદાથી વધુ ભરતી કરવામાં આવશે નહીં.

You Might Also Like

એક ક્લિક, એક વિડીયો કોલ અને દસ્તાવેજ તૈયાર

જિલ્લા પુરવઠા અધિકારી, ડે.કલેકટર અને મામલતદાર કક્ષાના ૨૭ અધિકારીઓની બદલી

ખેડૂતોને ખેતરમાં ૬૦૦ ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા મંજૂરી

વર્ક ફ્રોમ હોમ હાલ અટક્યું, હવે ફાઈવ ડે વીક તરફ તેજી

 સલામત ગુજરાત : ૧૧ રાજય કરતા ગુનાખોરીનો ગ્રાફ નીચો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધર્મી યુવક દ્વારા સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો વધુ એક વિવાદિત મામલો
રાજકોટ

વિધર્મી યુવક દ્વારા સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો વધુ એક વિવાદિત મામલો

Editor By Editor 6 days ago
ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી
પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ
સાધુનો સ્વાંગ રચી ખેડૂતને ઠગનાર વાદી ગેંગ લોધિકા પોલીસના હાથે ઝડપાઈ
કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના ડો.રોનક ગોડાએ ડોકટરેટ પદવી મેળવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?