By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડિત બાળકો-પરીવાર માટે આનંદોત્સવ’ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડિત બાળકો-પરીવાર માટે આનંદોત્સવ’ યોજાયો

Editor
Last updated: 2026/06/12 at 4:07 PM
2 hours ago
Share
વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડિત બાળકો-પરીવાર માટે આનંદોત્સવ’ યોજાયો
SHARE

વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડિત બાળકો-પરીવાર માટે આનંદોત્સવ’ યોજાયો

વિવિધ રમતનો પીડિત બાળકોએ આનંદ માણ્યો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વિવેકાનંદ યુથ કલબ દ્વારા લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે સ્વ. ડો. મનોરમાબેન મહેતા પરીવાર તથા ગં.સ્વ.રંજનબેન મનસુખભાઈ લાલ પરીવારનાં સહયોગ થી રાજકોટ ખાતે આનંદોત્સવ તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું હતું. તમામ બાળકોને સંગીતમય શૈલીમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવી હતી.

થેલેસેમીક બાળકોને આશીર્વાદ આપવા તથા પુરસ્કૃત કરવા માટે દિલીપભાઈ સોમૈયા, લતાબેન પોપટ, રાજેશભાઈ સેજપાલ, આકાશભાઈ બાટવીયા, અરવીંદભાઈ પારેખ, રાહુલભાઈ ગોહેલ ઉપસ્થિત રહી બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહીત કર્યા હતા.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતી ચારણસમાજના અગ્રણી રામભાઈ જામંગ, યુવા ભાજપના પૂર્વ મહામંત્રી સહદેવભાઈ ડોડીયા, વોર્ડ નં. 6 ના કોર્પોરેટર અનીલભાઈ પ્રજાપતિ, વેપારી અગ્રણી મિતુલભાઈ લાલ, હિરેનભાઈ લાલ, દીલીપભાઈ સુચક, રોનકભાઈ ધુલીયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિવેકાનંદ યુથ કલબ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓને બિરદાવેલ અને ભવિષ્યમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લગતી કોઈપણ મુશ્કેલીમાં સાથ—સહકાર આપવાની ખાત્રી આપેલ હતી.

સમગ્ર આયોજન સફળ બનાવવા માટે અનુપમ દોશી, મિતલ ખેતાણી, સુરેશભાઈ બાટવીયા, પંકજ રૂપારેલિયા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, હિતેષભાઈ બાલાજી, વિનેશભાઈ હિંડોચા, જીતુભાઈ ગાંધી, વિપુલભાઈ ભટ્ટ, પરસોતમભાઈ વેકરીયા, ઉપમન્યુ રાવલ, મહેશભાઈ જીવરાજાણી, પરિમલભાઇ જોશી, રમેશભાઈ  શિશાંગીયા,  મીતેષભાઈ ઓંધીયા, ધર્મેશભાઈ સાકરીયા, ડો. રાહુલભાઈ ગોહેલ, જીમીભાઈ ઓંધીયા, લલીતભાઈ પુજારા, મિત ખખ્ખર સહિતની ટીમ જહેમત ઉઠાવી હતી.

થેલેસેમીયા અંગેની વિશેષ માહિતી માટે વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી (મો. 94282 33796), મિતલ ખેતાણી (મો. 98242 21999), સુરેશભાઈ બાટવીયા (મો. 94282 56262) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

ચોમાસમાં વધુ એક ડિમોલેશનનો તખ્તો, હિંગળાજનગરમાં નોટીસ

સાંઢીયા પૂલના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ યોજાશે ‘હેપ્પી સ્ટ્રીટ’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ

સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જળસ્ત્રોતમાં દુષિત પાણી છોડતા ખાનગી એકમો સામે કાર્યવાહીના આદેશ કરતા કલેકટર
રાજકોટ

જળસ્ત્રોતમાં દુષિત પાણી છોડતા ખાનગી એકમો સામે કાર્યવાહીના આદેશ કરતા કલેકટર

Editor By Editor 55 minutes ago
વાલીના ઠપકાથી ઘર છોડનાર ચાર સગીરા રાજકોટ બસ સ્ટેન્ડેથી સુરક્ષિત મળી આવી
વિશ્વ પર્યાવરણ દિવસ-વિષવ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ ડિવિઝનનો હરિત સંકલ્પ; 80થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રહરીઓનું સન્માન
બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે
ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?