By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ 
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
લેખક

RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ 

Editor
Last updated: 2026/06/17 at 4:55 PM
2 months ago
Share
RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ 
SHARE

RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક પ્રશિક્ષણ શિબિરમાં સંઘ શિક્ષણ વર્ગ 1973 માં પુનામાં આયોજન થયેલું હતું ત્યારે પ.પૂ.સંઘચાલક ગુરુજી  ઉભા થઈને એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો પરિચય દીધો હતો તે દિવસે બૌદ્ધિક આપવાના હતા. ગુરુજીને કીધું કે તમારા માંથી કોઈએ ડોક્ટર હેડગેવારજીને નથી જોયા, તો આપણે બાલાસાહેબ દેવરસને જોઈ લઈ તો આપણી સામે ડો. હેડગેવાર ઊભા હોય તેવુ દેખાશે.

આંધ્ર પ્રદેશના આદિલાબાદ જિલ્લાની ગોદાવરી નદીના કાંઠે વેસલુ ચેન્નુર્‌ ગામે દેવરસ કુટુંબ રહેતું ત્યારબાદ નાગપુરનાં રાજા ભોસલેએ તેમની વિદ્વતા જોઈને આ દેવરસ કુટુબંને નાગપુરમાં આશ્રય આપ્યો… દત્તાત્રેય (ભૈયાજી) જે કારંજ ખાતે રહેવા આવ્યા હતા અને તેમને નવ સંતાન થયા જેમા ચાર દિકરા અને પાંચ દિકરી માતા પાર્વતીબાઈને ત્યાં બાળાસાહેબ દેવરસ આઠમાં અને ભાઉરાવ દેવરસ નવમાં શાલિવાહક રાહે ૧૮૩૭ માગસર સુદ-પને સવારે પાંચ કલાકે (૧૧,ડીસેમ્બર) ૧૯૧૫ના જન્મ થયો. દિકરાનું નામ મધુકર રાખવામાં આવ્યું નાનપણથી ઉત્તમ આરોગ્ય, ગોરોવાન, હસમુખ બાળક બધાને જ તેડવું ગમે રમાડવું ગમે, આમ નાનપણથી ‘બાળ” મધુકરનું નામ રૂઢ થયું. ઘરમાં નાનપણથી સામુહીક જીવન ,દેશભક્તિ સંસ્કાર સાથે માતા પાર્વતીનું અનંત પ્રેમ અને માતાજીના પ્રગતિશિલ વિચારોએ તેમના જીવનમાં બહુજ કામ આવ્યા. મધુકરના તમામ મિત્રો સાથે જમવા બેસાડવાની ટેવ પણ ઉચ-નીચના ભેદભાવ આવવા ન દિધા. આમ, નાનપણથી મા પાર્વતી બાઈની મમતા બધાની પ્રસંશા કરતા કોઈ દિવસ ગુસ્સે ન કરતા કાયમ માટે પ્રસન્‍ન રહેતા. આ ઉત્તમ ગુણો જે મધુકરમાં ઉતર્યા આમ માતાએ અભ્યાસમાં બહુજ ચીવટ રખાવતા સંસ્કૃત અને અંગ્રેજી વિષય પર બહુ પ્રભુત્વ રહ્યુ હતું. નાનપણથી જ રમતોમાં બહુજ હોશીયાર. આમ, મેટ્રિકમા પ્રવેશ કર્યો ત્યારે અભ્યાસની સાથે

દેશભક્તિના કાર્યમાં પણ જોડાણા અને ત્યારે જંગલ સત્યાગ્રહ વખતે અકોલાની જેલમાં રહ્યા અને જુલાઈ ૧૯૩૫માં નાગપુરમાં મહા  વિધાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. પૂ. ડોકટરસાહેબનો આગ્રહ હતો સ્વયંસેવકોએ ખૂબ ભણવું જોઈએ. આમ, બાળાસાહેબે વકીલાતની પણ ઉપાધી મેળવેલ.  નાનપણથી અભ્યાસની સાથે દેશભક્તિના કાયોર્મા જોડાયા હતા. નાગપુરમાં અભ્યાસ કરવાથી ડૉં. કેશવરાવ બલિરાવ હેડેગેવારના સંપર્કમાં આવ્યા. નાગપુરમાં દેશભક્તિના કાર્ય માટે ૧૨ વર્ષની ઉમરથી જોડાઈ ગયા. ૧૯૨૫માં નાગપુર R.S.S. ની સ્થાપના કાળથી જોડાનાર બધાજ સંધ કાર્ય માટે જીવન સમર્પિત કરનારા નીકળ્યા. આમા કેટલાક રાષ્ટ્રીય સ્તરના સંઘના અધિકારી થયા. પૂ. ભૈયાજી દાણી સાસારીક હોવા છતા સરકાર્યવાહ થયા. કૃણરાવ મોહરદી, દાદા પરમાર્થ, ગોપાલ રાવ ઘેર કુંઠવાર , વિલરાવ પતકી, માધવરા મુળે, એકનાથ રાનડે, બાળાસાહેબ દેવરસ, ભાઉરાવ દેવરસ થયા નાનપણના દેશ ભક્તિના કામ સાથે સંઘમાં સક્રિય થયા. સંઘનાં બાળ ગટનાયકથી માંડી સરસંઘચાલક સુધીની તમામ જવાબદારી વહન કરનાર હતા. ડોકટરસાહેબ સાથે નાનપણથી નાગપુર કામ કરી અને અનેક યુવાનોને રમતા રમતા એવા સંસ્કાર આપ્યા કે, પૂરા ભારતમાં સ્વયંસેવકોને અભ્યાસના નામે ભણવા મોકલ્યા અને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ દેશભક્તિના સંસ્કારની શાખા શરૂ કરાવી અને યુવાનોને દેશના કામ માટે જોડયા સંઘની કાર્યપઘ્ધતિમાં પૂ. બાળાસાહેબનું પ્રથમ યોગદાન રહ્યું હતું.

પૂ. ગુરૂજી સંપર્કમાં આવ્યાને પુ. ગુરૂજી બાળાસાહેબની ઉમરમાં ફકત નવ વર્ષનું અંતર હતું. પૂ. બાળાસાહેબ ડોકટર સાહેબ અને પૂ. ગુરુજી સાથે કાયમ રહ્યા હતા. બાળાસાહેબમાં ડોકટરસાડેબનું પ્રતિબિંબ હતું, પુ. ગુરૂજી સ્વાભાવિકપણે અનુભવતા. ૧૯૪૩ પુણેમાં સંઘશિક્ષણ વર્ગમાં પૂ. ગુરૂજી બાળાસાહેબને જે પરિચય આપ્યો કે સંઘનું નિર્માણ કરનાર પૂજનીય ડોકટર સાહેબનું નામ આપણે સાંભળ્યું છે પણ આપણા પૈકી ઘણાએ તેમને જોયા નહી હોય. તેઓનું બોલવું કેવું હતં, વ્યવડાર કેવો હતો તેની માહિતી નથી  તો આપણે પૂ. બાળાસાહેબ દેવરસ પૂજનીય ડોકટર સાહેબની નાનકડી પ્રતિકૃતિ છે. આમ, પૂ. ગુરૂજીથી માંડીને અનેક યુવાનોને પ્રચારક તરીકે આગળ આવવા આહવાન કરેલ “હમણા નહી તો કદી નહી” ૧૯૪૨થી ૧૯૪૮માં આ આહવાનનો ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. પૂ. ગુરૂજી સાથે ૩૩ વર્ષ રહી બહુજ સરસ સંઘનું કામ સાથે રહી વધાર્યુ.

આમ ૨૧ વર્ષ સુધી પૂ. બાળાસાહેબ પુરા ભારતનો અખંડ પ્રવાસ કરી અનેક પ્રશ્નો જેવા કે, વર્ણ વ્યવસ્થા, જાતિવ્યવસ્થા અસંગતા જવી જ જોઈએ અને અસ્પૃશ્યતા ભુલ જ છે અને અસ્પૃશ્યતા તો જવી જ જોઈએ તેવુ સ્પષ્ટ માનતા હતા. આમ પુરા રાંઘ પરિવારમાં કામમાં પુરી દ્રષ્ટિ રાખી સંઘ ઉપર આવેલ પ્રતિબંધમાં સ્વયંસેવકને પુરૂ માર્ગદશન,પરીવારની ચિંતા વગેરે જેલમાં હોવા છતા નાની-પાની બાબતોનું ઘ્યાન આપી એક આદર્શ નેતૃત્વનો પરીચય આપ્યો અને સંઘના લાખો સ્વયંસેવકો જયારે જેલમાં હતા ત્યારે પણ શાંતિથી “સત્યાગ્રહ હારા આગળ ધપો” એક આદર્શ સત્યાગ્રહ દ્વાર! શકિતના દર્શન કરાવી અને ”આ ધેર્યની કસોટી અને જ્ઞાન તંતુઓનું યુઘ્ધ” અને કટોકટી ઉઠી છતા પણ રાગઢેશ નહી અને “ભૂલો અને ક્ષમાકરો’ અખંડ ભારતના કામમાં લાગીજાવ આમ પાછો સંઘ માટે પૂરા ભારતમાં પ્રવાહ શરૂ કર્યો. ગામ ૧૯૩૮ થી ૧૯૯૦માં અખંડ પ્રવાહ આજે પણ સ્વયંસેવકોને યાદ છે. દૈનિક શાખાનું મહત્વ દ્વારા જ સ્વયંસેવકોનું નિર્માણ એવો પૂરો વિશ્વાસ ગાજે.

અખંડભારતની સમસ્યા,આસામની સમસ્યા, મીનાક્ષીપુરમ પ્રકરણ, ખાલિસ્તાન ચળવળ, રામજન્મભૂમિ, જમ્મુ-કાશ્મિર સમસ્યા, વનવાસી કલ્યાણ, વિદેશમાં વસતા સ્વયંસેવકોની ચિંતા દેશના ભીષણ સંકટમાં સંઘના સ્વયંસેવકોની દેશવાસીઓને ઉચિત માર્ગદર્શન આપી સંગઠન શક્તિનો પરીચય કરાવીએ અને સેવા દ્વારા ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી દવારા પુરા સમાજને જોડવાની જે યોજના બનાવી સેવાની નવિ દ્રષ્ટિ આપી સંપર્ક દ્વારા સંગઠનનો નવો રાહ આપ્યો  અને સામાજિક સમરસતા દ્વારા દેશનું કલ્યાણ આમ સંઘ પરના ત્રણ પ્રતિબંધે જે સ્વયંસેવકોને દ્રષ્ટિ આપી છે તે અદભુત રહી આમ “સંઘ એજ જીવન ગાથા” એવું જીવન જીવ્યા આમ, સંઘના ત્રણેય સરસંઘચાલકો વ્યકિત / સમાજ અને રાષ્ટ્રના જીવનને હંમેશ અજવાળશે.*આમ, ડૉ. હેડગેવાર, શ્રી ગુરૂજી, શ્રી બાળાસાહેબ દેવરસ સંઘ માટે વિશ્વના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન ત્રિમૂર્તિ જ માનવા રહા, કહેવામાં જરાય અતિશ્રીયુકત નહી હોય.*

આમ વિશ્વના મહાન સંગઠનના વડાની તબીયત બગડી અને પોતાની જવાદારી સહજ રીતે રજજૂ ભૈયાને પૂરા વિશ્વમાં આદર્શ સ્વયંસેવકોની સંસ્કાર દેખાડી અને પૂ. ગુરૂજીએ કીધુ હતુ કે પૂજય ડોક્ટર સાહેબની નાનકડા પ્રાતકાંતિ. જ બાળાસ્હેબ દવરસને સાર્થક કરી દેખાડયું અને ‘સ્વરાષ્ટ્ર” સિવાય બીજા કોઈ દેવ નહી આમ મૃત્યુ પછી પણ તેમની અંતિમવિધિ રેશેમબઞમાં નહિ કરીને  સાધારણ સ્મશાનભૂમિમાં જ કરવી . *પ્.પુ. બાળા સાહેબ દેવરસ નું અવસાન પુના મહારાષ્ટ્ર માં તારીખ 17 જૂન 1996ના દિવસે થયેલ હતું.

You Might Also Like

શ્રીનાથજી મંદિર, નાથદ્વારા – આસ્થા, ચમત્કાર અને ઇતિહાસની અદભુત ગાથા.

‘ગુજરાતના મહાન લોક્નેતા અજાતશત્રુ સ્વ.વિજયભાઈ રુપાણીજી ’

જેન ઝી, આધ્યાત્મિકતા અને ભવિષ્ય: ટેકનોલોજીના યુગમાં અર્થની શોધ

શોખ ગજબનો! : દેશી રજવાડાંના દસ્તાવેજો, ચલણ, દુર્લભ તસવીરોના સંગ્રાહક રમેશગીરી ગોસાઈ

“  ચલો ઉન્હે લે ચલે સૂરજ કી ઓર જીનકી આંખો મે અમાવસ બસા હે “

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જર્મન યુવતી સાથે લગ્નની લાલચ આપી 6.31 લાખની ઠગાઈ કરનાર ત્રણ આફ્રિકન દિલ્લીથી ઝડપાયા
રાજકોટ

જર્મન યુવતી સાથે લગ્નની લાલચ આપી 6.31 લાખની ઠગાઈ કરનાર ત્રણ આફ્રિકન દિલ્લીથી ઝડપાયા

Editor By Editor 4 days ago
રાજકોટના શિવરામસિંહ ચુડાસમાએ સર્જ્યો ગોલ્ડન હેટ્રિકનો ઇતિહાસ
વોર્ડ નં.૪માં ૭૯ લોકોના લોહીના નમૂના લેવાયા
ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો
બ્યુટી પાર્લરની નોકરીનું સપનું બતાવી યુવતીને રાજકોટ લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?