By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ

Editor
Last updated: 2026/06/19 at 3:24 PM
2 days ago
Share
વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ
SHARE

વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ

વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘે કર્મચારીઓના પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવ્યુ

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

તાજેતરમાં વેસ્ટર્ન રેલ્વેના જીએમ રામશ્રેય પાંડે સોરઠના જેતલસર થી વેરાવળ સુધીના રેલ્વે સ્ટેશનોના નિરીક્ષણ અર્થે આવ્યા હતા. તે સમયે વેરાવળ સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળના સેક્રેટરી બી.એન. ડાભી, નવલસિંહ દહિયા, સચિન પરમાર, તસ્લીમ કાજી સહિતનાએ રેલ કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવી વ્હેલીતકે નિરાકરણ લાવવા માંગ કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વેરાવળ પોરબંદર અને ભાવનગરમાં ઈલેક્ટ્રીક સ્કાઉન્ટિંગ કર્મચારીઓને ટ્રેનોમાં ચલાવવા માટેના રેલવે બોર્ડના નિર્દેશનનું ઉલંઘન અટકાવવું અને પૂર્ણ રીતે તેનું અમલ કરાવવા, નોકરી ઉપર આવતા કે પરત જતા સમયે કર્મચારીઓ અકસ્માતનો ભોગ બનતા ઇજાઓ થાય તો તેને IOD આપવા માટે રેલ્વે બોર્ડની સ્પષ્ટ ગાઈડલાઇન હોવા છતાં તેનો લાભ અપાતો નથી તે મળતો થાય તે દિશામાં કાર્યવાહી કરવા, સહાયક લોકો પાયલોટને RRB થ્રુ નવી કેડર આવ્યા છતાં તેમની માગણી મુજબ ઇન્ટર ડિવિઝન કે ઝોન છુટ્ટા કરવા માટે લાંબા સમયથી વિચાર હેઠળ હોય  તેની અમલવાલી કરાવવી, ટ્રેકમેનોને સ્પાઉસ અંતર્ગત ઇન્ટર ડિવિઝન કે ઝોન તેમજ નોર્મલ ઇન્ટર ડિવિઝન કે ઝોન માટે જેણે અરજીઓ કરેલી છે તેને છુટ્ટા કરવામાં ખાસો સમય વીતી ગયો હોય તેઓન તાત્કાલિક છૂટા કરવા, ભાવનગર ડિવિઝનની હોસ્પિટલો તેમજ અધિનસ્ત ઓફિસોમાં એર કન્ડિશનર સુવિધા આપવી, રેલવે કર્મચારીઓ માટે સોમનાથ તેમજ દીવમાં લીઝ ઉપર હોટલોમાં રૂમ કે હોલીડે હોમની વ્યવસ્થા કરવી, ભાવનગર ડિવિઝન ના ભાવનગર ટર્મિન્સ, ભાવનગર પરા, બોટાદ, વેરાવળ, પોરબંદર, જુનાગઢ, જેતલસર, ગાંધીગ્રામ, ધોળા જેવા સ્ટેશનો ઉપર કર્મચારીઓને રહેવા માટે ક્વાર્ટરોની ખૂબ મોટી અછત હોવાને કારણે તેમને બહાર રહેવા જવામાં તકલીફો પડે છે. જેથી તમામ સ્ટેશન ઉપર નવા ક્વાર્ટર બનાવવા તેમજ વેરાવળ, જુનાગઢ અને પોરબંદરમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે એક્સ્ટ્રા ફંડ ફાળવવા, ડિવિઝનમાં પોઇન્ટ્સ મેન કેટેગરીની મોટી કમીઓ છે તે પદ ભરવામાં આવે, વેરાવળ પોરબંદર ઢસા જેવા સ્ટેશન ઉપરની વાસ્તવિક વિશ્લેષણ કરી સમીક્ષા કરવામાં આવે,

આ ઉપરાંત ભાવનગર ડિવિઝનના ગેટમેનોની કેબીનો ગેટ લોન્ચ કે ડ્યુટી ઓફિસ ખુબ જર્જરીત હાલતોમાં અને સુવિધાવિહોણી હોવાથી તેને સંપૂર્ણ રીતે સુવિધાઓ આપવી, સ્પેશિયલ ફાટકો ઉપર ગેટમેનની નોકરી 12 કલાકથી ઘટાડીને આઠ કલાક કરવી, 10% ઇન્ટેક કોટામાં ટ્રેકમેનને પસંદગી કરી તેઓને છૂટા કરવામાં આવતા નથી તે તાત્કાલિક અન્ય વિભાગો માટે છૂટા કરવા, બ્રોડગેજ વર્કશોપની પણ અનેકો સમસ્યાઓ દુર કરવા અંતમાં માંગ કરવામાં આવી હતી. આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જીએમ પાંડે સંબંધિત અધિકારીઓને સકારાત્મક પગલાં લેવા માટે નિર્દેશ આપવાની ખાત્રી આપી હતી.

You Might Also Like

સોમનાથમાં બાળ સ્મશાન બુરી દેવાની ટ્રસ્ટની કામગીરીથી હિન્દુ સમાજમાં રોષ

વેરાવળ મર્કન્ટાઇલ બેંકમાં રૂ.8.51 કરોડનો નફો, સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત

સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

તળાજા નજીક બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, એક પલ્ટી મારી સળગ્યો: ડ્રાઈવર ભડથું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો
રાજકોટ

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

Editor By Editor 5 days ago
કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ
રાજકોટ સહિત ગુજરાતમાં શિક્ષણને કલંકિત કરતી બદીઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશના મંડાણ
 વરસાદ ખેંચાતા ખેડૂતોને ૧૦ કલાક વિજળી આપવા સરકારનો નિર્ણય
રાજુલાના કોવાયામાં યુવકનો શિકાર કરનાર ૪ સિંહો મોડી રાત્રે પાંજરે પુરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?