By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફરી એક પરીક્ષા વિવાદમાં : વિદેશ જવા માટે લેવાતી TOEFLમાં પણ બેફામ ચોરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ફરી એક પરીક્ષા વિવાદમાં : વિદેશ જવા માટે લેવાતી TOEFLમાં પણ બેફામ ચોરી

Editor
Last updated: 2026/06/22 at 3:17 PM
9 hours ago
Share
ફરી એક પરીક્ષા વિવાદમાં : વિદેશ જવા માટે લેવાતી TOEFLમાં પણ બેફામ ચોરી
SHARE

ફરી એક પરીક્ષા વિવાદમાં : વિદેશ જવા માટે લેવાતી TOEFLમાં પણ બેફામ ચોરી

દિવાલમાં બખોરૂ પાડી સ્ક્રીન શેરીંગ દ્વારા બોગસ પરીક્ષાર્થી બેસાડવાનું કારસ્તાન : આણંદમાંથી થયેલો પર્દાફાશ : 3.૭૮ લાખના મુદામાલ સાથે મુખ્ય સુત્રધારની ધરપકડ

 

અગ્ર ગુજરાત, આણંદ

વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે લેવાતી આંતરરાષ્ટ્રીય સ્તરની TOEFL ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ આચરવાનું એક અત્યંત હાઈટેક અને ચોંકાવનારું રેકેટ આણંદમાંથી ઝડપાયું છે. આણંદ સાયબર ક્રાઈમ પોલીસે બાતમીના આધારે આણંદ આર્ટ્સ કોલેજની બિલ્ડિંગમાં રેડ કરીને આ આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં થતા મોટા ભાંડાફોડનો પર્દાફાશ કર્યો છે. અહીં વિદેશ જવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી મોટી રકમ વસૂલીને તેમના બદલે ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કરાવવામાં આવતી હતી.

સાયબર ક્રાઈમની તપાસમાં આ રેકેટની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. કોલેજ બિલ્ડિંગના બે રૂમ વચ્ચે આવેલી કોમન દિવાલમાં એક ગુપ્ત છિદ્ર કરવામાં આવ્યું હતું. આ છિદ્ર મારફતે હાઈટેક ટેક્નિકલ સાધનો અને વાયરો પસાર કરીને ઓનલાઈન પરીક્ષાનું સ્ક્રીન શેરિંગ ઓપરેટ કરવામાં આવતું હતું. મૂળ ઉમેદવાર પરીક્ષા રૂમમાં માત્ર કેમેરા સામે બેસી રહેતો હતો, જ્યારે બાજુના રૂમમાં બેઠેલો ડમી એક્સપર્ટ સ્ક્રીન શેરિંગ અને કીબોર્ડ-માઉસના સેટઅપ દ્વારા ઓનલાઈન પરીક્ષાના જવાબો આપતો હતો. આ રીતે પરિણામોમાં મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી.

પોલીસે દરોડા દરમિયાન ઘટના સ્થળેથી આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો પૈકીના એક તરૂણકાંત રાકેશકાંત શર્માની ધરપકડ કરી લીધી છે. આ હાઈટેક ચોરીમાં વપરાતા ડિજિટલ સાધનો જેવા કે HDMI સ્પ્લિટર, હાઈ-એન્ડ કોમ્પ્યુટર, મોનિટર્સ, CPU, વેબકેમ, હેડફોન, વાઈફાઈ રૂટર અને નેટવર્કિંગ સ્વિચ સહિત કુલ રૂપિયા 3.78 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાવતરામાં અન્ય ઘણા મોટા માથાઓની સંડોવણી પણ સપાટી પર આવી છે. આણંદ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ત્રણ નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઈટી એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક

થાનગઢ રેલવે સ્ટેશન નજીકથી ૫૧ કિલો પોશડોડા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા

માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો

મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ

 જેતપુરના અરણીટીંબા ગામે ખૂંટીયો આડો પડતા બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિવાઇન એડ. તથા HRM એજન્સીનો 5માં વર્ષમાં મંગલ પ્રવેશ
રાજકોટ

ડિવાઇન એડ. તથા HRM એજન્સીનો 5માં વર્ષમાં મંગલ પ્રવેશ

Editor By Editor 8 hours ago
 રાજકોટ જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી
મહાવીરસિંહ સિંધવના શંકાસ્પદ મૃત્યુ બાબતે ભાવનગર કરણી સેના દ્વારા આવેદનપત્ર
વિરાણી હાઇસ્કૂલના વિવાદમાં પરસોત્તમ પીપળીયાને ફટકો : કલેકટરે અરજી ફગાવી
ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર આપશે, પરીક્ષા પાસ ન થાય તો નોકરી ગુમાવવાનો ડર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?