By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

Editor
Last updated: 2026/06/23 at 4:18 PM
3 months ago
Share
વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો
SHARE

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

૧૨ કર્મચારીની ધરપકડ : ટોલબુથ પર ફાસ્ટટેગમાંથી કપાત પ્રશ્ને શરૂ થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ સુધી પહોંચી

 

અગ્ર ગુજરાત, વેરાવળ

વેરાવળ નજીક હાઈવે પર આવેલા ડારી ટોલબૂથ ખાતે રવિવારે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપન દવે અને ટોલબૂથના કર્મચારીઓ વચ્ચે ફાસ્ટેગમાંથી કપાત થવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ મામલે મહામંત્રીએ ફરીયાદ નોંધાવતા પોલીસે 12 ટોલકર્મીઓ સામે લુંટ, રાયોટીંગ, હુમલા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતોનુસાર મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપન દવે સોમનાથ દર્શન કરી પોતાની કાર લઈને ડારી ટોલબૂથ પરથી પસાર થઈ રહેલ ત્યારે તેમના વાહનનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવાનું દર્શાવતા ટોલકર્મચારીઓએ વાહનને આગળ જવા દેવાનો ઇનકાર કર્યો હતો. આ મુદ્દે બંન્ને પક્ષ વચ્ચે ઉગ્ર તકરાર શરૂ થયેલ હતી અને થોડીવારમાં વાતાવરણ તંગ બની જતા ટોલકર્મીઓ અને નેતા વચ્ચે ધક્કામુક્કી અને મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ માથાકુટ ચાલી રહેલ તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશ મકવાણા ટોલબુથ પરથી પસાર થતા તેમણે બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ કરી જાણ કરતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

ટોલબુથ પર થયેલ ઘટનાક્રમના સીસીટીવી ફુટેજો વાયરલ થયા હતા. બાદમાં આ માથાકુટ મામલે મહામંત્રી તપન દવે દ્વારા ફરીયાદ નોંધવામાં આવી હતી. જેમાં ટોલકર્મીઓએ ગે.કા. મંડળી રચી આડેધડ શરીરે મુંઢ મારમારી માથાના પાછળના ભાગે મારી નાખવાના ઇરાદે બે ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ માથાકુટમાં કોઇએ તપન દવેનો ત્રણ તોલાનો સોનાનો ચેઇન કિં. રૂ.1.50 લાખનો ઝુટવી લઇ લુંટ કરી હોવાનું જણાવ્યુ હતુ. જેના આધારે પોલીસે ટોલકર્મીઓ (૧) ભગી આહિર, (૨) નિતીન મકવાણ, (૩) કાનજી મેવાડા, (૪) લક્ષ્મણ ગઢવી, (૫) નયન પ્રતાપ બોરીચા, (૦૬) ભુપત મકવાણા, (૦૭) લાલો આહિર,(૦૮) નિકુંજ મેરામ બકોતરા, (૦૯) પરબત બારડ, (૧૦) ત્તૃપલ આહિર, (૧૧) જયેશ પુના રામ, (૧૨) અરજણ પંપાણીયા સામે બીએનએસની કલમ-૧૦૯(૧),૩૧૧,૧૧૫(૨),૧૮૯(૨),૧૯૦,૧૯૧(૨),૧૯૧(૩),૩૫૨, તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ આ મામલે ટોલબૂથ મેનેજર દેવેન્દ્રસિંહ પરિહારે પણ ગંભીર આક્ષેપો કરતા જણાવેલ કે, માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ તપન દવે દ્વારા પણ ટોલકર્મચારીઓ સાથે ઉગ્ર વર્તન અને બબાલ કરવામાં આવી હતી.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?