By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: 65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

Editor
Last updated: 2026/06/25 at 3:19 PM
10 minutes ago
Share
65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું
SHARE

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

ડબલ રિટર્નની લાલચ આપી 17થી વધુ રોકાણકારોના લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ નાસી છૂટેલા પતિ-પત્ની પોલીસના હાથે ચઢ્યા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી આચરનાર દંપતીને બી. ડિવિઝન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી પંચશીલ ક્રેડિટ સોસાયટીના નામે લોકો પાસેથી રોકાણ કરાવી અંદાજે રૂ. 65 લાખથી વધુની રકમ ઉઘરાવ્યા બાદ ફરાર થઈ ગયેલા પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના સામાકાંઠા વિસ્તારમાં કાર્યરત શ્રી પંચશીલ ક્રેડિટ સોસાયટી મારફતે રોકાણકારોને ટૂંકા ગાળામાં રકમ ડબલ કરી આપવાની તેમજ ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. આ લાલચમાં આવી 17થી વધુ લોકોએ પોતાની બચત અને મૂડીનું રોકાણ કર્યું હતું. જોકે, સમય આવતાં રોકાણકારોને વચન મુજબ નાણાં પરત ન મળતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ગત વર્ષે બી. ડિવિઝન પોલીસ મથકે જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી દંપતી ફરાર થઈ ગયું હતું. દરમિયાન બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.આર. ડોબરીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે લક્ષ્મી સોસાયટી, શેરી નં. 2 ખાતે રહેતા પરેશ પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ. 50) તથા તેની પત્ની નિર્મળાબેન ઉર્ફે નીરૂબેન સોલંકી (ઉ.વ. 50)ને ઝડપી પાડ્યા હતા. બંને સામે રોકાણકારોના નાણાં ઓળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાનો આરોપ છે. પકડાયેલા દંપતીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રોકાણકારોના નાણાં ક્યાં ખર્ચાયા, અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ અને છેતરપિંડીની કુલ રકમ કેટલી છે તે સહિતના મુદ્દાઓ પર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

 અભ્યાસક્રમમાં ઇમરજન્સી પ્રકરણનો સમાવેશ, ગુજરાતની પંચાયતનો ઉલ્લેખ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય
ગાંધીનગર

ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય

Editor By Editor 5 days ago
કોટડાસાંગાણીમાં કાકા-ભત્રીજાએ એકબીજાના ઘરની મહિલાઓની છેડતી કરી
શહેર ભાજપ દ્વારા બલિદાન દિવસ અંતર્ગત ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાએ પુષ્પાંજલી
ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનોના કામ હાલ અટકાવવા માંગણી
ધ્રોલ-ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત : ત્રણ લોકોના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?