By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી

Editor
Last updated: 2026/07/01 at 1:37 PM
2 hours ago
Share
આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી
SHARE

આજથી VB G-RAM-G યોજનાની અમલવારી, હવે 125 દિવસની મળશે રોજગારી

ગ્રામિણ શ્રમિકોને રૂ.3૨૭.૪ વેતન મળશે : દેશભરમાં નવો નિયમ લાગુ કરતી કેન્દ્ર સરકાર

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

દેશના ગ્રામીણ પરિવારો માટે 1 જુલાઈથી મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘વિકાસ ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ, 2025’ (VB-G RAM G) અમલમાં મૂક્યો છે. નવા કાયદા હેઠળ હવે પાત્ર ગ્રામીણ પરિવારોને અગાઉના 100 દિવસની જગ્યાએ 125 દિવસની કાનૂની રોજગાર ગેરંટી મળશે. સાથે જ દૈનિક વેતનમાં વધારો કરીને સરેરાશ ₹327.4 કરવામાં આવ્યું છે અને દેશભરમાં લઘુત્તમ વેતન ₹300 પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, VB-G RAM G કાયદાનો મુખ્ય હેતુ ગ્રામીણ પરિવારોને વધુ રોજગાર સુરક્ષા અને સ્થિર આવક ઉપલબ્ધ કરાવવાનો છે. અગાઉ મનરેગા હેઠળ દર નાણાકીય વર્ષમાં 100 દિવસના વેતન રોજગારની કાનૂની ગેરંટી આપવામાં આવતી હતી. હવે નવા કાયદા હેઠળ આ મર્યાદા વધારીને 125 દિવસ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે વધારાના 25 દિવસની રોજગારીથી ખાસ કરીને કૃષિ પર નિર્ભર અને મોસમી આવક ધરાવતા પરિવારોને વધુ આર્થિક સુરક્ષા મળશે. તેનાથી ગામડાઓમાં રોજગારના વધુ અવસર ઉભા થશે અને સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને પણ ગતિ મળશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલયે જાહેર કરેલા નવા વેતન દરો મુજબ દેશભરમાં સરેરાશ દૈનિક વેતન ₹298.8થી વધારીને ₹327.4 કરવામાં આવ્યું છે. એટલે કે સરેરાશ ₹28.6 પ્રતિ દિવસનો વધારો થયો છે. સરકારે સાથે જ વચગાળાના ધોરણે દેશવ્યાપી લઘુત્તમ વેતન ₹300 પ્રતિ દિવસ નક્કી કર્યું છે. તેનો અર્થ એ છે કે નવી યોજના હેઠળ કોઈપણ રાજ્યમાં વેતન ₹300થી ઓછું નહીં રહે. સરેરાશ 10 ટકાથી વધુના વેતન વધારાથી લાખો ગ્રામીણ મજૂરોને સીધો લાભ મળવાની શક્યતા છે.

₹95 હજાર કરોડથી વધુનું બજેટ ફાળવાયું

નવી વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં આવે તે માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ ₹95,692.31 કરોડની વચગાળાની ફાળવણી કરી છે.

સરકારના જણાવ્યા અનુસાર આ ફાળવણીનો હેતુ સમયસર વેતન ચૂકવણી સુનિશ્ચિત કરવો, વિકાસ કાર્યોમાં વિલંબ ટાળવો અને યોજના અંતર્ગત કામોની સતત પ્રગતિ જાળવી રાખવાનો છે. પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોવાથી ગ્રામ પંચાયતો વિકાસ કાર્યોને વધુ અસરકારક રીતે આગળ ધપાવી શકશે.

જૂના જોબ કાર્ડ હાલ માન્ય રહેશે

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ જારી ન થાય ત્યાં સુધી e-KYC ચકાસણી પૂર્ણ કરેલા જૂના જોબ કાર્ડ માન્ય રહેશે. આથી હાલના લાભાર્થીઓને નવી નોંધણી ન થાય ત્યાં સુધી કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. નવી યોજના હેઠળ ગ્રામ પંચાયતોની ભૂમિકા યથાવત રહેશે. જળ સંરક્ષણ, કુદરતી સંસાધન વ્યવસ્થાપન, કૃષિ વિકાસ, ગ્રામીણ માળખાગત સુવિધાઓ અને મહિલા સશક્તિકરણ સંબંધિત કાર્યોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.

You Might Also Like

આંદોલનમાં પરત ફરતા ખેડૂત અગ્રણીનું નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ, હૂમલો

મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાની નકલી આઇડી બનાવી રૂ.૨.3૦ કરોડની છેતરપીંડી

દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા અને બાળકને જન્મ આપવા મજબૂર કરવી તે ગરીમાનું હનન

જૂનાગઢના મુસાફર પાસેથી ઝડપાયો રૂ.૧૧ કરોડનો ગાંજાનો મોટો જથ્થો

દ્વારકા-અમદાવાદ વંદે ભારતના સમય-રૂટમાં ફેરફાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ
રાજકોટ

MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ

Editor By Editor 6 days ago
રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત
2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય
40% બિલ્ડરોનું અમદાવાદ-મુંબઈ તરફ પ્રયાણ
ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?