By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    4 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ સહિત ચાર જિલ્લામાં સંરક્ષણમાં થશે રૂ.૨૫૫૦ કરોડનું રોકાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ સહિત ચાર જિલ્લામાં સંરક્ષણમાં થશે રૂ.૨૫૫૦ કરોડનું રોકાણ

Editor
Last updated: 2026/07/01 at 5:09 PM
16 minutes ago
Share
રાજકોટ સહિત ચાર જિલ્લામાં સંરક્ષણમાં થશે રૂ.૨૫૫૦ કરોડનું રોકાણ
SHARE

રાજકોટ સહિત ચાર જિલ્લામાં સંરક્ષણમાં થશે રૂ.૨૫૫૦ કરોડનું રોકાણ

વડોદરામાં યોજાયેલ વાઇબ્રન્ટ રિજનલ સમિટમાં રક્ષામંત્રીની હાજરીમાં થયા કરાર : ૪ હજારથી વધુ રોજગારીનું સર્જન થયાનો દાવો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વડોદરા ખાતે બે દિવસથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યની ચોથી રિજનલ મીટ છે. આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મનિષા વકીલ હાજર રહ્યા હતા. જેનું આજે સમાપન થયું છે.

મધ્ય ગુજરાત ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની ચોથી આવૃત્તિનું આયોજન 29 અને 30 જૂન, 2026 દરમિયાન વડોદરાની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (GSFC) યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કોન્ફરન્સના બીજા દિવસે ‘આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતમાં ડિફેન્સ ક્ષેત્રે ₹2550 કરોડના રોકાણ માટે MoU કરવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સહભાગીઓ પાસેથી ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને તેને આગળ લઇ જવા માટે વિવિધ સૂચનો સાંભળીને તેમની સાથે સંવાદ કર્યો હતો.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં ચાર કંપનીઓએ કુલ ₹2550 કરોડના MOU કર્યા છે. જે ગુજરાતમાં ખેડા, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કરવામાં આવશે. ડિફેન્સ ક્ષેત્રમાં થનારા આ રોકાણ દ્વારા 4 હજારથી વધુ રોજગારીનું સર્જન થશે. આ કંપનીઓ ડિફેન્સ સિસ્ટમ્સ, ડિફેન્સના સાધનો, એરોસ્પેસ ટુલિંગ અને એન્જિન તથા UAV સિસ્ટમ્સ અને એપ્લિકેશન હાર્ડવેરના નિર્માણ ક્ષેત્રે કાર્યરત છે.

રાજનાથસિંહે જણાવ્યું હતું કે, “ઔદ્યોગિક ક્ષેત્રમાં અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અહીં ઉપસ્થિત સ્ટાર્ટઅપ્સ કે ઉદ્યોગોને કોઈ પ્રશ્નો હોય અથવા તો તેમની પાસે કોઈ સૂચનો હોય, તો અમને જણાવો. તમે જણાવો કે સરકાર પાસેથી તમારી શું અપેક્ષા છે ? અમે એ જાણવા માંગીએ છીએ.”

આ પ્રસંગે ઉપસ્થિત સહભાગીઓએ ટેસ્ટિંગ સુવિધાઓને ગ્લૉબલ સ્તરની કેવી રીતે બનાવી શકાય, ટેસ્ટિંગ સુવિધાઓનું નિર્માણ, સંરક્ષણ ક્ષેત્રમાં ગુજરાતની ભૂમિકા, દેશમાં બેઝિક મટેરિયલ્સની ઉપલબ્ધતા, ગુજરાતમાં ડિફેન્સ કૉરિડોરના નિર્માણ અને અન્ય સંલગ્ન સૂચનો રજૂ કર્યા હતા.

સ્ટાર્ટઅપ માટે સીધી સંરક્ષણ મંત્રીને મળી શકો છો : રક્ષા મંત્રી

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “હું સતત ડિફેન્સ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરતો રહું છું. તેમના પ્રશ્નો, તેમને જે પડકારોનો સામનો કરવો પડે છે, તેની માહિતી મને મળતી રહે છે. અમારી સાથે અધિકારીઓ પણ મોજૂદ રહે છે. આવશ્યક સૂચનાઓ ત્યાંજ આપી દેવામાં આવે છે. આ ક્ષેત્રમાં વિવિધ કોન્ફરન્સિઝ અને કાર્યક્રમો સતત થતા રહે છે. પણ હું તમને કહીશ કે તમે કે કોઈ કોન્ફરન્સ થાય કે ન થાય, મિટિંગ પણ ભલે ન થાય, એક સ્ટાર્ટઅપ તરીકે તમે સીધી સંરક્ષણ મંત્રીની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો.”

You Might Also Like

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘાની રાહ

ડિમોલિશન ખર્ચ મામલે ‘આપ’નો પાણીની બોટલો બતાવી વિરોધ

રેટ કોન્ટ્રાકટનો રીસર્વે કરવા મનપાનો નિર્ણય

પ્રાથમિક શાળાઓમાં નિર્માણ પામશે આધુનિક ટેકનોલોજીથી સજ્જ LBD લેબ

સિવિલમાં લટકતા વાયર, ભંગાર, તૂટેલા બારી-બારણા, બંધ પંખા તાકીદે હટાવવા કલેકટરનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ
રાજકોટ

MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ

Editor By Editor 6 days ago
કવિ અંબાલાલ ખાનપરાના ત્રણ ગીત ગઝલ સંગ્રહનું આવતીકાલે વિમોચન
યા હુસેનના નારા સાથે તાજીયા આજે સાંજે પડમાં આવશે
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા મોબાઈલ શાખા માટે નવી અદ્યતન વાનનું લોકાર્પણ
ગીરગઢડાના નગડિયા ગામની શાળામાં ફૂગવાળી દાળ, બાળકોના આરોગ્ય સાથે રમત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?