By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર

Editor
Last updated: 2026/07/03 at 4:10 PM
26 minutes ago
Share
જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર
SHARE

જંગલેશ્વરના ડિમોલેશનનો ખર્ચ કેટલો થયો? સવાલો પૂછતો કોંગ્રેસનો ખુલ્લો પત્ર

 જવાબ આપવામાં નહી આવે તો જનરલ બોર્ડમાં પ્રશ્નો પૂછાશે : હેમાંગ વસાવડા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ રાજકોટ મહાનગર પાલિકા કમિશનરને પત્ર લખી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ પ્રશ્નોના જવાબ આપવામાં નહિ આવે તો કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા જનરલ બોર્ડમાં ઓન રેકર્ડ પ્રશ્નો પૂછવામાં આવશે. આ પત્રમાં તેમને જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરદાતા દ્વારા ભરવામાં આવતી રકમની “લૂંટ” થતી હોવાની વિગતો સતત માઘ્યમોમાં આવી રહી છે. ત્યારે સામાજીક અને રાજકીય અગ્રણી તરીકે અમારા આપને સીધા પ્રશ્નો છે તેનો જવાબ આપે આપવો જરૂરી છે.

કોંગ્રેસે લખેલા પત્રમાં પ્રશ્નો કર્યા છે કે (1) જંગલેશ્વર ડીમોલીશનના છૂટક બીલોની વાત અલગ અલગ માઘ્યમોમાં આવ્યા કરે છે. જેમાં વીડિયોગ્રાફી, પાણીની બોટલ, ખાણીપીણી ચા નાસ્તો વગેરે જુદા જુદા બિલ મુકવામાં આવ્યા છે પરંતુ રાજકોટના આ સૌથી મોટા જંગલેશ્વર ડીમોલીશનનો કુલ ખર્ચો કેટલો થયો છે.?  (2) કોરોના સમયે જંગલેશ્વર વિસ્તારમાં પતરા મારી આડશ કરવામાં આવી હતી આ કરવા પાછળનું કારણ ખબર નથી પરંતુ તેનો કુલ ખર્ચો કેટલો થયો.?  (3) અમારી જાણકારી મુજબ 2018થી બીલ પેન્ડીંગ છે. આ બીલોને શાસકીય મંજુરી મળેલ નથી અને પેન્ડીંગ છે. આ વાત સાચી કે ખોટી ? જો સાચી હોય તો સેવા આપનાર, માલ આપનાર, વેન્ડરો આઠ વર્ષથી પૈસા ચુકવાયા વગર સેવાઓ આપે છે? અમારી સમજણ મુજબ આ શકય બને નહીં. તો તેના પૈસા ચુકવાણા કઈ રીતે થશે .? હવે હવાલા જ પાડવાના છે કે કેમ.? આ ઉપરાંત અધિકારીઓ કોર્પોરેશનમાંથી એબસ્ટેક’ રકમ ઉપાડે છે. પછી તે ‘સેટ ઓફ’ કરે છે. આ પધ્ધતિ ભ્રષ્ટાચાર, કટકી શકય બનાવે છે. આ પધ્ધતિ તરત બંધ કરવી અને ‘એબસ્ટેક’ વાળી વિગત જાહેર કરવામાં આવે. (4) વિધાનસભા વિસ્તાોરમાં સરકારના કાર્યક્રમોની જાહેરાતો, તેમના કાર્યક્રમો, મુખ્યમંત્રીની મુલકાતોનો ખર્ચો કઈ રીતે કરવામાં આવે છે અને કેટલો કરવામાં આવે છે.? આ વિગતો જાહેર કરવી.

અમારી માંગ છે કે આ પ્રશ્નોના જવાબ સાર્વજનિક કરવામાં આવે કારણ કે આ અમારો અને રાજકોટના કરદાતાઓનો હક છે. આ જાહેરાત નહીં કરો તો પ્રજા આપને પણ કાંડના ભાગીદાર ગણશે તેવી અમને ભીતિ છે. વિગતો સાથે ટુંક સમયમાં બીજો પત્ર પણ મોકલશું. અમારા પક્ષના ચુંટાયેલા પ્રતિનિધિઓ આવતી સામાન્ય સભામાં આ પ્રશ્નો રજુ કરશે તેની નોંધ લેવા વિનંતી તેમ અંતમાં જણાવ્યું છે.

You Might Also Like

RTO દ્વારા GJ-03-QD સીરિઝના ગોલ્ડન-સિલ્વર ફેન્સી નંબરોનું ૮ જુલાઈથી પુનઃ ઇ-ઓક્શન

અકસ્માત કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

ધોરણ-૧૨ની છાત્રા પર જૂનાગઢના નરાધમે દુષ્કર્મ આચરી બળજબરીથી કરાવી નાખ્યો ગર્ભપાત!

રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત

RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અકસ્માત કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ
રાજકોટ

અકસ્માત કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

Editor By Editor 8 minutes ago
મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાની નકલી આઇડી બનાવી રૂ.૨.3૦ કરોડની છેતરપીંડી
ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી સ્મૃતિ પખવાડિયાની ઉજવણી
માંગરોળમાં તંત્રના પાપે બેફામ બનેલા ખૂટીયાઓએ વધુ એક ગરીબની રોજી રોટી છીનવી
ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?