By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    10 minutes ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત

Editor
Last updated: 2026/07/07 at 4:33 PM
5 minutes ago
Share
સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત
SHARE

સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રવિવારે સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ શ્રી રોયલપાર્ક જૈન મોટા સંઘ ઓમાનવાળા ઉપાશ્રય  સી.એમ. શેઠ પોષધશાળા ના આંગણે ભવ્ય સ્વાગત કરાયું સાધના સમ્રાટ પૂ.ગુરુદેવ આચાર્ય ભાવચંદ્ર જી સ્વામી સવધર્મ અજરામર સ્વામી..સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી ધર્મનગર રાજકોટ. ધન્યધરા પર ચાતુર્માસ કલ્પ અર્થે પધારી રહેલ પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્ર જી સ્વામી આદિ સંત-સતીજીઓનો સ્વાગત યાત્રા કેકેવી હોલથી પ્રારંભ થઈને રોયલપાર્ક ઉપાશ્રય ના આંગણે પહોંચી હતી. ધર્માનુરાગી, સમસ્ત રાજકોટ સંઘોના મહાન પુણ્યોદયે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન સાધના સમ્રાટ ભાવચંદ્રજી સ્વામી આદિ ઠા.૮ તેમજ જયોત-રશિશમ પરિવારના પૂ.ભદ્રતાજી આર્યાજી આદિ ઠા.૩ શૌર્યભાવ ચાતુર્માસ વિ.સં. ૨૦૮૨ ઈ.સ.૨૦૨૬ અર્થે પધારી રહેલા પંચ મહાવારધારી આત્માઓનો મંગલ નગર પ્રવેશ પ્રસંગે વિશેષ ઈ.સ.૨૦૧૧ની વસંત પંચમીના પાવન દિવસે શૌર્યનગરી રાજકોટના સમગ્ર સંઘવી પરિવારના ચાર-ચાર સભ્યો પિતા-પુત્ર, માતા-પુત્રી એ સંયમ માર્ગે પ્રયાણ કરેલું. તેમગેશ્રીના પણ સંયમ ગ્રહણ બાદ પ્રથમ વખત રાજકોટ પધારે. રોયલપાર્ક સંઘના આંગણે આનંદ, ઉમંગ બનિયુ હતુ .પૂ. ગચ્છા. આચાર્ય ભગવંત પૂ. ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી આદિ સંયમી. આચાર્ય ભગવોનના આંગણે પધારેલ આકાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ભાઈયો બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રવચન પૂ.ભાવમુની પૂ.વિનયમુનિ પૂ.અજીતાબાઈ પૂ.રૂપાબાઈ પૂ.તેજસબાઈ આપેલ સ્પીચ સંઘપ્રમુખ સી.એમ.શેઠે આપેલ આ કાર્યક્રમનુ સંચાલન સંજયભાઈ મહેતા કરી હતી.

You Might Also Like

વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેક એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણુક

લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની 42મી ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્ય ઉજવણી

રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ

સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું

સાહિત્ય સેતુ આયોજિત પુસ્તક પરબનો ૫૮મો મણકો સંપન્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
અમદાવાદ

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

Editor By Editor 15 minutes ago
રાજકોટ એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વિકસાવવા આરોગ્ય મંત્રીની માંગ
સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું
 પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ
અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ ટીમ પર છરીથી હૂમલો, જોઇન્ટ કમિશનર ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?