By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    11 minutes ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ

Editor
Last updated: 2026/07/08 at 4:55 PM
7 minutes ago
Share
કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ
SHARE

કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ

50 વિદ્યાર્થીઓએ યુવા આપદા મિત્ર તાલીમ શિબિરમાં  મેળવ્યું માર્ગદર્શન

અગ્ર ગુજરાત, રાજકોટ

SPIPA, રાજકોટ ખાતે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ભારત સરકાર)**ના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા સત્તા મંડળ દ્વારા આયોજિત યુવા આપદા મિત્ર યોજના (YUVA APADA MITRA SCHEME) અંતર્ગત તા. 1 થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાયેલી સાત દિવસીય નિવાસી તાલીમ શિબિરમાં કણસાગરા કોલેજના 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન ગુજરાત SDRF તથા SRPના નિષ્ણાત ટ્રેનરોએ વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન, બચાવ અને રાહત કામગીરી, રોપ એન્ડ રેસ્ક્યૂ, વિવિધ પ્રકારની ગાંઠો (Knots), ઇજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ તેમજ Medical First Responder (MFR) તરીકેની જવાબદારીઓ અંગે પ્રાયોગિક તાલીમ આપી  હતી. ઉપરાંત CPR, પ્રાથમિક સારવાર, દર્દીનું શારીરિક મૂલ્યાંકન તથા Emergency Medical Services (EMS) પહોંચે ત્યાં સુધીની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અગ્નિસુરક્ષા, અગ્નિશામક સાધનોના ઉપયોગ અને આગ સમયે બચાવ અંગે પણ જીવંત પ્રદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતિમ દિવસે પરીક્ષા યોજાઈ હતી.

વિદ્યાર્થીઓને આ તાલીમમાં જોડાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ પલાણ તથા રમતગમત વિભાગના પ્રો. રાજેન્દ્ર સેજલીયાના માર્ગદર્શન સાથે નેહાબેને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર શિબિર માય ભારતના સ્વરૂપજી અને રાજેશ રાઠોડના સંચાલન અને દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિના સમયે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની, પ્રાથમિક સારવાર આપવાની અને સમાજસેવાની ભાવના વધુ મજબૂત બની છે.

You Might Also Like

WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા

રામાનંદી સાધુ સમાજની ૫૦૦થી વધુ બહેનોની હાજરીમાં રાંદલના લોટા ઉત્સવનું આયોજન

ક્રાઈસ્ટ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય આધારિત તાલીમનો પ્રારંભ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

પ્લાસ્ટીક નિયમ સરકારે એકદમ સ્પષ્ટ કરવા જોઈએ: મયુર શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
ભાવનગર

ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Editor By Editor 5 days ago
આરપીએફે મુસાફરનો અંદાજે ₹1.12 લાખની કિંમતનો સામાન પરત કર્યો
RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ
લોધીકાના રાવકી ગામે જમીનની અદાવતમાં હત્યા કરનારા બે ઝડપાયા
 બેડી, આણંદપર-સોખડાની નવી નગર યોજનાને રૂડાની લીલીઝંડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?