By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    5 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૂ.૨3.૬૦ કરોડના ખર્ચે નિર્માણધીન વાજપેયી કોમ્પ્લેક્ષમાં જીમનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રૂ.૨3.૬૦ કરોડના ખર્ચે નિર્માણધીન વાજપેયી કોમ્પ્લેક્ષમાં જીમનો પ્રારંભ

Editor
Last updated: 2026/07/13 at 4:26 PM
12 hours ago
Share
રૂ.૨3.૬૦ કરોડના ખર્ચે નિર્માણધીન વાજપેયી કોમ્પ્લેક્ષમાં જીમનો પ્રારંભ
SHARE

રૂ.૨3.૬૦ કરોડના ખર્ચે નિર્માણધીન વાજપેયી કોમ્પ્લેક્ષમાં જીમનો પ્રારંભ

૮ ઇન્ડોર અને ચાર આઉટડોર ગેમ્સની આંતરરાષ્ટ્રીય નિયમો મુજબની સુવિધા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ખેલાડીઓ અને નાગરિકોને રમતગમત તેમજ ફિટનેસ માટે વૈશ્વિક કક્ષાનું માળખું મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ શ્રુંખલા અંતર્ગત, મવડી વિસ્તારમાં ₹૨૩.૬૦ કરોડના ખર્ચે ૧૧,૮૩૧ ચોરસ મીટર જમીન પર નવનિર્મિત ‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ખાતે અત્યાધુનિક જિમ (Gym) સુવિધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ અવસરે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમણીયા, શાસક પક્ષ દંડક સજયસિંહ રાણા, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર વોર્ડ નં.૧૨ ડૉ. પ્રદિપ ડવ, કિશન ટીલવા, કીરણબેન હરસોડા, જયશ્રીબા જાડેજા, પ્રભારી નરશીભાઇ કાકડીયા, પુર્વ કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, યોગરાજસિંહ જાડેજા, કંચનબેન મારડીયા, ધિરજભાઇ મુંગરા, મહેશભાઇ તીરડવા, મહિપતભાઇ કુંબલ, મનસુખભાઇ વેકરીયા, જયભાઇ ગજ્જર, આસી. મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઘોણિયા, રેસકોર્ષ સંકુલના મેનેજર એચ.બી ભસોટીયા, સી.ઑ.ઑ.આર.એસ.પી.એફ. રાજદીપસિંહ જાડેજા, વોર્ડ એન્જીનીયર અનિરુધ્ધ સિસોદીયા અને રોશની શાખા એન્જીનીયર આર.વી. જલુ ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે જીમની સાથે યોગ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર કોમ્પ્લેક્ષમાં ડે-નાઇટ સુવિધા ઉપલબ્ધ હોવાથી નોકરીયાત વર્ગ અને રમતવીરો પોતાની અનુકૂળતા મુજબ વહેલી સવારથી મોડી રાત સુધી આ સેવાનો લાભ લઈ શકે તે રીતે રાખવાનું મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવ્યું છે. નાગરિકો માટે આજથી ઉપરોક્ત સેન્ટર ખાતેથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે.

સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ૮ ઇન્ડોર ગેમ્સ તથા ૪  આઉટડોર ગેમ્સની આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસારની સુવિધાઓ સહિત આઉટડોર તથા ઇન્ડોર તમામ ગેમ્સ ડે-નાઇટ બંને સમયે રમી શકાય તે રીતે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વીજળી ખર્ચ ઘટાડવા અને ગ્રીન એનર્જી વપરાશના હેતુથી ૭૪.૩૫ કીલોવોટ કેપેસીટીની સોલાર પેનલ લગાવવામાં આવેલ છે. જેનાથી વાર્ષિક આશરે ૧,૦૭,૦૦૦ જેટલા યુનિટ જનરેટ થવાથી વીજળીના ખર્ચમાં ઘટાડો થાય છે અને પરંપરાગત વીજળીના સ્ત્રોત પરનું ભારણ પરોક્ષ રીતે ઘટાડી શકાય છે.

જીમની મુખ્ય વિશેષતાઓ

  • અદ્યતન ફિટનેશ મશીનો
  • કાર્ડિયો સેક્શન
  • ટ્રેડમિલ્સ
  • ક્રોસ ટ્રેનર્સ
  • સ્ટ્રેન્થ અને વેઇટ ટ્રેનિંગ સેક્શન
  • ફ્રી વેઇટ્સ, ઓલિમ્પિક બારબેલ રોડ્સ અને વજનની પ્લેટ્સ.
  • એડજસ્ટેબલ બેન્ચીસ
  • લેટ પુલડાઉન, ચેસ્ટ પ્રેસ, લેગ પ્રેસ, કેબલ ક્રોસઓવર મશીન.
  • ફંક્શનલ અને ફ્રી-સ્ટાઇલ એરિયા
  • વોશરૂમ અને શાવર એરિયા
  • સર્ટિફાઇડ ટ્રેનર્સ

You Might Also Like

વીરનગર પાસે બે પિસ્ટલ સાથે કુંદણીના કુખ્યાત બુટલેગરને ઝડપી લેતુ ગ્રામ્ય SOG

વિંછીયામાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 1.09 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

વણપરીમાં ખનન માફિયા પર પોલીસ ત્રાટકી : 450 ટન ગેરકાયદે રેતીનો જથ્થો જપ્ત

મોબાઈલમાં વાત કરતાં છતની પાળીએથી નીચે પટકાયેલા 18 વર્ષીય યુવકનું કરુણ મોત

ગઢાળા નજીક ઘોડી-પાસાની જુગાર કલબ પર રાજકોટ રેન્જનો દરોડો, ચાર જુગારી ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ
રાજકોટ

DH કોલેજના ઇતિહાસ ભવન બ્રિજ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ

Editor By Editor 7 days ago
વણપરીમાં ખનન માફિયા પર પોલીસ ત્રાટકી : 450 ટન ગેરકાયદે રેતીનો જથ્થો જપ્ત
વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો
ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ
ગોહિલવાડ-હાલારમાં જોર પકડતું ચોમાસું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?