By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    7 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રીન્યુઅલ માટે નિર્ધારીત ફી જ વસુલી શકાશે : RTO  
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રીન્યુઅલ માટે નિર્ધારીત ફી જ વસુલી શકાશે : RTO  

Editor
Last updated: 2026/07/13 at 4:39 PM
2 days ago
Share
 રીન્યુઅલ માટે નિર્ધારીત ફી જ વસુલી શકાશે : RTO  
SHARE

 રીન્યુઅલ માટે નિર્ધારીત ફી જ વસુલી શકાશે : RTO  

રાજકોટ સહિત રાજયની તમામ આરટીઓ કચેરીને વાહન વ્યવહાર કમિશનરનો પરિપત્ર : ખાનગી વાહનના રજીસ્ટ્રેશન અને ફિટનેસ નિયમમાં બદલાવથી માલિકોને રાહત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યભરના તમામ સહાયક અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ (RTO અને ARTO)ને સંબોધીને એક અત્યંત મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્ર કેન્દ્ર સરકારના ‘GSR 349(E)’ નિયમોના કડક અમલીકરણ અંગે જાહેર કરાયો છે. પરિપત્રમાં સત્તાવાર રીતે જણાવાયું છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ૮ મે, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરાયેલા GSR 349(E) નોટિફિકેશનના યોગ્ય અમલ માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા સોફ્ટવેરમાં જરૂરી ટેકનિકલ સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે.

જ્યાં સુધી આ ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી નોટિફિકેશનમાં દર્શાવેલી કાનૂની જોગવાઈઓ મુજબ જ પ્રાદેશિક કચેરીઓએ પોતાની દૈનિક કામગીરી સુનિશ્ચિત કરવાની રહેશે તેવી સૂચના અગાઉ પણ આપવામાં આવી હતી.

આ નવા નિયમોના અમલીકરણ દરમિયાન મહેસાણા આરટીઓ કચેરી દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસને લગતા કેટલાક જટિલ મુદ્દાઓ પર વડી કચેરી પાસે લેખિતમાં માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. મહેસાણા આરટીઓની આ રજૂઆતના પગલે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ પરિસ્થિતિ વધુ સ્પષ્ટ કરતા નવો પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્ર મુજબ, નોન-ટ્રાન્સપોર્ટ એટલે કે સામાન્ય નાગરિકોના ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન રિન્યૂઅલ (રીન્યૂઅલ ઓફ રજિસ્ટ્રેશન) માટે આવતી તમામ અરજીઓમાં કેન્દ્રીય મોટર વાહન નિયમો અંતર્ગત અગાઉથી જે નિર્ધારિત ફી નક્કી કરવામાં આવી છે, તે જ વસૂલવાની રહેશે.

આ પરિપત્રનો સૌથી મહત્વનો અને સામાન્ય વાહન ચાલકોને મોટી રાહત આપતો મુદ્દો ફિટનેસ સર્ટિફિકેટની લેટ ફી અંગેનો છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, GSR 349(E) ના નવા નિયમો હેઠળ પ્રથમ વખત નોન-ટ્રાન્સપોર્ટ (ખાનગી) વાહનો માટે પણ ફિટનેસ પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આથી, હાલના તબક્કે જ્યારે આવા ખાનગી વાહનોનું સર્વપ્રથમ વખત ફિટનેસ પરીક્ષણ (ટેસ્ટિંગ) કરાવવામાં આવશે, ત્યારે જો વાહન માલિક તરફથી સમયમર્યાદામાં કોઈ વિલંબ થયો હશે, તો પણ તેમની પાસેથી રોજના રૂ.૫૦ લેખે વસૂલવામાં આવતો વધારાનો લેટ ફીનો દંડ લેવામાં આવશે નહીં. તંત્રના આ નિર્ણયથી હજારો વાહન ચાલકોને આર્થિક રાહત મળશે.

જોકે, વાહન ચાલકોએ એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે આ માફી માત્ર પ્રથમ વખતના ફિટનેસ ટેસ્ટ માટે જ લાગુ પડશે. એકવાર વાહનનું પ્રથમ ફિટનેસ પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયા બાદ, ભવિષ્યમાં જ્યારે પણ તે ફિટનેસ સર્ટિફિકેટ મુદત પૂરી થતાં ફરીથી રિન્યૂઅલ કરાવવાનું થશે અને જો તેમાં વાહન માલિક તરફથી કોઈ પણ પ્રકારનો વિલંબ કરવામાં આવશે, તો નિયમ મુજબ પ્રતિ દિવસ રૂ.૫૦નો વધારાનો લેટ ફી દંડ કડક રીતે લાગુ કરવામાં આવશે. વાહન વ્યવહાર કમિશનર કચેરીએ રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓને આ નવીન માર્ગદર્શિકાનો ત્વરિત અમલ કરવા અને તે મુજબ જ કામગીરી સુનિશ્ચિત આદેશ આપ્યો છે.

You Might Also Like

વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB

પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

ભારવિ અને સાહિત્યસેતુ દ્વારા ત્યાં પહોંચ્યા સંજુ વાળાનો કાર્યક્રમ યોજાયો

ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો

સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટ

પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

Editor By Editor 11 hours ago
 ૪-૫ ઇંચ વરસાદમાં જ શહેરમાં ૮૭ સ્થળો જળમગ્ન થવાની શકયતા
માધવ શરાફી મંડળીના સ્થાપના દિવસ નિમિતે તા.૧૫મીએ ‘કસુંબીનો રંગ’ લોકડાયરો
અંબાજી મંદિરમાં દાનની ચોરી? CCTV વાયરલ
 ગોંડલમાં ખનિજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?