By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Editor
Last updated: 2026/07/15 at 3:59 PM
1 hour ago
Share
રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
SHARE

રાજુલાના મોટા આગરીયા ગામે પે સેન્ટર શાળામાં પોક્સો એક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સરળ શબ્દોમાં પોક્સો એક્ટ-૨૦૧૨ અંગે કાનૂની માર્ગદર્શન અપાયું

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામની સરકારી પે સેન્ટર શાળા ખાતે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘પોક્સો એક્ટ-૨૦૧૨ વિષય પર એક વિશેષ જાગૃતિકરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શેલેષભાઇ કણઝરીયાએ ઉપસ્થિત રહીને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનના ઉદ્દેશ્યો અને સમાજમાં દીકરીઓના શિક્ષણ તેમજ સુરક્ષાના મહત્વ વિશે વિસ્તૃત અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં રાજુલાના સીનીયર એડવોકેટ હેમુભાઇ રાઠોડ દ્વારા બાળકોની સુરક્ષા માટેના કડક કાયદા પોક્સો એક્ટ-૨૦૧૨ વિશે તેમજ કાયદાકીય માહિતીઓ ખૂબજ સરળ અને પ્રભાવશાળી શબ્દોમાં ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ તકે શાળાની ધોરણ-૮ માં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનારી તેજસ્વી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને સન્માનિત કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં મોટા આગરીયા ગામના સરપંચ- ઉપસરપંચ, આગેવાનો, સ્ટાફગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

You Might Also Like

રાજુલામાં ખોજા શીયા જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 અમદાવાદ-ભૂજ નમો ભારત રેપીડ ટ્રેનના એન્જિનમાં ખામી, ત્રણ કલાક યાત્રિકો રઝળ્યા

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી

સરકારી અધિકારીઓના લોકેશન ટ્રેસ કરવાનું શંકાસ્પદ મોટુ કૌભાંડ ઝડપાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિદ્યાર્થીઓ માટે સોશ્યલ મીડિયા અંગે માર્ગદર્શિકાની તૈયારીઓ
અમદાવાદ

વિદ્યાર્થીઓ માટે સોશ્યલ મીડિયા અંગે માર્ગદર્શિકાની તૈયારીઓ

Editor By Editor 1 hour ago
 રોગચાળામાં ઉછાળો, સપ્તાહમાં ૨૧33 દર્દીઓ નોંધાયા
વડવાજડી-પીપળીયા પાળમાં રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શાળા નંબર ૮ અને ૧૯ ના તેજસ્વી તારલાઓનું સન્માન
રાજુલામાં ખોજા શીયા જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?