By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    20 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્વામિનારાયણ ગુરુકુલની રથયાત્રામાં ભાવિકો ભક્તિમાં રંગાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્વામિનારાયણ ગુરુકુલની રથયાત્રામાં ભાવિકો ભક્તિમાં રંગાયા

Editor
Last updated: 2026/07/17 at 2:48 PM
5 days ago
Share
સ્વામિનારાયણ ગુરુકુલની રથયાત્રામાં ભાવિકો ભક્તિમાં રંગાયા
SHARE

સ્વામિનારાયણ ગુરુકુલની રથયાત્રામાં ભાવિકો ભક્તિમાં રંગાયા

હિચ રાસ, દાંડિયા રાસ, ખંજરી રાસ અને કરતાલ રાસે આકર્ષણ જગાવ્યું : ફલોટસમાં પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અષાઢી બીજ ના પાવન દિવસે દર વર્ષની પરંપરા મુજબ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટથી સાંજના 4 વાગ્યે વડીલ સંતો ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી,  વલ્લભસ્વામી, પૂર્ણપ્રકાશ સ્વામી, હરિપ્રિય સ્વામી, રસિકવલ્લભ સ્વામી, જનમંગલ સ્વામી, વૃંદાવન સ્વામી, ચૈતન્ય સ્વામી વગેરે સંતોના હસ્તે રથયાત્રાનો પ્રસ્થાન કરવામાં આવ્યું.

રાજકોટ શહેરના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર નેહલભાઈ શુક્લા, શાસક પક્ષના નેતા હિરેનભાઇ ખીમાણીયા, કોર્પોરેટર કૌશિકભાઈ ટાંક, નાયબ પોલીસ કમિશનર હેતલબેન પટેલ વગેરે મહાનુભાવો રથયાત્રામાં જોડાયા હતાં. ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૫મી જન્મ જયંતી અંતર્ગત ગુરુકુલમાં ભજન ભક્તિથી ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય રથમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીને વરસાદના અમીવૃષ્ટિ વચ્ચે ગુરુકુલથી ઢેબર રોડ, નાગરીક બેંક ચોક, ભક્તિનગર સર્કલ, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કુલ,પારડી રોડ, સહકાર રોડ, ત્રિશુલ ચોક, ગાયત્રીનગર મેઇન રોડ, જલારામ ચોક, ધર્મજીવન મેઇન રોડ વગેરે નગર વિચરણ કરી ગુરુકુલ સમાપન થયું હતું.
૩૦ બાલ સાયકલ સવારો, 30  ઇલેક્ટ્રિક બાઇક, ઇલેક્ટ્રિક કાર, ટ્રેક્ટર વગેરે સાથે આગળ પાછળ કચરો સાફ કરવા વાળા વાહનો જોડાયા હતા.
રથ યાત્રાના રુટના દરેક મુખ્ય ચોક અને પોઈન્ટમાં ભક્તો દ્વારા રથની આરતી ઉતારવામાં આવી હતી. રથયાત્રાના માર્ગમાં ભક્તો દ્વારા પુષ્પપાંદડીથી વધામણી કરવામાં આવી હતી.
યાત્રા દરમિયાન જુદા જુદા પોઇન્ટ ઉપર મગ, ખારીશીંગ, ચોકલેટ, રેવડી વગેરે જુદી જુદી પ્રસાદીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્ટૂન કેરેક્ટર ના ગેટઅપમાં  કાર્ટૂને બાળકોનું મનોરંજન કર્યું હતું. વિવિધ રાસ મંડળીઓએ સમગ્ર રથયાત્રામાં ડીજેના સથવારે રાસની રમઝટ બોલાવી હતી તેમજ કિર્તન મંડળીઓએ કીર્તનભક્તિની જમાવટ કરી હતી. ગોવાળિયાના ડ્રેસમાં યુવાનોનો હિચ રાસ, યુવતીઓનો દાંડિયા રાસ અને મહિલા દ્વારા ખંજરી રાસ અને કરતાલ રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પદાતી હરિ ભક્તો, મહિલા ભક્તો,બાલ મંડળના બાળકો અને વિદ્યાર્થીઓનો કાફલો પણ રથયાત્રાની સાથે જોડાયો હતો.  આ રથયાત્રામાં આગળ પાછળ સફાઈ વાહનો અને સ્વયં સેવકોની ટીમે કચરો સાફ કરી રથયાત્રાને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવી લોક જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભૂગર્ભ ગટર અને મશીન હોલની સફાઇ કરતા કામદારોના આરોગ્યની ચકાસણી
રાજકોટ

ભૂગર્ભ ગટર અને મશીન હોલની સફાઇ કરતા કામદારોના આરોગ્યની ચકાસણી

Editor By Editor 7 days ago
જમીન નોંધણી બાબતે સરકાર મૌન કેમ? પ્રજાને સ્પષ્ટ જવાબ આપો – મયુર શાહ
“આકાશમાં ૨૧ ઓગસ્ટ સુધી આકાશમાં ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો”
પોરબંદરથી 10 માસની બાળકીનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્; ડોલર સામે રૂપિયો નબળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?