By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મરાઠા આરક્ષણમાં વળાંક, મનોજ જરાંગેએ ખતમ કર્યું ઉપવાસ આંદોલન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મરાઠા આરક્ષણમાં વળાંક, મનોજ જરાંગેએ ખતમ કર્યું ઉપવાસ આંદોલન

agragujaratnews
Last updated: 2023/11/02 at 5:00 PM
2 years ago
Share
મરાઠા આરક્ષણમાં વળાંક, મનોજ જરાંગેએ ખતમ કર્યું ઉપવાસ આંદોલન
SHARE

  • સરકારના મંત્રીઓ સાથે મુલાકાત બાદ મનોજ જરાંગેનો નિર્ણય
  • મંત્રીઓએ જરાંગેને 9 દિવસના ઉપવાસ સમાપ્ત કરવા આગ્રહ કર્યો
  • 25 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર હતા જરાંગે

મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગેએ શિંદે સરકારના મંત્રીઓને મળ્યા બાદ ઉપવાસ આંદોલન સમેટી લીધું છે. સરકારે તેમને બે મહિનામાં આ સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. મંત્રીઓના સમજાવ્યા બાદ જરાંગે કહ્યું કે જ્યાં સુધી તમામ મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી તેઓ તેમના ઘરમાં પ્રવેશશે નહીં. જો બે મહિનામાં કોઈ નિર્ણય નહીં લેવાય તો હું મુંબઈમાં મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરીશ. આ પહેલા મહારાષ્ટ્રના ચાર મંત્રીઓ મનોજ જરાંગેને મળ્યા હતા. તેમણે તેમને તેમના નવ દિવસના ઉપવાસને સમાપ્ત કરવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણને લઈને 8 ડિસેમ્બર ના રોજ ચર્ચા કરવામાં આવશે.

હાઈકોર્ટના નિવૃત્ત જજ સાથે કરી મુલાકાત

આ પહેલા, હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો સંદીપ શિંદે, ન્યાયમૂર્તિ એમજી ગાયકવાડ અને અન્ય અધિકારીઓનું પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું હતું. આ મુલાકાત જરાંગેના ગામમાં થઈ. સત્તારૂઢ ગઠબંધનના સહયોગી ધારાસભ્ય બચ્ચુ કડુ પણ આ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા.

પ્રતિનિધિમંડળના સભ્યોએ તેમને આશ્વાસન આપતા કહ્યું હતું કે આરક્ષણ એક-બે દિવસમાં ન આપી શકાય, પરંતુ મરાઠા સમુદાયને તે ચોક્કસ મળશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉતાવળે લીધેલો નિર્ણય ન્યાયિક તપાસમાં ટકી નહીં શકે.

25 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર હતા જરાંગે

જણાવી દઈએ કે, મનોજ જરાંગે મરાઠા આરક્ષણની માંગ સાથે 25 ઓક્ટોબરથી જાલના જિલ્લાના પોતાના ગામ અંતરવાલી સરતીમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. તેમણે બુધવારે સાંજે કહ્યું હતું કે હવેથી તે પાણી પણ નહિ પીવે. જો કે, તેના એક દિવસ અગાઉ સર્વપક્ષીય બેઠકમાં અનામતની માંગને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરવામાં આવી હતી.

મનોજ જરાંગેની આ હટી માંગણીઓ

  1. મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે પૂરતું ભંડોળ પૂરું પાડવું
  2. સર્વે માટે અનેક ટીમો કામે લગાડવામાં આવે
  3. મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ
  4. આદેશમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
રાજકોટ

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

Editor By Editor 3 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?