By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટમાં ૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણી: ફેન્સી ડ્રેસ, ચિત્ર સ્પર્ધા અને ઓર્કેસ્ટ્રાના સૂર રેલાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 રાજકોટમાં ૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણી: ફેન્સી ડ્રેસ, ચિત્ર સ્પર્ધા અને ઓર્કેસ્ટ્રાના સૂર રેલાયા

Editor
Last updated: 2026/07/25 at 3:57 PM
2 months ago
Share
 રાજકોટમાં ૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણી: ફેન્સી ડ્રેસ, ચિત્ર સ્પર્ધા અને ઓર્કેસ્ટ્રાના સૂર રેલાયા
SHARE

 રાજકોટમાં ૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણી: ફેન્સી ડ્રેસ, ચિત્ર સ્પર્ધા અને ઓર્કેસ્ટ્રાના સૂર રેલાયા

 મુખ્ય આવકવેરા કમિશ્નર સતીશ કુમાર ગોયલ અને પ્રધાન આવકવેરા કમિશ્નર ડૉ.સુનીલ ગૌતમની ઉપસ્થિતિ

અગ્ર ગુજરાત, રાજકોટ

૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટના મુખ્ય આવકવેરા કમિશનરની કચેરી દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ઓર્કેસ્ટ્રા નાઇટનું આયોજન કરી અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સાંસ્કૃતિક સમરસતા સાથે આવકવેરા વિભાગના સમૃદ્ધ વારસાને બિરદાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય આવકવેરા કમિશ્નર સતીશ કુમાર ગોયલ, પ્રધાન આવકવેરા કમિશ્નર ડૉ. સુનીલ ગૌતમ સહિત વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ, સભ્યો, તેમના પરિવારો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણી અંતર્ગત ગત તા.૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ ૫ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુખ્ય કાર્યક્રમ દરમિયાન ચિત્ર સ્પર્ધા અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાના વિજેતા બાળકોને ઉચ્ચ અધિકારીઓના હસ્તે પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સ્કાય મ્યુઝિક ઇવેન્ટ્સ દ્વારા શાનદાર ઓર્કેસ્ટ્રા રજૂ કરવામાં આવ્યો હતો. ગાયકોની મધુર સુરાવલીઓએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું. આ આયોજને આવકવેરા વિભાગ, રાજકોટ સીએ એસોસિએશન અને આઈ.ટી.પી. એસોસિએશનના સભ્યો વચ્ચે પરસ્પર સંબંધો અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

પ્રસંગોચિત ઉદ્બોધનમાં સીએ એસોસિએશન અને આઈ.ટી.પી. એસોસિએશનના હોદ્દેદારોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મુખ્ય આવકવેરા કમિશ્નર સતીશ કુમાર ગોયલે ઉપસ્થિત સૌને પ્રેરણાદાયી પ્રવચન આપતા જણાવ્યું હતું કે, “વર્ષ ૧૮૬૦માં આવકવેરાના પ્રારંભથી લઈને અત્યાર સુધી વિભાગે અનેક પરિવર્તનો જોયા છે. વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને આજે આપણે ડિજિટલ ક્રાંતિના યુગમાં પ્રવેશ કર્યો છે, જેનાથી કરદાતાઓ માટે સેવાઓ વધુ સુલભ અને પારદર્શક બની છે.”

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?