By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 hours ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રેડ એલર્ટ વચ્ચે રજાના દિવસનો સદુપયોગ: કણજીકુઈ પ્રાથમિક શાળામાં યોજાયું વૃક્ષારોપણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રેડ એલર્ટ વચ્ચે રજાના દિવસનો સદુપયોગ: કણજીકુઈ પ્રાથમિક શાળામાં યોજાયું વૃક્ષારોપણ

Editor
Last updated: 2026/07/25 at 3:58 PM
2 hours ago
Share
રેડ એલર્ટ વચ્ચે રજાના દિવસનો સદુપયોગ: કણજીકુઈ પ્રાથમિક શાળામાં યોજાયું વૃક્ષારોપણ
SHARE

રેડ એલર્ટ વચ્ચે રજાના દિવસનો સદુપયોગ: કણજીકુઈ પ્રાથમિક શાળામાં યોજાયું વૃક્ષારોપણ

વિદ્યાર્થીઓની રજા હોવા છતાં શિક્ષકો અને SMC સભ્ય દ્વારા શાળા પરિસરમાં ઔષધીય અને છાંયડા આપતા વૃક્ષોનું વાવેતર કરાયું

અગ્ર ગુજરાત, આણંદ/રાલેજ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ તા.24 જુલાઈ 2026 (શુક્રવાર)ના રોજ તમામ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. આ આદેશના અનુસંધાને કણજીકુઈ પ્રાથમિક શાળા, રાલેજ ખાતે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી, પરંતુ શાળાનો તમામ સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો. શૈક્ષણિક કાર્ય મુલતવી રહેતા શાળા પરિવાર દ્વારા આ સમયનો સદુપયોગ કરી પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી.

શાળા પરિસરમાં દાતા દ્વારા ભેટ આપવામાં આવેલા લીમડો, પીપળો, કેસુડો અને આસોપાલવ જેવા ઉપયોગી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં પ્રકૃતિપ્રેમ, પર્યાવરણની જાળવણી તેમજ ‘હરિયાળા ગુજરાત’નો સંદેશ વધુ મજબૂત બને તેવો સુંદર પ્રયાસ શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ રચનાત્મક કાર્યક્રમમાં શાળાના આચાર્ય જસભાઈ વાઘેલા, શિક્ષક અશોકભાઈ રાવજીભાઈ પટેલ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્ય લાલજીભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાવેતર બાદ ઉપસ્થિત સૌએ માત્ર રોપા રોપવા પૂરતું સીમિત ન રહેતા, વૃક્ષોના યોગ્ય જતન અને સંવર્ધન માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કણજીકુઈ પ્રાથમિક શાળા માત્ર ગુણવત્તાસભર શિક્ષણ જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય જવાબદારીઓ નિભાવવામાં પણ સતત અગ્રેસર રહે છે. કુદરતી આપદા કે રજાના દિવસે પણ સમયનો આ પ્રકારે સકારાત્મક ઉપયોગ કરીને શાળાએ અન્યો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

You Might Also Like

MCXમાં સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલ પણ મજબૂત; ડોલર સામે રૂપિયાની ચાલ પર શેરબજારની નજર

વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’

 રાજકોટમાં ૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણી: ફેન્સી ડ્રેસ, ચિત્ર સ્પર્ધા અને ઓર્કેસ્ટ્રાના સૂર રેલાયા

રાજકોટ રેલવે સ્ટેશન પર કેટરિંગ સેવાઓનું સિનિયર DCM સુનીલ કુમાર મીનાએ કર્યું નિરીક્ષણ

વિદ્યાર્થીઓના ન્યાય માટે શેરી-ગલીથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી યોજાયા ધરણાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લોકભારતી સણોસરામાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાયો
રાજકોટ

લોકભારતી સણોસરામાં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાયો

Editor By Editor 1 day ago
વાસદમાં બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર
તળાજામાં વૈદિક દિનચર્યા કથાથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન
“દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા સતત ૯મા વર્ષે “વહાલુડીના વિવાહ”નું જાજરમાન આયોજન
અમરેલીના જેસિંગપરામાં યુવક પર હુમલો અને લૂંટની ઘટનાથી ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?