By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    6 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલામાં હોમગાર્ડ જવાને મહિલા સાથે ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજુલામાં હોમગાર્ડ જવાને મહિલા સાથે ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ

Editor
Last updated: 2026/07/31 at 3:39 PM
38 minutes ago
Share
રાજુલામાં હોમગાર્ડ જવાને મહિલા સાથે ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ
SHARE

રાજુલામાં હોમગાર્ડ જવાને મહિલા સાથે ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ

રાત્રિના સમયે રસ્તા વચ્ચે ટ્રેક્ટર ચાલકની દાદાગીરીની રજૂઆત કરવા ગયેલી મહિલા સાથે હોમગાર્ડે કર્યું ગેરવર્તન

અગ્ર ગુજરાત, રાજુલા

રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તેવા સુરક્ષાકર્મીએ જ મહિલાઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર એક હોમગાર્ડ જવાને રજૂઆત કરવા આવેલી જાગૃત મહિલા સાથે બેહુદું વર્તન કરી સન્માન આપવાના બદલે તુકારો કરીને હાંકી કાઢી હોવાનો ગંભીર આક્ષેપ લાગતા સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, રાજુલા શહેરના મેઈન બજાર રોડ પર પત્રકારત્વ સાથે સંકળાયેલા સચિનદેવ મહેતાના પત્ની માધવીબેન મહેતા ગત રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ હવેલી ચોક ખાતે આવેલા પોતાના પિતાના ઘરેથી સસરાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મેઈન બજાર રોડ પર પોલીસ સ્ટેશન નજીક શાક માર્કેટ અને મહાદેવ મોલ પાસે એક ટ્રેક્ટર રસ્તાની વચ્ચોવચ આડું પડેલું હતું. ટ્રેક્ટર એવી રીતે ઊભું રાખવામાં આવ્યું હતું કે ત્યાંથી કોઈ પગપાળા વ્યક્તિ પણ પસાર થઈ શકે તેમ નહોતી. મહિલાએ એકલા હોવા છતાં હિંમત બતાવીને ટ્રેક્ટર ચાલકને વિનંતી કરી હતી કે, ભાઈ તમારું ટ્રેક્ટર થોડું સાઈડમાં લઈ લો તો હું નીકળી જાઉં. પરંતુ ટ્રેક્ટર ચાલકે કહ્યું કે, ટ્રેક્ટર અહીંથી નહીં હટે તમારે જવું હોય તો બીજા રસ્તેથી ચાલ્યા જાવ. રાત્રિના સમયે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી મહિલાને નાછૂટકે જવાહર રોડ પરથી પસાર થવું પડ્યું હતું. આ મામલે રજૂઆત કરવા માટે મહિલા તાત્કાલિક નજીકમાં આવેલા પોલીસ સ્ટેશને પહોંચી હતી. એ સમયે સ્ટેશન પર એક હોમગાર્ડ જવાન હાજર હતો. મહિલાએ પોતાની સાથે બનેલી આપવીતી અને ટ્રેક્ટર ચાલકની દાદાગીરી અંગે હોમગાર્ડને રૂબરૂ રજૂઆત કરી હતી. પરંતુ આ જવાને મહિલાની વાત સાંભળવાના બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન શરૂ કર્યું હતું. હોમગાર્ડે મહિલાને માન આપવાના બદલે ‘તુકારો’ કરીને કહ્યું તારે કોઈ ફરિયાદ હોય તો અંદર સાહેબને જઈને કહી આવ. જાગૃત મહિલા સાથે અપમાનજનક વર્તન થાય તો સામાન્ય મહિલાઓની સુરક્ષાનું શું? તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હોમગાર્ડ સામે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

You Might Also Like

આર્થિક સંકટે લીધો માતા-પુત્રનો ભોગ ; ન્યારાની ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો

ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો

આટકોટ-જસદણમાં દારૂનું જાળું ચલાવતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગનો પર્દાફાશ

માંગરોળ ફૈઝ ફાઉન્ડેશન દ્વારા NEET ના વિદ્યાર્થીઓનું સન્માન અને  માર્ગદર્શન સેમિનાર યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓમ દાદા ફાઉન્ડેશન દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન
ગુજરાતરાજકોટ

ઓમ દાદા ફાઉન્ડેશન દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન

Editor By Editor 4 days ago
અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન
મોલેક્યુલર જિનોમિક તબીબી વિજ્ઞાનમાં પરિવર્તન લાવશે: નિષ્ણાંત
મનપાના ફૂડ વિભાગે 53 પેઢીઓમાં ચેકિંગ હાથ ધરી 1226 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો
વોર્ડ નં.૧૨-૧૫માં કામ મંજૂર થતાં કોર્પોરેટરે નિર્ણયને આવકાર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?