By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો

Editor
Last updated: 2026/08/07 at 5:15 PM
14 minutes ago
Share
જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો
SHARE

જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો

ટ્રાફિક સિગ્નલની સમય વ્યવસ્થામાં ગંભીર ખામીથી વાહન ચાલકો મુંઝવણમાં મૂકાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના જામ ટાવર ચોક નજીક આવેલ ટ્રાફિક સિગ્નલ આજે લોકોની સુરક્ષાનું નહીં, પરંતુ લોકોમાં ભયનું કારણ બની ગયું છે. ટ્રાફિક સિગ્નલની સમય વ્યવસ્થામાં રહેલી ગંભીર ખામીઓના કારણે વાહનચાલકો વારંવાર મૂંઝવણમાં મુકાય છે, જેના પરિણામે અકસ્માતો સર્જાય છે. હવે પ્રશ્ન એ છે કે વધુ કેટલા નિર્દોષ લોકોના જીવ ગયા પછી તંત્રની આંખો ખુલશે?

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહે જણાવ્યું છે કે દરેક અકસ્માત માટે માત્ર વાહનચાલકોને જવાબદાર ઠેરવી દેવું એ તંત્રની નિષ્ફળતા પર પડદો પાડવાનો પ્રયાસ છે. જ્યાં ટ્રાફિક વ્યવસ્થામાં સ્પષ્ટ ખામીઓ દેખાતી હોય, ત્યાં જવાબદારીમાંથી તંત્ર છટકી શકે નહીં.

જામ ટાવર ચોક, જંક્શન, શ્રોફ રોડ તેમજ જામનગર–અમદાવાદ તરફ જતા ભારે વાહનવ્યવહાર ધરાવતા આ જંકશન પર દરરોજ હજારો વાહનો પસાર થાય છે. તેમ છતાં અહીં ટ્રાફિક સિગ્નલની સમય વ્યવસ્થાની યોગ્ય સમીક્ષા થતી નથી અને પીક અવર્સ દરમિયાન પૂરતી ટ્રાફિક પોલીસની હાજરી પણ જોવા મળતી નથી. આવી બેદરકારી અકસ્માતોને આમંત્રણ આપતી હોવાનું લોકોમાં માનવામા આવે છે.

સાથે સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહ શહેરના તમામ વાહનચાલકોને નમ્ર અપીલ કરતાં જણાવ્યું છે કે અકસ્માતો માટે માત્ર તંત્રને જ જવાબદાર ઠેરવવાથી કામ નહીં ચાલે. નાગરિક તરીકે આપણી પણ એટલી જ જવાબદારી છે. કૃપા કરીને બિનજરૂરી રીતે ટ્રાફિક સિગ્નલ તોડવાની ટેવ છોડો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરો.

મયુર શાહે વધુમાં જણાવ્યું છે કે સ્થાનિક લોકોમાં એવી વ્યાપક ફરિયાદો સાંભળવા મળે છે કે જામ ટાવર ચોક ખાતે કેટલાક લોકો, જેમાં સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થી અને નવા રેસિડેન્ટ ડૉક્ટરોનો પણ સમાવેશ થતો હોવાનું કહેવામાં આવે છે, બિનજરૂરી રીતે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા જોવા મળે છે. જો આવું બનતું હોય, તો તે અત્યંત ચિંતાજનક બાબત છે. સમાજને માર્ગદર્શન આપવાની જવાબદારી ધરાવતા દરેક વ્યક્તિએ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આદર્શ પૂરું પાડવું જોઈએ.

મયુર શાહે પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગને વિનંતી કરી છે કે જામ ટાવર ચોકના ટ્રાફિક સિગ્નલની તાત્કાલિક તકનીકી તપાસ કરવામાં આવે, ટાઈમિંગમાં જરૂરી સુધારા કરવામાં આવે અને વ્યસ્ત સમય દરમિયાન કાયમી ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે. જો સમયસર અસરકારક પગલાં નહીં લેવામાં આવે અને અકસ્માતોની ઘટના યથાવત રહેશે, તો તેની સંપૂર્ણ નૈતિક જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.

You Might Also Like

સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની

શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે નિઃશુલ્ક સંગીત સંધ્યા

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે

રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે

જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોર્ડ નં.૪માં ૭૯ લોકોના લોહીના નમૂના લેવાયા
રાજકોટ

વોર્ડ નં.૪માં ૭૯ લોકોના લોહીના નમૂના લેવાયા

Editor By Editor 1 day ago
એટલાન્ટિસ હિલ્સ સોસાયટીમાં રઘુવંશી સમાજ દ્વારા ‘નાગપંચમી’ની ઉજવણી
આરએસી મુસાફરોને મોટી રાહત! હવે કન્ફર્મ ટિકિટધારકો જેવી જ મળશે સંપૂર્ણ બેડરોલ કીટ
ખાતરના ડિલરો પર ગાળીયો કસતી રાજ્ય સરકાર
જર્મન યુવતી સાથે લગ્નની લાલચ આપી 6.31 લાખની ઠગાઈ કરનાર ત્રણ આફ્રિકન દિલ્લીથી ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?