By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા

Editor
Last updated: 2026/08/08 at 2:18 PM
1 hour ago
Share
ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
SHARE

ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા

ભોગ બનનારને તેમજ ગુમ થનારને ગણતરીના કલાકોમા શોધી પરીવારો સાથે મીલન કરાવતી પોલીસ

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ઉમરાળા પો.સ્ટે.મા દાખલ થયેલ અપહરણના ગુન્હા રજી.નં.૧૧૧૯૮૦૫૯૨૬૦૩૦૯/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૮૭,૧૩૭(૨),૫૪ મૂજબ ફરિયાદીએ જાહેર કરેલ ફરિયાદ મુજબ પોતાની સગીરવયની દિકરીને લગ્ન કરવાની લાલચે આરોપીઓ..(૧)મહેબુબ બફાતીશા પઠાણ જાતે.ફકીર(મુસ્લીમ) ઉ.વ.૨૭ રહે.ગઢુલા તા.શિહોર  જી.ભાવનગર (૨)મુસ્તફા બફાતીશા પઠાણ જાતે.ફકીર (મુસ્લીમ) ઉ.વ.૨૦ રહે.ગઢુલા તા.શિહોર જી.ભાવનગરનાઓ અપહરણ કરી ભગાડી ગયેલ હોય તેમજ સાથે સાથે ઉમરાળા પો.સ્ટે જા.જોગ નં.૧૪/૨૦૨૬ તા.૦૬/૦૮/૨૦૨૬ ના કામે જાહેર થયેલ વિગત મુજબ જાહેરાત કરનારની પુખ્ત વયની પુત્રીને પણ ઉપરોક્ત બન્ને ઇસમ કોઇ પણ અગમ્ય કારણોસર સાથે લઈ ગયેલ હોય ઉપરોક્ત ગુન્હાના ફરિયાદી તેમજ જાણવા જોગની જાહેરાત આપનાર બન્ને હિંદુ ધર્મના હોય અને આરોપીઓ અલગ ધર્મ ધરાવતા હોય જેથી આ બનાવ ખુબજ ગંભીર અને ચકચારી હોય, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય ના સીધા માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક શિહોર જે.એચ.દહિયા નાઓની આગેવાનીમા ઉપરોક્ત અપહત સગીરા અને ગુમથનાર બન્નેને સત્વરે શોધી અને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે ઉમરાળા પો.સ્ટેની તેમજ એલ.સી.બી.ની અલગ-અલગ ચાર ટીમો બનાવી અને સમગ્ર ભાવનગર જિલ્લામા શોધખોળ કરતા ભાવનગર જીલ્લામા કોઇ ભાળ મળી આવેલ નહી જેથી પોલીસ અધીક્ષક નીતીશ પાંડેય નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનો ભૌગોલીક વ્યાપ વધારી હ્યુમન રીસોર્સ તથા ટેક્નીકલ સોર્સથી તપાસમા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આરોપીઓ,અપહત સગીરા તેમજ ગુમ થનાર બહેન બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમા હોવાની ચોક્કસ બાતમી મળતા બરવાળા પોલીસ સ્ટેશનની ટીમ પણ આ કાર્યવાહીમા સત્વરે જોડાતા પાંચ કલાક જેવા ટુંકા ગાળામા જ બરવાળા પો.સ્ટે વિસ્તાર હદમાંથી આ અપહત સગીરા તેમજ ગુમ થનાર બન્નેને ઉપરોક્ત બન્ને આરોપીઓ ના સકંજામાંથી છોડાવી લેવામા આવેલ અને સાથે સાથે ઉપરોક્ત બન્ને આરોપીઓને ઉમરાળા પોલીસે રાઉન્ડ અપ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ :-ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.એચ.પી.બારડ તથા ટીમ તથા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.એમ.સરવૈયા તથા પો.સબ. ઇન્સ.પી.ડી.ઝાલા તથા ટીમ તથા બરવાળા પો.સ્ટે.ના પો.ઇન્સ.વીજય ટાંક તથા પો.સબ.ઇન્સ સરવૈયા તથા ટીમ તથા વલ્લભીપુર પો.સ્ટે. ટીમ તથા  ટેક્નીકલ સેલ ભાવનગરની ટીમ વિગેરે જોડાયા હતા.

You Might Also Like

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ

Editor By Editor 4 days ago
ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
એટલાન્ટિસ હિલ્સ સોસાયટીમાં રઘુવંશી સમાજ દ્વારા ‘નાગપંચમી’ની ઉજવણી
સોના-ચાંદી પર દબાણ, ક્રૂડ ઓઈલમાં મિશ્ર ચાલ : ડોલર સામે રૂપિયાની નજર વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં સાવચેતીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?